PoKમાં ભડકી હિંસા, પાકિસ્તાની સેના અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણમાં 8નાં મોત, 200થી વધુ ઘાયલ
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં એકવાર ફરીથી તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક લોકો અને પાકિસ્તાની સુરક્ષાદળો વચ્ચે થયેલી હિંસક અથડામણોમાં અત્યાર સુધીમાં 8 લોકોનાં મોત થયાં હોવાનું સામે ?...
મમતા-અભિષેક INDI બેઠકમાં વ્યસ્ત, TMCના 16 સાંસદોની ગુપ્ત મુલાકાતે વધારી અટકળો
તૃણમૂલ કોંગ્રેસ (TMC) માટે રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાતી ક્ષણે પાર્ટીમાં આંતરિક અસંતોષના સંકેતો સામે આવી રહ્યા છે. TMC સુપ્રીમો મમતા બેનર્જી અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી INDI ગઠબ...
વલસાડમાં ડોમિનોઝ ડિલિવરી બોયે 13મા માળેથી લગાવી મોતની છલાંગ, CCTVમાં કેદ થઈ છેલ્લી 10 મિનિટ
રવિવારે બપોરે ગુજરાતના વલસાડમાં એક હૃદયદ્રાવક ઘટના બની. સરદાર હાઇટ્સ સોસાયટીના દમણગંગા વિંગમાં રહેતા ૨૨ વર્ષીય માનવ પટેલે ૧૩મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી. આ સમગ્ર ઘટના બિલ્ડિંગમાં ?...
થરાદ નગરપાલિકા દ્વારા સ્વછતા અંગે રેલી યોજી
થરાદ નગરપાલિકાના પ્રમુખ, સદસ્યો, નગરપાલિકા સ્ટાફ તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવા માટે સર્કિટ હાઉસથી સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિ?...
પાકિસ્તાન સરહદે ગુજરાત પોલીસનો મેગા સુરક્ષા અભિયાન, 16 ગામોમાં પહોંચશે 8 IPS અધિકારીઓ
ગુજરાત સરકાર દ્વારા પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક અને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસ ?...
પાટણમાં અસામાજિક તત્વો સામે તંત્રનો બુલડોઝર પ્રહાર
પાટણ શહેરમાં અસામાજિક તત્વો સામે પોલીસ અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના બુકડી વિસ્તારમાં ખૂન, ખૂનની કોશિશ અને લૂંટ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપી ઝહીર ઉર્?...
જયપુરમાં નૂરાની મસ્જિદ પર JDAની કાર્યવાહી, ઇન્ટરનેટ બંધ વચ્ચે તોડફોડ શરૂ
રાજસ્થાનની રાજધાની જયપુરમાં રસ્તા પહોળા કરવાના પ્રોજેક્ટ અંતર્ગત જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટી (JDA) દ્વારા નંદપુરી વિસ્તારમાં આવેલી નૂરાની મસ્જિદ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અહેવાલો મુ?...
ફાલ્ટા ચૂંટણી હિંસા કેસમાં TMC નેતા જહાંગીર ખાન ઝડપાયો, STFએ નેપાળ સરહદ નજીકથી કરી ધરપકડ
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હિંસા અને કાયદો-વ્યવસ્થાને લઈને ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)એ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા જહાંગીર ખાનની ધરપકડ કરી છે. અહે?...
પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના બ્યુગલો : ઈરાન-ઇઝરાયેલ વચ્ચે મિસાઈલ હુમલાઓ, સમગ્ર વિશ્વમાં વધ્યો તણાવ
પશ્ચિમ એશિયામાં થોડા સમયની શાંતિ બાદ ફરી એકવાર યુદ્ધની આગ ભભૂકી ઊઠી છે. તાજેતરમાં અમલમાં આવેલા યુદ્ધવિરામનો અંત આવતાં ઈરાન અને ઇઝરાયેલ ફરી સામસામે આવી ગયા છે અને એકબીજા પર સીધા મિસાઈલ હુમલ?...
પશ્ચિમ બંગાળમાં આયુષ્માન ભારત યોજનાનો માર્ગ મોકળો, આજે NHA સાથે થશે ઐતિહાસિક કરાર
પશ્ચિમ બંગાળના આરોગ્ય ક્ષેત્ર માટે આજે એક ઐતિહાસિક દિવસ સાબિત થવા જઈ રહ્યો છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલી કેન્દ્ર સરકારની મહત્ત્વાકાંક્ષી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) ?...