click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ખેડા જિલ્લાના દરેક વિધાનસભા વિસ્તારમાં તા.૧૬થી ૨૧ નવેમ્બર દરમિયાન સરદાર પદયાત્રા યોજાશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ખેડા જિલ્લાના દરેક વિધાનસભા વિસ્તારમાં તા.૧૬થી ૨૧ નવેમ્બર દરમિયાન સરદાર પદયાત્રા યોજાશે
GujaratKheda

ખેડા જિલ્લાના દરેક વિધાનસભા વિસ્તારમાં તા.૧૬થી ૨૧ નવેમ્બર દરમિયાન સરદાર પદયાત્રા યોજાશે

સરદાર પટેલના વિરાટ વ્યક્તિત્વના ગુણો જન.. જન સુધી પહોંચાડવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બે વર્ષ સુધીના કાર્યક્રમો આપ્યા છે : સાંસદ દેવુસિંહ ચૌહાણ

Last updated: 2025/11/14 at 5:32 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

દેશ અને રાજ્યભરમાં આ દેશના લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના ગુણો જન..જન સુધી પહોંચે તે માટે દેશના શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બે વર્ષ સુધીના અનેકવિધ કાર્યક્રમો આપ્યા છે.તેના પગલે રાષ્ટ્ર અને રાજ્યભરમાં સરદાર પટેલની પદ યાત્રાઓ યોજાઈ રહી છે.ત્યારે ખેડા જિલ્લામાં પણ તેના દરેક વિધાનસભા વિસ્તારમાં આ સરદાર પટેલની પદયાત્રાઓ યોજાવાની છે.

આ અંગે પત્રકાર પરિષદને સંબોધતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુંસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે..સરદાર પટેલે દેશની આઝાદી પછી અખંડ ભારતના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે.તેમના આ કાર્યને વિસારે પાડી દઈ કોંગ્રેસે સરદાર પટેલ સાહેબને અને તેમના વ્યક્તિત્વને વર્ષો સુધી અન્યાય કર્યો છે.જ્યારે આ દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જ્યારથી રાષ્ટ્રનું સુકાન સાંભળ્યું છે ત્યારથી સરદાર પટેલને અને તેમના વિરાટ વ્યક્તિત્વને આદર મળે,સન્માન મળે તેવા સંનિષ્ઠ પ્રયત્નો થયા છે.ગુજરાતમાં કેવડિયા કોલોનીમાં સરદાર પટેલની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ કરી નોંધપાત્ર પ્રદાન કર્યું છે..સરદાર સાહેબના ગુણો અને વ્યક્તિત્વનો નવી પેઢીને પણ પરિચય થાય તે ઉદ્દેશથી આ સરદાર પટેલ પડયાત્રાઓ અને સરદાર સભાઓ યોજાશે.જેમાં સહુને જોડાવવા આહવાન કરાયું છે.તા.૧૬થી ૨૧ નવેમ્બર,૨૦૨૫ દરમિયાન ખેડા જિલ્લાના છ એ વિધાનસભાઓમાં આ સરદાર પટેલ યાત્રાઓ અને સરદાર સભા યોજાવાની છે એમ સાંસદ દેવુસિંહ ચૌહાણે મીડિયાને જણાવ્યું હતું.

ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય નડિયાદ, કમલમમાં યોજાયેલી આ પત્રકાર પરિષદમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી જાનવીબેન વ્યાસ, ગુજરાત સરકારના નવનિયુક્ત મંત્રી સંજયસિંહ મહિડા નડિયાદના સીનિયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ મહામંત્રી અપૂર્વભાઈ પટેલ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Assembly constituency, Breaking news, CM Gujarat, gujarat, gujarati news, Kheda, kheda collector, Kheda district, Kheda District Collector, kheda news, Kheda Police, latest news, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, Sardar Padyatra, topnews, topnewschannelinindia, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ, કમલમ, ખેડા જિલ્લા, ખેડા જિલ્લા કલેકટર, ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, નડિયાદ કમલમ, ભાજપ કાર્યાલય નડિયાદ, સરદાર પટેલ, સરદાર પદયાત્રા, સાંસદ દેવુસિંહ ચૌહાણ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 14, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article PM મોદી સાંજે 6 વાગ્યે BJP હેડક્વાર્ટરની મુલાકાત લેશે અને કાર્યકરોને સંબોધિત કરશે
Next Article ખેડા જિલ્લામાં NMC અંતર્ગત આવતા ૫૭ કિ.મી. વિસ્તારના રોડ પેચ વર્ક અને રીસર્ફેસિંગની કામગીરી પૂર્ણ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?