click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: વેરાવળમાં સતીમાં યુવા ગ્રુપે 3500 ગોલ્ડન ચોકલેટથી મૂર્તી બનાવી, છેલ્લા 12 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gir Somnath > વેરાવળમાં સતીમાં યુવા ગ્રુપે 3500 ગોલ્ડન ચોકલેટથી મૂર્તી બનાવી, છેલ્લા 12 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના
Gir SomnathGujarat

વેરાવળમાં સતીમાં યુવા ગ્રુપે 3500 ગોલ્ડન ચોકલેટથી મૂર્તી બનાવી, છેલ્લા 12 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના

વેરાવળમાં ભાવના સોસાયટી ખાતે સતીમા યુવા ગ્રુપ દ્વારા 12 વર્ષથી અનોખા ગણપતિ બનાવી સ્થાપના કરવામાં આવે છે.આ વર્ષે 3500 જેટલી ગોલ્ડન ચોકલેટનો ઉપયોગ કરી ગણપતિ બનાવી સ્થાપના કરવામાં આવી છે.

Last updated: 2025/08/28 at 5:27 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

વેરાવળની ભાવના સોસાયટી ખાતે સતીમા યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે અનોખા ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને આ પરંપરા છેલ્લા 12 વર્ષથી વધુ સમયથી અવિરત ચાલુ છે. ખાસ વાત એ છે કે, આ યુવાનો આજના સમયમાં જોવા મળતા પીઓપી (પ્લાસ્ટર ઓફ પેરિસ) કે ભવ્ય મૂર્તિઓના બદલે પર્યાવરણને અનુકૂળ રીતે ગણપતિ તૈયાર કરે છે. આ વર્ષે ગ્રુપના 20 જેટલા યુવાનો મળીને આશરે 10થી 15 દિવસ મહેનત કરી અને 3,500 જેટલી ગોલ્ડન ચોકલેટ, થર્મોકોલ તથા જરીનો ઉપયોગ કરીને આકર્ષક ગણપતિ બાપ્પાની મૂર્તિ બનાવી છે. મૂર્તિની સ્થાપના બાદ 5 દિવસ સુધી ભક્તિભાવપૂર્વક પૂજા, આરતી અને સેવા કરવામાં આવે છે.

ગણેશોત્સવ દરમ્યાન શહેરના અનેક વિસ્તારોમાંથી લોકો આ અનોખા ગણપતિના દર્શન કરવા ઉમટી પડે છે. સવાર અને સાંજની આરતી દરમિયાન સ્થાનિકો ભેગા થઈને સામૂહિક ભક્તિ કરે છે, જેના કારણે સમાજમાં એકતા અને ધાર્મિક ભાવના વધુ મજબૂત બને છે. પાંચમા દિવસે પરંપરાગત વિધિ સાથે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે.

ગ્રુપના સભ્ય સતીશ સિંધવાના જણાવ્યા મુજબ, આજના આધુનિક યુગમાં જ્યાં પર્યાવરણને નુકસાન કરતી પીઓપીની મૂર્તિઓનો વ્યાપ વધી રહ્યો છે, ત્યાં તેમના ગ્રુપે અલગ રસ્તો અપનાવ્યો છે. દર વર્ષે જુદી જુદી થીમ સાથે ઈકો-ફ્રેન્ડલી ગણપતિ બનાવી સ્થાપના કરવાનો હેતુ એ છે કે યુવાનો ભક્તિભાવ સાથે પર્યાવરણની સંભાળ પણ રાખે. અગાઉ પણ લોલીપોપ, ડ્રાયફ્રૂટ, ચોકલેટ અને બિસ્કિટ જેવી ચીજોનો ઉપયોગ કરીને અનોખા ગણપતિ બનાવવામાં આવ્યા છે. આ રીતે ગણેશોત્સવની ઉજવણી માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક અને પર્યાવરણીય સંદેશ આપતી બની રહી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: eco-friendly ganpati, ganpati news, Gir Somnath, golden chocolates, gujarat cm, gujarati news, news channel in india, oneindianews, Veraval, Youth Groups, ગણપતિ, ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા મોરિયા, ગણેશોત્સવ, ગોલ્ડન ચોકલેટ, થર્મોકોલ તથા જરી, પીઓપી, ભાવના સોસાયટી, વેરાવળ, સતીમા યુવા ગ્રુપ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 28, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારતનો વધુ એક મોટો નિર્ણય, કોટન પર 3 મહિના સુધી નહીં લાગે ડ્યુટી
Next Article 2027 સુધી મુંબઈ-અમદાવાદ રૂટ પર દોડશે ભારતની પહેલી બુલેટ ટ્રેન: જાપાન સ્થિત ભારતીય રાજદૂત સિબી જ્યોર્જ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?