click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ખેડા જિલ્લા પોલીસના AMS પ્રોજેક્ટને દિલ્હી ખાતે પ્રતિષ્ઠિત SKOCH Award થી સન્માનિત કરવામાં આવ્યો છે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ખેડા જિલ્લા પોલીસના AMS પ્રોજેક્ટને દિલ્હી ખાતે પ્રતિષ્ઠિત SKOCH Award થી સન્માનિત કરવામાં આવ્યો છે
GujaratKheda

ખેડા જિલ્લા પોલીસના AMS પ્રોજેક્ટને દિલ્હી ખાતે પ્રતિષ્ઠિત SKOCH Award થી સન્માનિત કરવામાં આવ્યો છે

"ખેડા જિલ્લા પોલીસ: સેવામાં તત્પર, નવીન પહેલ સાથે અગ્રેસર"

Last updated: 2026/03/30 at 11:25 એ એમ (AM)
One India News Team
Share
1 Min Read
SHARE

ખેડા જિલ્લા પોલીસ દ્વારા નાગરિકો/અરજદારોને ઝડપી અને પારદર્શક સેવા મળી રહે તે માટે દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ કરવામાં આવેલ એપ્લિકેશન મેનેજમેન્ટ સિસ્ટમ (Application Management System – AMS) પ્રોજેક્ટને રાષ્ટ્રીય સ્તરે મોટી સફળતા મળી છે.

Contents
આ પ્રોજેક્ટના મુખ્ય ઉદ્દેશો અને સિદ્ધિઓ:રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

નાગરિકોની ફરિયાદો અને અરજીઓના ઝડપી નિરાકરણ સાથે પોલીસ સેવાઓને વધુ પારદર્શક બનાવવા ખેડા જિલ્લા પોલીસે આ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હતો. આ નવતર પહેલ અને તેના સફળ અમલીકરણને ધ્યાને લઈ દિલ્હી ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં ખેડા જિલ્લા પોલીસને પ્રતિષ્ઠિત SKOCH Award થી સન્માનિત કરવામાં આવી છે.

આ પ્રોજેક્ટના મુખ્ય ઉદ્દેશો અને સિદ્ધિઓ:

* ઝડપી કામગીરી: પોલીસ સેવાઓને વધુ ઝડપી બનાવવી અને અરજદારોનો સમય બચાવવો.
* પારદર્શિતા: પોલીસ સેવાઓને વધુ પારદર્શક બનાવતા નાગરિકોમાં વિશ્વાસ વધે.
* સુઘડ અમલીકરણ: દરેક પોલીસ સ્ટેશનમાં Application Management System (AMS) પ્રોજેક્ટનું સફળ સંચાલન.
આ રાષ્ટ્રીય સ્તરના સન્માનથી ખેડા જિલ્લા પોલીસની આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા જનસેવામાં સુધારો લાવવાની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બની છે. જિલ્લા પોલીસ આગામી સમયમાં પણ નાગરિક કેન્દ્રિત સેવાઓને વધુ અસરકારક બનાવવા પ્રયત્નશીલ રહેશે.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: @india, AMS Project, AMS પ્રોજેક્ટ, Application Management System India, Breaking news, Citizen Services, Citizen Services Gujarat, Citizen Services Transparency, CM Gujarat, digital india, good governance, gujarat, Gujarat news, gujarat police, Gujarat police news, gujarati news, Kheda, kheda collector, Kheda district police, kheda news, Kheda Police, latest news, Narendra Modi, news channel in india, oneindianews, oneindianewsgujarat, pm modi, Police Digital Initiative, Police Reforms, Police Transparency, SKOCH Award, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, Transparency, ખેડા જિલ્લા પોલીસ, ગુજરાત પોલીસ, નાગરિક સેવા, નાગરિક સેવા ગુજરાત, પોલીસ પારદર્શિતા, ભારત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 30, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાના ગાંધીવાદી શિક્ષકનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો
Next Article સતાધારનાં અલખનાં ઓટલે આત્મનિર્ભરતાની આરતી : રોજ 10 હજાર યાત્રાળુનું ભોજન બાયોગેસ પર તૈયાર થાય છે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?