હિમાચલ-ઉત્તરાખંડ સહિત 10 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ઓડિશાના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ.
દેશના ઉત્તર પશ્ચિમમાં ગઈકાલથી ઘણા રાજ્યોમાં ફરી વરસાદ શરૂ થયો છે. હિમાચલ પ્રદેશમાં શિમલા-કાલકા નેશનલ હાઈવે-5નો મોટો ભાગ ભૂસ્ખલનથી ધોવાઈ ગયો છે અને વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. ઉત્તરાખંડમાં અલક?...
જ્ઞાનવાપી મસ્જિદમાં ASI સર્વે ચાલુ રાખવા અલ્હાબાદ હાઈકોર્ટની મંજૂરી, મસ્જિદ કમિટીની અરજી ફગાવાઈ.
વારાણસીના જ્ઞાનવાપી ASI સર્વેને લઈને મુસ્લિમ પક્ષને મોટો આંચકો લાગ્યો છે. કોર્ટે ASI સર્વે પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો તેમજ મુસ્લિમ પક્ષની અરજીને ફગાવીને કેમ્પસના ASI સર્વેને લીલી ઝંડી આપી દી...
7 દિવસમાં થશે રામ લાલાની પ્રાણ પ્રતિષ્ઠા, PM કરશે ઉદ્ઘાટન, અયોધ્યામાં ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ.
અયોધ્યામાં ભગવાન રામના અભિષેકનો સમગ્ર કાર્યક્રમ 7 દિવસનો રહેશે, જેના અંતિમ દિવસે PM નરેન્દ્ર મોદી પ્રાર્થના કરશે અને મંદિર દેશવાસીઓને સમર્પિત કરશે. વડાપ્રધાન પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દેશવા?...
એચ-1બી વિઝા માટે લોટરીનો બીજો તબક્કો પણ પૂરો થયો.
અમેરિકાએ એચ-૧બી વિઝા જારી કરવા માટે લોટરીનો બીજો તબક્કો પૂર્ણ કરી લીધો છે અને પસંદગી પામેલા ઉમેદવારોને જાણ કરી દેવામાં આવી છે તેમ ફેડરલ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે. એચ-૧બી વિઝા એક નોન ?...
નૂહમાં હિંસાને પગલે ધાર્મિક સ્થળોની બહાર સુરક્ષાકર્મીઓનો ખડકલો, 5 ઓગસ્ટ સુધી ઈન્ટરનેટ બંધ.
નૂહમાં બ્રિજમંડળની શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસા બાદ આ વિસ્તારમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. શહેરના મુખ્ય બજારમાં આવેલા હનુમાન મંદિર અને મસ્જિદની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામ?...
આવક ઘટતાં ટામેટાંનો કિલોનો ભાવ 300 રૂપિયા આંબે તેવી શક્યતા, જથ્થાબંધ વેપારીઓને આશંકા.
ટામેટાંએ હાલમાં મોટાભાગના લોકોના ભોજનનો સ્વાદ બગાડ્યો છે. તેને લીધે તો લોકોના રસોડાના બજેટ પર પણ માઠી અસર જોવા મળી રહી છે. ત્યારે લોકોને આગામી સમયમાં રાહત મળવાના પણ કોઈ સંકેત દેખાઈ રહ્યા છે. ?...
CM યોગીને વર્લ્ડ બેંકના પ્રતિનિધિમંડળે કહ્યું, ‘યુપી PM મોદીના વિઝન પ્રમાણે બદલાઈ રહ્યું છે’
વિશ્વ બેંકની ટીમ બુધવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને મળી હતી. વિશ્વ બેંકના સભ્યોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના વિઝન મુજબ છેલ્લા 6 વર્ષમાં ઉત્તર પ્રદેશને મ?...
તાપી જિલ્લાના વ્યારા તાલુકા વિકાસ અધિકારી સામે પેસા એકટના ભંગ બદલ કાર્યવાહી કરવા માંગ.
તાપી જીલ્લાની વ્યારા તાલુકા પંચાયત વિભાગના તાલુકા વિકાસ અધિકારી દ્વારા પેસા (કાનુન) એકટનાં ભંગ બદલ કાર્યવાહી કરવા બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું. તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં કેન્દ્ર...
પવિત્ર પુરુષોત્તમ માસ એટલે અધિકમાસ જે નિમિત્તે સોનગઢ તાલુકાના ગોળચિત ગામે ભાગવત જ્ઞાન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતુ
તાપી જિલ્લામાં આવેલ સોનગઢ તાલુકા નું ગોળચીત ગામ જ્યાં પૌરાણિક જલારામ બાપાનું મંદિર આવેલું છે ત્યાં પવિત્ર પુરુષોત્તમ માસ એટલે જેને અધિક માસ તરીકે માનવામાં આવે છે તે નીમિત્તે ભગવત જ્ઞાન સપ?...
ચીનની શ્રીલંકામાં મિલિટરી બેઝ સ્થાપવાની તૈયારી, હમ્બનટોટામાં નેવલ પોર્ટ બનાવશે.
ચીન હિન્દ મહાસાગરમાં પોતાની શક્તિ વધારવા અને ભારતને ઘેરવામાં કોઈ કસર છોડવા માંગતું નથી. અમેરિકાની વિલિયમ્સબર્ગ યુનિવર્સિટીના વિલિયમ અને મેરી કોલેજના એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે ચીન દ્...