દિલ્હી લીકર કૌભાંડ : મનીષ સિસોદિયાને વચગાળાના જામીન નહીં, SCએ સુનાવણી 4 સપ્ટેમ્બર સુધી ટાળી.
દિલ્હી લીકર કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. તેને હાલમાં વચગાળાના જામીન મળ્યા નથી અને કોર્ટે આ મામલો 4 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે ?...
અભિષેક બચ્ચનની ‘ઘૂમર’નું ટ્રેલર રિલીઝ, અમિતાભ બચ્ચને કહ્યું મગજને હચમચાવી નાખશે.
બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન તેની આગામી ફિલ્મ ‘ઘૂમર’ને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન ‘ઘૂમર‘નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટ 3 ઓગસ્ટ રાખવામાં આવી હતી. પરંતુ આર્ટ ડાયરેક્ટ?...
પૂર્વ પીએમ મનમોહન સિંહની અરજી પર 8 વર્ષે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જાણો શું છે મામલો.
ભારતમાં 2014માં લોકસભા ચૂંટણી દરમિયાન કોલસા કૌભાંડના પડઘા સમ્પૂર્ણ દેશમાં ગુંજ્યા હતા. આજથી આઠ વર્ષ પહેલા એટલે કે 2015માં ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા આ જ મામલે એક અરજી દાખલ કરવામા?...
ઉત્તરાખંડ: વર્ષમાં માત્ર એક વખત રક્ષાબંધનના દિવસે જ આ મંદિરના ખુલે છે કપાટ, જાણો તેની પૌરાણિક કથા.
ઉત્તરાખંડમાં એક આવુ જ મંદિર આવેલુ છે જે ઘણા રહસ્યોથી ભરાયેલુ છે. ભક્તો માટે આ મંદિરના કપાટ વર્ષમાં માત્ર એક વખત જ ખુલે છે. આ સમય રક્ષાબંધનનો હોય છે, જ્યારે ભક્ત આ ચમત્કારી મંદિરમાં ભગવાનના દર્...
જ્ઞાનવાપીમાં ASI સર્વે થોડીવારમાં શરૂ થશે, વારાણસીમાં હાઈ એલર્ટ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત.
અલ્હાબાદ હાઈકોર્ટે ગઈકાલે જ્ઞાનવાપીમાં ASI સર્વેને મંજૂરી આપી હતી જેના પગલે આજે થોડીવારમાં જ ASI સર્વે શરુ થશે. આ કારણે વારાણસીમાં હાઈ એલર્ટ છે તેમજ પોલીસનો ચુસ્ત બદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ht...
બ્લૂ ઇકોનોમી:સમુદ્રયાન… સબમરીન 6000 મીટર ઊંડાઈએ ત્રણ ભારતીયને લઈ જશે.
અમેરિકા, ચીન જેવા દેશ દરિયામાં નવી અર્થવ્યવસ્થા ઊભી કરી રહ્યા છે. હવે ભારત પણ આ જ માર્ગે ચાલી રહ્યું છે. ભૂવિજ્ઞાન મંત્રાલયના કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજૂએ ગુરુવારે રાજ્યસભામાં જણાવ્યું હત...
કુલગામમાંથી ગુમ થયેલો સેનાનો જવાન પરત મળ્યો:ADGP કાશ્મીરે કહ્યું- મેડિકલ ચેક-અપ બાદ તેની પૂછપરછ કરાશે.
25 વર્ષીય જાવેદ અહેમદ કુલગામ જિલ્લાના અસ્થલ ગામનો રહેવાસી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે શનિવારે રાત્રે લગભગ 8 વાગ્યે આતંકવાદીઓએ તેની કારમાંથી તેમનું અપહરણ કર્યું હતું. કારમાંથી લોહીન?...
દિલ્હી સર્વિસ બિલ-2023 વિપક્ષોના હોબાળા વચ્ચે લોકસભામાં પસાર.
લોકસભામાં દિલ્હી સર્વિસ બિલ-૨૦૨૩ પસાર થયું હતું. ગૃહમંત્રી અમિત શાહે સરકારનો પક્ષ રજૂ કર્યો હતો અને દિલ્હીના ઈતિહાસની ચર્ચા કરીને કહ્યું હતું કે દિલ્હીને સ્વતંત્ર રાજ્ય જાહેર કરવાની માગણ?...
નર્મદા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કેવડિયાકોલોની ખાતે કરાશે.
નર્મદા જિલ્લામાં ૭૭મા સ્વાતંત્ર્ય પર્વ ૧૫મી ઓગષ્ટની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કક્ષાના કાર્યક્રમની પૂર્વતૈયારીઓની સમીક્ષા અર્થે જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને બેઠ?...
અરિહા શાહ કેસમાં જર્મન રાજદૂતને ભારત સરકારનું સમન્સ, MAHના પ્રવક્તાએ કહ્યું- વહેલી તકે ભારત પરત મોકલો.
છેલ્લા બે વર્ષથી જર્મન સરકારની કસ્ટડીમાં રહેલી ગુજરાત મૂળની અરિહા શાહના કેસને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિદેશ મંત્રાલયે અરિહા શાહ કેસમાં આ અઠવાડિયે જર્મનીના રાજદૂત ફિલિપ એકરમેન સમ?...