‘વિપક્ષની આ ઈચ્છા હતી જે ગઈકાલે પૂરી થઈ ગઈ’, ભાજપની બેઠકમાં બોલ્યા PM મોદી.
સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે અને આજે 14માં દિવસે બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત બાદ ફરીથી શરુ કરવામાં આવી છે અને લોકસભામાં અવિશ્વાસ પર ચર્ચા શરુ થઈ છે ત્યારે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા પ...
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આગામી ૯મી ઓગસ્ટના રોજ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ખાતેથી “મેરી માટી મેરા દેશ” કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવશે.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે સ્વતંત્રતા પર્વના અવસરે માતૃ ભૂમિના વીરો અને માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા “મારી માટી, મારો દેશ” કાર્યક્રમ યોજાશે. જે અન્વયે જિલ્...
બીમાર મનમોહનને સંસદમાં લાવવાથી ભાજપ ગુસ્સે ભરાયું, કહ્યું-કોંગ્રેસની આ હરકત દેશ યાદ રાખશે.
રાજ્યસભામાં ગઈકાલે દિલ્હી સર્વિસ બિલને લઈને હોબાળો થયો હતો, જેમાં અંતે એનડીએ ગઠબંધનનો વિજય થયો હતો એટલે રાજ્યસભામાંથી પણ દિલ્હી સર્વિસ બિલ પાસ થઇ ગયું છે. આ બીલને રોકવા માટે INDIA વિપક્ષી મહાગ?...
રાજ્યસભામાંથી દિલ્હી સર્વિસ બિલ પાસ કરાવવામાં મોદી સરકારને મળ્યો આ પક્ષોનો સાથ,131 સાંસદોનું સમર્થન.
લોકસભા બાદ દિલ્હી સેવા બિલ રાજ્યસભામાં પણ પસાર થઈ ગયું છે. દિલ્હી નેશનલ કેપિટલ ટેરિટરી એડમિનિસ્ટ્રેશન (સુધારા) બિલ 2023 સોમવારે ઉપલા ગૃહ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ હવે કાયદાનું સ્વ...
અમેરિકામાં ભારતનો સ્વતંત્રતા દિવસ રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવાઈ શકે, સંસદમાં પ્રસ્તાવ રજૂ.
ભારતનો સ્વતંત્રતા દિવસ ટૂંક સમયમાં અમેરિકામાં પણ રાષ્ટ્રીય દિવસની તરીકે ઉજવણી કરવામાં આવી શકે છે. સાંસદ શ્રી થાનેદારની આગેવાની હેઠળના ભારતીય-અમેરિકન સાંસદોના એક જૂથે US સંસદના નીચલા ગૃહ પ્...
કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય, સેવા અને તકેદારી વિભાગની જવાબદારી આ મંત્રીને સોંપવામાં આવી.
સંસદના બંને ગૃહોમાં દિલ્હી સર્વિસ બિલ પાસ થયા બાદ દિલ્હીની કેજરીવાલ સરકારે મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ આતિશીને સેવા અને તકેદારી વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. https://twitter.com/ANI/status/1688781071981445...
રાજસ્થાનમાં ચૂંટણીનો દાવ-પેચ, અશોક ગેહલોતની CM પદ છોડવાની વાત, ત્યાગ કે વિચારેલી વ્યૂહરચના.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે અઠવાડિયામાં બે વખત મુખ્યમંત્રી પદ છોડવાની વાત કરી છે. રાજકીય વિશ્લેષકો ગેહલોતના નિવેદનને સારી રીતે વિચારેલી વ્યૂહરચનાનો ભાગ ગણાવી રહ્યા છે. વિશ્લેષક?...
ફિનલેન્ડમાં તૈયાર થઇ રહેલું 20 માળનું ટાઇટેનિક કરતા પાંચ ગણું વિશાળ શીપ , 2.50 લાખ ટન ધરાવે છે વજન.
ગત જૂન મહિનામાં ફિનલેન્ડના દરિયાકાંઠેથી જહાજનું પ્રથમવાર ટ્રાયલ લેવામાં આવ્યું હતું. ટ્રાયલ સફર પુરી કર્યા પછી જહાજને અંતિમ સ્વરુપ આપવામાં આવી રહયું છે. આ જહાજ એપ્રિલ ૨૦૨૧થી ફિનલેન્ડના દ?...
કચ્છનાં સરહદી ગામોમાં અસ્પષ્ટ માહોલ, અજ્ઞાત ભય, અજાણ્યાના ઉપદ્રવ વચ્ચે 75 ગામોમાં 80% હિંદુઓનું સ્થળાંતર.
અર્જુન ડાંગર, નવીન જોશી પાકિસ્તાનને અડીને આવેલા કચ્છનાં સરહદી ગામોમાં છેલ્લા લાંબા સમયથી સરકારની આંખતળે હિન્દુ વસતી સતત ઘટી રહી છે. ઉચ્ચ શિક્ષણ, પાણી અને આરોગ્યની પૂરતી સુવિધા ન હોવાથી અને ?...
નર્મદા જિલ્લા કક્ષાના ૭૪મા વન મહોત્સવની ઉજવણી.
આદિવાસી વિસ્તાર નર્મદા જિલ્લાની એક બહુમૂલ્ય ઓળખ એટલે જિલ્લાનો વન વિસ્તાર છે, ગ્રીન ગુજરાત ક્લિન ગુજરાતના સૂત્રને સૌ સાથે મળી સહિયારા પ્રયાસોથી સાર્થક કરીએ. જીવસૃષ્ટિને ટકાવી રાખવા માટે ?...