ઋષિ વાલ્મિકીજીની ભૂમિમાં એટલે કે મહારાષ્ટ્રમાં પૌરાણિક ભૂમિ યવતમાલમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ મળશે.
સનાતન સંસ્કૃતિમાં રહેલ પૌરાણિક સ્થાન યવતમાલ ભૂમિ. આ ક્ષેત્ર ઋષિ વાલ્મિકીજી સાથે માં જાનકી અને લવ તથા કુશની ભૂમિ. ઋષિ વાલ્મિકીજીની આ ભૂમિમાં આગામી શનિવારથી મોરારિબાપુના વ્યાસાસને શ્રી રામકથા લાભ મળશે.
મહારાષ્ટ્રમાં યવતમાલમાં આગામી શનિવાર તા.૬થી રવિવાર તા.૧૪ દરમિયાન આ રામકથાનું આયોજન થયેલ છે, જેમાં કથાપ્રેમીઓ મોટી સંખ્યામાં લાભ લેશે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel