click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નાગાલેન્ડના મંત્રીએ બાંગ્લાદેશી કટ્ટરપંથીઓને લલકાર્યા : “હજુ અમારા ઘટોત્કચ-હિડિંબા જોયા નથી”
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નાગાલેન્ડના મંત્રીએ બાંગ્લાદેશી કટ્ટરપંથીઓને લલકાર્યા : “હજુ અમારા ઘટોત્કચ-હિડિંબા જોયા નથી”
Gujarat

નાગાલેન્ડના મંત્રીએ બાંગ્લાદેશી કટ્ટરપંથીઓને લલકાર્યા : “હજુ અમારા ઘટોત્કચ-હિડિંબા જોયા નથી”

કટ્ટરપંથીઓ 1971ને ભૂલી ગયા છે, ભારતના કારણે જ બાંગ્લાદેશને આઝાદી મળી હતી.

Last updated: 2025/12/31 at 12:10 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

બાંગ્લાદેશમાં કટ્ટરપંથી તત્વો દ્વારા ભારત અને હિન્દુઓ સામે નફરત ફેલાવવાના પ્રયાસો અને સિલિગુડી કોરિડોરને લઈને આપવામાં આવતી ખુલ્લી ધમકીઓ સામે નાગાલેન્ડના રમત-ગમત મંત્રી તથા ભાજપના નેતા તેમજેન ઈમના અલોંગે કડક અને પ્રતિકાત્મક શબ્દોમાં વળતો જવાબ આપ્યો છે. તેમણે મહાકાવ્ય મહાભારતના વિર યોધ્ધા ઘટોત્કચ અને હિડિંબાનું ઉદાહરણ આપતાં સ્પષ્ટ ચેતવણી આપી કે ભારતની સહનશીલતાને કમજોરી માનવી મોટી ભૂલ સાબિત થશે. હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો અને ભારતના વ્યૂહાત્મક મહત્વ ધરાવતા સિલિગુડી કોરિડોર, જેને ‘ચિકન નેક’ તરીકે ઓળખવામાં આવે છે, તેને કાપી નાખવાની ધમકીઓ પર પ્રતિક્રિયા આપતાં તેમજેને કહ્યું કે પૂર્વોત્તર ભારતને દેશથી અલગ કરવાની કે ‘ગ્રેટર બાંગ્લાદેશ’નું સ્વપ્ન જોનારાઓએ હકીકત સમજી લેવી જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે “ચિકન નેક” કોઈ ભારતીય સંકલ્પના નથી, પરંતુ એક મીડિયા શબ્દ છે; પૂર્વોત્તર ભારત ભારત સાથે મજબૂતીથી જોડાયેલું છે અને કોઈ પણ તાકાત તેને અલગ કરી શકતી નથી.

તેમજેન ઈમના અલોંગે બાંગ્લાદેશને 1971ની ઇતિહાસિક હકીકત પણ યાદ અપાવી હતી. તેમણે કહ્યું કે બાંગ્લાદેશને સ્વતંત્રતા ભારતના બલિદાન અને સહાયથી મળી હતી, પરંતુ કેટલાક કટ્ટરપંથી તત્વો આ સત્ય બહુ જલ્દી ભૂલી ગયા છે. તેમણે કડક શબ્દોમાં જણાવ્યું કે “કેટલાક લોકોએ હજી અમારા ઘટોત્કચ અને હિડિંબા જોયા નથી. અહીં આવી જાઓ, તમને બતાવી દઈશું. ગળા કાપવાની વાત અમને શીખવવાની જરૂર નથી—આ હકીકત અમે સારી રીતે જાણીએ છીએ.” તેમના આ નિવેદનને પૂર્વોત્તર ભારતની સુરક્ષા અને રાષ્ટ્રીય અખંડિતતાને લઈને ભારતની દૃઢ પ્રતિબદ્ધતાનો સ્પષ્ટ સંદેશ માનવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે સિલિગુડી કોરિડોર ઉત્તર બંગાળમાં આવેલો લગભગ 22 કિલોમીટર પહોળો સંકુચિત ભૂભાગ છે, જે ભારતને તેના સાત પૂર્વોત્તર રાજ્યો સાથે જોડે છે. આ વિસ્તાર નેપાળ, ભૂતાન, તિબેટ-ચીન અને બાંગ્લાદેશની સરહદોને સ્પર્શે છે અને ભારત માટે અત્યંત વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. તાજેતરમાં બાંગ્લાદેશના હસનત અબ્દુલ્લા જેવા કટ્ટરપંથી વિદ્યાર્થી નેતાઓ દ્વારા આ કોરિડોરને ભારતથી અલગ કરવાની ખુલ્લી ધમકીઓ અને પૂર્વોત્તરના ઉગ્રવાદીઓને બાંગ્લાદેશમાં આશ્રય આપવાની વાતો સામે આવી છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે ભારત તરફથી આપવામાં આવેલી કડક પ્રતિક્રિયા અને તેમજેન ઈમના અલોંગના નિવેદનોએ સ્પષ્ટ કરી દીધું છે કે ભારત પોતાની સરહદો, સુરક્ષા અને રાષ્ટ્રીય એકતા સાથે કોઈપણ પ્રકારનો સમાધાન કરવા તૈયાર નથી અને કટ્ટરવાદીઓને સમયસર સુધરી જવાની ચેતવણી આપી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

સ્ટેન્ડઅપ કોમેડી કે સંવેદનહીનતા? પ્રણિત મોરેના શોની બે ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ

મતદાર કાર્ડમાં મોટા ફેરફાર : હવે ‘00’ મકાન નંબર નહીં, તાજા રંગીન ફોટા સાથે બનશે નવા EPIC કાર્ડ

પશ્ચિમ બંગાળ મ્યુનિસિપલ ભરતી કૌભાંડ : TMC ધારાસભ્ય મદન મિત્રાનાં ઠેકાણાં પર દરોડા

PoKમાં ફરી હિંસક અથડામણના અહેવાલ : રાવલાકોટમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબારના દાવા, 16 લોકોનાં મોત

ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)માં મોટા ભંગાણના સંકેત, 6 સાંસદો શિંદે જૂથમાં જોડાય તેવી ચર્ચા

TAGGED: @hindu, Bangladesh, bangladeshi, bangladeshi students, Chicken neck, Ghatotkach-Hidimba, international news, latest news, Nagaland, Nagaland CM, Nagaland Minister, Nagaland news, news channel in india, oneindianews, ઉત્તર બંગાળ, કટ્ટરપંથી તત્વો, ગ્રેટર બાંગ્લાદેશ, ઘટોત્કચ-હિડિંબા, ચિકન નેક, નાગાલેન્ડ, બાંગ્લાદેશ, બાંગ્લાદેશ હિંદુઓ, બાંગ્લાદેશી કટ્ટરપંથીઓ, સિલિગુડી કોરિડોર, સુરક્ષા અને રાષ્ટ્રીય એકતા, હિન્દુઓ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 31, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ચાલતી કારમાં સામૂહિક દુષ્કર્મ, યુવતીને રોડ પર ફેંકી ફરાર નરાધમો
Next Article જૂની અદાવતમાં હિંદુ પરિવાર પર હુમલો, શાહરૂખ સહિતના ટોળા સામે FIR : સાણંદના કલાણા કેસની ઘટના

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટેન્ડઅપ કોમેડી કે સંવેદનહીનતા? પ્રણિત મોરેના શોની બે ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ
Gujarat જૂન 13, 2026
મતદાર કાર્ડમાં મોટા ફેરફાર : હવે ‘00’ મકાન નંબર નહીં, તાજા રંગીન ફોટા સાથે બનશે નવા EPIC કાર્ડ
Gujarat જૂન 13, 2026
પશ્ચિમ બંગાળ મ્યુનિસિપલ ભરતી કૌભાંડ : TMC ધારાસભ્ય મદન મિત્રાનાં ઠેકાણાં પર દરોડા
Gujarat જૂન 13, 2026
PoKમાં ફરી હિંસક અથડામણના અહેવાલ : રાવલાકોટમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબારના દાવા, 16 લોકોનાં મોત
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?