ગામડામાંથી સત્તાની હેટ્રિક લગાવવાની મોદીની યોજના, ભાજપ ગામના લોકોને આપશે ટ્રેનિંગ.
ભાજપ મિશન-2024માં મોટાપાયે જીત મેળવવા માટે તનતોડ મહેનત કરી રહી છે. મોદી સરકારના કામ અને નીતિઓને ગામડે ગામડે અને ઘરે ઘરે લઈ જવાની રણનીતિ ઘડવામાં આવી છે. ભાજપ (BJP) સમર્થિત જિલ્લા પંચાયતના સભ્યો, પ્ર?...
ઈમરાન ખાન હત્યારા, બળાત્કારી, ડાકુ સહિત ખૂંખાર કેદીની જેલમાં ધકેલાયો.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાનને તોશખાના કેસમાં ત્રણ વર્ષની કેદ અને રૂ. ૧ લાખના દંડની સજા સંભળાવાઈ છે. પોલીસે લાહોરમાંથી ધરપકડ કરીને પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાનને પંજ?...
આગ્રામાં મકાન ધરાશાયી થતાં અનેક લોકો દટાયા હોવાની આશંકા, CM યોગીએ આપ્યો આ નિર્દેશ.
ઉત્તર પ્રદેશના આગ્રામાં એક મહાન ધરાશાયી થતા દુર્ઘટના ઘટી છે. આજે સવારે મકાન ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં કોહરામ મચી ગયો છે. જે વખતે આ મકાન ધરાશાયી થયું તે સમયે અંદર ઘરના સભ્યો પણ હાજર હતા. આવી...
મણિપુરમાં બિરેન સરકારની મુશ્કેલી વધી, મૈતેઈ સમુદાયે કરી રાજીનામાની માગ, સુરક્ષાદળોમાં વધારો.
મણિપુરના વિષ્ણુપુરના ક્વાટામાં મૈતેઈ સમુદાયના ત્રણ લોકોની હત્યા બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. તાજેતરમાં ચુરાચંદપુર અને વિષ્ણુપુરએ હિંસાનું કેન્દ્ર બન્યું છે. આ ઘટના બાદ એન.બીરેન સિંહની...
વિપક્ષ માત્ર ‘કામ કરીશું નહીં અને કરવા દઈશું નહીં’ના સિદ્ધાંત પર ચાલે છે : મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર 'નકારાત્મક રાજકારણ' કરવાનો આક્ષેપ કરતાં રવિવારે કહ્યું કે, 'ક્વિટ ઈન્ડિયા' આંદોલનથી પ્રેરિત થઈ આખો દેશ આજે 'ભ્રષ્ટાચાર, વંશવાદ અને તુષ્ટિકરણ ભારત છોડો'નું ...
નારી વંદના ઉત્સવ-૨૦૨૩ અંતર્ગત મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાઇ.
ખેડા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “મહિલા કર્મયોગી દિવસ" ની ઉજવણી નિમિતે મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સશક્ત તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા “નાર?...
દેશભરના 508 રેલ્વે સ્ટેશનનો કાયાકલ્પ, PM મોદી 6 ઓગસ્ટે કરશે શિલાન્યાસ, જાણો ગુજરાતના કેટલા સ્ટેશનોનો સમાવેશ.
ઐતિહાસિક પહેલમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 6 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના ખૂણે-ખૂણે 508 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ કાર્ય માટે શિલાન્યાસ કરશે. વડાપ્રધાને ઘણી વ?...
ICC ટૂર્નામેન્ટમાં જ્યારે-જ્યારે આમને-સામને આવ્યા કોહલી અને બાબર આઝામ, બન્યો આ અનોખો સંયોગ.
ICC વનડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. આ વખતે વર્લ્ડ કપ ભારતની યજમાનીમાં રમાશે. આ ઉપરાંત આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો હવે 15 ઓક્ટોબરને બદલે 14 ઓક્ટોબરે અમદાવાદના નર?...
મોંઘવારીનો વધુ એક માર ! ટામેટા આ મહિને પહોંચી શકે છે 300 રૂપિયાને પાર.
હવે સામાન્ય જનતાને મોંઘવારીનો (Inflation) માર સહન કરવો પડશે. હાલ ટામેટાના ભાવ (Tomato Price) ઘટવાની કોઈ આશા નથી. વેપારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં ટામેટાના ભાવમાં હજુ વધારો થશે. ટામેટાના ભાવ 300 રૂપિયા પ?...
ચોખાના ભાવે 12 વર્ષનો રેકોર્ડ તોડ્યો, ભારતે નિકાસ પર પ્રતિબંધ લગાવ્યા બાદ કિંમતોમાં થયો જબરદસ્ત ઉછાળો.
ચોખાના ભાવમાં હાલના દિવસોમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. ચોખાની કિંમત લગભગ 12 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે. મળેલા અહેવાલ અનુસાર સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશ...