click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમદાવાદની શાનમાં થશે વધારો ,સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવો ભવ્ય ગ્લો ગાર્ડન અહીં બનશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અમદાવાદની શાનમાં થશે વધારો ,સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવો ભવ્ય ગ્લો ગાર્ડન અહીં બનશે
Gujarat

અમદાવાદની શાનમાં થશે વધારો ,સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવો ભવ્ય ગ્લો ગાર્ડન અહીં બનશે

અમદાવાદના લોકો માટે રિવરફ્રન્ટ પર વધુ એક નજરાણું તૈયાર થશે... સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ સાબરમતી રિવરફ્રન્ટ પર બનશે ગ્લો ગાર્ડન... કોર્પોરેશને ગ્લો ગાર્ડન માટે ટેન્ડરની શરૂ કરી પ્રક્રિયા....

Last updated: 2023/12/06 at 1:46 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

સાબરમતી રીવરફ્રન્ટની સુંદરતામાં અભિવૃદ્ધિ કરતા આ નવીનત્તમ પ્રોજેક્ટ અમદાવાદમાં આવી રહ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર મુલાકાતીઓને વધુ એક નવું નજરાણું મળશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવો ગ્લો ગાર્ડન હવે અમદાવાદના આંગણામા પણ માણા મળશે. ભવ્ય ગ્લો ગાર્ડન રિવરફ્રન્ટ પાર્ક ખાતે પણ શરૂ કરવાનું આયોજન ચાલી રહ્યું છે. amc દ્વારા આ મામલે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર 3.5 કરોડ રૂપિયાના ખર્ચે પશ્ચિમ કિનારે ગ્લો ગાર્ડન ઉભું કરવાનું આયોજન ચાલી રહ્યું છે.

Contents
શું શું હશે આ ગ્લો ગાર્ડનમાંસ્ટેચ્યુ ઓફ યુનિટીનુ ગ્લો ગાર્ડન અમેરિકા જેવુ

કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલું ગ્લો ગાર્ડન પ્રવસીઓમાં ખુબ આકર્ષણ જમાવી ચૂક્યું છે. ત્યારે આવુ જ એક ભવ્ય ગ્લો ગાર્ડન હવે અમદાવાદમાં પણ જોવા મળશે. સાબરમતીના ઘાટ પર અવનવા લાઈટ્સનું ગાર્ડન ઉભું કરવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ પર પ્રવાસીઓને આકર્ષવા માટે અટલ બ્રિજ, ફ્લાવર ગાર્ડન, બટરફ્લાય પાર્ક, એડવેન્ચર રાઈડ્સ, કાયાકીંગ, સાબરમતી રિવર ક્રુઝ તો પહેલેથી છે જ. પરંતુ જલ્દી જ હવે ગ્લો ગાર્ડન પણ માણવા મળશે. જેનાથી રિવરફ્રન્ટ પર આવતા મુલાકાતીઓની સંખ્યા વધશે.

શું શું હશે આ ગ્લો ગાર્ડનમાં

  • વિવિધ પ્રકારની રંગબેરંગી લાઇટોની મદદથી તૈયાર કરાશે જુદું જુદી થીમ
  • પ્રાણી-પક્ષી, વૃક્ષ, કાર્ટૂન પાત્ર સહિતની અલગ અલગ કેટેગરીના લાઇટિંગ સ્કલ્પ્ચર તૈયાર કરવાનું આયોજન

મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસનના સૂચન બાદ રિવરફ્રન્ટ અધિકારીઓ દ્વારા ગ્લો ગાર્ડન માટે વહીવટી પ્રક્રિયા શરૂ કરાઈ છે. ટેન્ડર મંજુર થયા બાદ 5 થી 6 મહિનામાં ગ્લો ગાર્ડન શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ ગ્લો ગાર્ડન અમેરિકા જેવુ

શનિ-રવિની રજાઓ અને તહેવારોના દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ સ્થળ બન્યું છે. શનિ-રવિની રજાને લઈને મોટી સંખ્યામાં પ્રવાસીઓ કેવડિયા કોલોની ખાતે ઉમટી પડે છે. સમગ્ર કેવડિયા અને સ્ટેચ્યુ વિસ્તારમાં 35 થી 40 કરોડના ખર્ચે 3 કરોડ LED લાઈટોનો શણગાર કરવામાં આવ્યો છે. સ્ટેચ્યુ રોડ અને ગ્લો ગાર્ડન લાઈટોથી ઝગમગી ઉઠ્યું છે. નર્મદા નિગમ દ્વારા વિદેશમાં જેમ લાઇટિંગ વાળા ગાર્ડન હોય છે તેમ હવે કેવડિયામાં પણ ગ્લો ગાર્ડન બનાવવામાં આવ્યું છે. હવે આ ગ્લો ગાર્ડન પ્રવાસીઓમાં આ એક ખાસ આકર્ષણ બની ગયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ હવે આ ગ્લો ગાર્ડનની લાઇટિંગનો નજારો જોવા ખાસ રાત્રિ રોકાણ પણ કરતા થયા છે. આ ગ્લો ગાર્ડનની લાઇટિંગનો અદભુત નજારો જોઈ ખુશ થઇ રહ્યા છે. રંગબેરંગી લાઈટોનો આ શણગાર પ્રવાસીઓ પોતાના કેમેરામાં કેદ કરી રહ્યા છે.

 

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: ahmedabad, ahmedabad news, amc, breakingnews, glow garden, gujaratinews, internationalnews, kevadiya, oneindianews, oneindianewsahmedabad, oneindianewsgujarat, oneindianewsindia, sabarmati riverfront, Statue of Unity, topnewschannelinhindi, topnewschannelinindia

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 6, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ‘ભારત તરફથી તપાસની રાહ જોઈશું’, ખાલિસ્તાની આતંકી પન્નૂની હત્યાના ષડયંત્ર પર બોલ્યું અમેરિકા
Next Article હમાસે યુદ્ધ વિરામને જગ્યાએ યુદ્ધ પસંદ કર્યું’, IDF પ્રવક્તાએ કહ્યું- હમાસને ખતમ કરવા તમામ તાકાત લગાવી દઈશું

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?