સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૫માં ભાદોડ તાલુકા પંચાયત પેટા ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ જીતને વધાવવા ભવ્ય વિજય ઉત્સવ કાર્યકર્તાઓ સાથે યાદગાર ઉજવણી કરવામાં આવી આ અવસર એ કાર્યકર્તાઓએ દખાવેલી અસીમ ઉત્સાહ અને ઉમંગ સંગઠન પ્રત્યેની અપાર નિષ્ઠા અને સમર્પિત છે ભવ્યાતિભવ્ય વિજય અપાવનાર ભારતીય જનતા પાર્ટીના સર્વે કર્મઠ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
સર્વે મતદાતાઓ, હોદ્દેદારો, ચુંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો.