આજે અમે તમને જયેશભાઈ નામના એક ખેડૂત વ્યક્તિની કહાની દ્વારા KDCC બેંકની હોમ લોનની સરળ ગણતરી અને ફાયદા વિષે સમજાવીશું.
જયેશભાઈએ એક ૩ BHK ફ્લેટ પસંદ કર્યો, જેની કિંમત ૪૫ લાખ રૂપિયા હતી. તેની પાસે ૧૫ લાખની બચત હતી, પણ બાકીના 30 લાખની ગોઠવણ કેવી રીતે કરવી? તેથી તેઓ દ્વારા kdcc બેંકના કસ્ટમર સર્વિસ સેન્ટરનો (0268 350 1600) સંપર્ક કરી અને તેમણે વિગતો મેળવી. તેમાં તેમણે જાણવા મળ્યું કે kdcc બેંક દ્વારા આકર્ષક વ્યાજ દરે તથા કોઈ પણ પ્રકારના છુપા ચાર્જિસ વગર હોમ લોન મળી રહે છે.
ત્યાર બાદ જયેશભાઈ દ્વારા ૩૦ લાખની હોમ લોન માટે kdcc બેંકની પોલીસીને અનુરૂપ અરજી કરી. જયેશભાઈનો સીબીલ સ્કોર ઉત્તમ હતો તથા આવક પણ સંતોષ કારક હતી તેથી તેઓને ૧૫ વર્ષ એટલે કે (૧૮૦ મહિના) માટે પ્રવર્તમાન વ્યાજ દર મુજબ હોમલોન મળી.
નોધ:- જો ૧ વર્ષ પછી મહીને આવતા વ્યાજના ૧૦% વધારે પ્રીમીયમ ભર્યે તો ભરવા પાત્ર લોંન નો સમય ગાળો પણ ઓછો થાયને વ્યાજ પણ ઓછુ ભરવું પડે.(વધુ માહિતી માટે નજીક ની શાખા નો સંપકૅ કરો)
જયેશભાઈને 30 લાખની હોમ લોન ૧૫ વર્ષ માટે મળી. જેથી જયેશભાઈને દર મહિને હપ્તો (EMI) આશરે 30,૮૭૬/- રૂપિયાનો આવે છે. જયેશભાઈની માસિક આવક દર વાર્ષિક ૬,૦૦,૦૦૦/- રૂપિયા હતી અને આ હપ્તો તેની આવકના આશરે 60% જેટલો છે. ભાડાની તુલનામાં આ રકમ મેનેજ થઈ શકે તેમ હતી.
લોન મળ્યા પછી જયેશભાઈ અને તેનો પરિવાર નવા ૩ BHK ફ્લેટમાં શિફ્ટ થયો. દર મહિને ૧૫,૦૦૦/- રૂપિયા માં ભાડા ના ખર્ચમાં જતા હતા પરંતુ હવે.તેમાં ૧૫,૮૭૬ રૂપિયા ઉમેરી માસિક ૩૦,૮૭૬ રૂપિયા ના લોન નો હપ્તો થાય છે.અગાઉ ભરેલ રકમ ખર્ચ માં જતી હતી જે હવે KDCC બેંક માંથી લીધેલ ઓછા વ્યાજ ની હોમ લોન લઇને ભાડાના બદલે હપ્તો ભરે છે અને સપનાંને સાકારીત કરી પોતાના ઘરમાં પરિવાર સાથે આનંદથી રહે છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel