click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સુપ્રસિધ્ધ વડતાલધામમાં દેવોને ૧ હજાર કિલો સક્કરટેટીનો અન્નકુટ ધરાવાયો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સુપ્રસિધ્ધ વડતાલધામમાં દેવોને ૧ હજાર કિલો સક્કરટેટીનો અન્નકુટ ધરાવાયો
GujaratKheda

સુપ્રસિધ્ધ વડતાલધામમાં દેવોને ૧ હજાર કિલો સક્કરટેટીનો અન્નકુટ ધરાવાયો

આજે સોમવારે ચરોતરના વૃદ્ધાશ્રમો અને દિવ્યાંગશાળાઓમાં વિતરણ કરાશે

Last updated: 2025/03/24 at 12:01 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે એક હરિભક્ત દ્વારા દેવોને ઉનાળાની સીઝનમાં રવિવારે ૧ હજાર કિલો સક્કરટેટીનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. જેનો હજ્જારો હરિભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

વડતાલ મંદિરના કોઠારી સંતવલ્લભસ્વામીએ માહિતી આપતા જણાવ્યું હતું કે સંપ્રદાયના એક હરિભક્ત દ્વારા વડતાલ ધામમાં બિરાજતા દેવોનો રાજીપો પ્રાપ્ત કરવા ઉનાળાની સીઝનમાં ૧ હજાર કિલો સક્કરટેટીનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. ભક્તો પોતાના ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવા માટે સીઝન પ્રમાણેના ફળોનો અન્નકુટ ધરાવતા હોય છે. ત્યારે ૨૩ માર્ચ ૨૦૨૫ને રવિવારના રોજ મંદિરમાં બિરાજતા દેવોને ૧ હજાર કિલો સક્કરટેટીનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. સવારે ૮-૦૦ થી સાંજના ૬-૦૦ સુધી હજ્જારો ભક્તોએ અન્નકુટ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. સમગ્ર અન્નકુટનું સંચાલન પૂ.શ્યામવલ્લભસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. અને વડતાલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા સ્વયંમસેવકો દ્વારા તેની ગોઠવણ કરવામાં આવી હતી.

અન્નકુટ મહાપ્રસાદનું સોમવારે સવારે ચરોતરના વૃદ્ધાશ્રમો તથા દિવ્યાંગ શાળાઓમાં સ્વયંસેવકો દ્વારા વિતરણ કરવામાં આવનાર હોવાનું પૂ.શ્યામસ્વામીએ જણાવ્યું હતું.

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: 1000 kg, Kheda, kheda collector, kheda news, Kheda Police, oneindia, oneindianews, Shri Swaminarayan sect, Sugarcane, topnews, topnewschannelinindia, Vadtal temple, Vadtaldham, શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય, સુપ્રસિધ્ધ વડતાલધામ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 24, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નડિયાદ : શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠનો ત્રીજો વાર્ષિકોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો
Next Article બાવળિયાળી ઠાકરધામમાં યોજાયેલ ધર્મોત્સવમાં ભજન સંતવાણી કાર્યક્રમમાં પડી મોજ મહંત રામબાપુનાં સાનિધ્યમાં કલાકારો દ્વારા સુંદર પ્રસ્તુતિ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?