વિદેશી રોકાણના પ્રવાહમાં મહારાષ્ટ્ર ફરી ટોચના સ્થાને આવ્યું : મુખ્ય મંત્રી એકનાથ શિંદે.
દેશમાં સીધા વિદેશી રોકાણ (એફ.ડી.આઇ.)ને આકર્ષવાની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર ફરી ટોચનું સ્થાન મેળવીને અન્ય રાજ્યોને પાછળ મૂકીને આગળ વધી ગયું છે. એવો દાવો રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કર્યો હતો. ...
દિલ્હી-NCRમાં થશે વરસાદ! UP અને હિમાચલમાં એલર્ટ, જાણો રાજ્યમાં કેવો રહેશે વરસાદ.
દેશના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, રાજધાની દિલ્હી અને NCR વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. તે જ સમયે, IMD એ હિમાચલમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. ...
દિલ્હી AIIMSમાં ઈમરજન્સી વૉર્ડમાં લાગી ભીષણ આગ, 8 ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચી.
દિલ્હી AIIMSમાં ઈમરજન્સી વૉર્ડમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલ આવી રહ્યા છે. આ દરમિયાન આગને કાબૂમાં લેવા માટે 8 ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આગના અહેવાલ હવાના વેગે પ્રસરતાં હોસ્પ...
વન્ડર વુમનને પછાડીને આ બાબતે આગળ નીકળી હોલિવુડ ફિલ્મ બાર્બી, 3 અઠવાડિયામાં કરી જોરદાર કમાણી.
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના પડકારો તાજેતરના ભૂતકાળમાં અનેક ગણા વધી ગયા છે. બોલિવૂડ હાલમાં કેટલીક સુપરહિટ ફિલ્મોની મદદથી કોરોનાના સમયગાળા દરમિયાન પોતાને થયેલા નુકસાનમાંથી બહાર આવવાનો પ્રયાસ કર...
કપડવંજની કૉલેજ બેડમિન્ટનમાં યુનિવર્સિટી ચેમ્પિયન .
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આયોજીત ઇન્ટર કોલેજ બેડમિન્ટન સ્પર્ધામાં કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શાહ કે. એસ.આર્ટ્સ એન્ડ વી. એમ. પારેખ કોમર્સ કોલેજની ટીમે ભાગ લઈ સતત ત્રીજા વર્ષે સર્વોત્તમ ?...
ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કરશે ગઠબંધન, I.N.D.I.A. ગઠબંધન હેઠળ લડાશે ચૂંટણી.
ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ (Congress) ગઠબંધન કરશે. I.N.D.I.A ગઠબંધન હેઠળ આ બંને પક્ષ ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીન?...
Mukesh Ambaniની રિલાયન્સે બનાવ્યો રેકોર્ડ, એક વર્ષમાં લાખો લોકોને આપી નોકરી.
મુકેશ અંબાણી ની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે છેલ્લા એક વર્ષમાં 2.60 લાખ લોકોને નોકરી આપી છે. મુકેશ અંબાણીએ છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ રૂપિયો પગાર લીધો નથ?...
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો વિરોધ કરનારાઓને ઈતિહાસ અને ભૂગોળનું જ્ઞાન નથી: ગુલામ નબી આઝાદ.
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના ચીફ ગુલામ નબી આઝાદે જણાવ્યું કે, કલમ 370 હટાવવાનો વિરોધ કરનારાઓને કેન્દ્ર શાસિત રાજ્ય જમ્મુ અને કાશ્મીરના ઈતિહ?...
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને શાહ એક્શનમાં, ચૂંટણી કેલેન્ડર માટે MPના દિગ્ગજો સાથે ઉચ્ચસ્તરીય બેઠક.
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી ખૂબ જ સક્રિય છે. બેઠકો સતત થઈ રહી છે. રવિવારે મોડી સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરે મધ્યપ્રદેશના વરિષ્ઠ નેતાઓની બેઠક પણ યોજાઈ હ...
ચંદ્રથી આટલું જ દૂર છે ચંદ્રયાન-3, દક્ષિણ ધ્રુવથી કેટલા અંતર દૂર હોવાની ઈસરોએ આપી લેટેસ્ટ માહિતી.
ચંદ્રયાન-3 હવે ચંદ્રની સપાટીથી થોડા જ અંતર દૂર છે. ઈસરોએ ફરી એકવાર યાનની ભ્રમણકક્ષા બદલી છે જેથી તે ચંદ્રની નજીક પણ પહોંચી શકે. સ્પેસ એજન્સીએ જણાવ્યું કે આગામી સમયમાં આ પ્રક્રિયા 9 ઓગસ્ટે કરવા...