લોકસભામાં અમિત શાહ આકરાપાણીએ, કોંગ્રેસના MPએ કહ્યું કે ચાલો નેહરૂના વખાણ તો કર્યા, શાહે કહ્યું મે નથી કર્યા.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે દિલ્હી સેવા બિલ પર સંસદમાં બોલતા કહ્યું કે તેઓ જેનો વિરોધ કરી રહ્યા હતા તે પંડિત નેહરુની ભલામણ હતી. તેમણે કહ્યું કે મોટા નેતાઓએ દિલ્હીને પૂર્ણ રાજ્ય ?...
ટેસ્લાની ભારતમાં એન્ટ્રી! એલન મસ્કે પૂણેમાં લીઝ પર લીધી ઓફિસ, દર મહિને ચૂકવશે આટલી રકમ.
ટેસ્લા ભારતમાં તેના મોટર વ્હીકલ બિઝનેસને વિસ્તારવા માટે તૈયાર છે. એલન મસ્કની ટેસ્લા ઈન્ડિયા મોટર એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડે પુણેના પંચશીલ બિઝનેસ પાર્કમાં ઓફિસની જગ્યા ભાડે લીધી છે. ટે?...
કેદારનાથ ધામમાં વિકાસ કાર્યો માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી, PM મોદી પણ ઈચ્છે છે કે કામ ઝડપથી પૂર્ણ થાય.
કેદારનાથ ધામમાં ચાલી રહેલા નિર્માણ કાર્યને ઝડપી બનાવવા માટે ફરી એકવાર સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે અહીં ચાલી રહેલા વિકાસ કાર્યો પર ખાસ નજર રાખે છે. પીએમ પ...
ક્રિકેટર મનોજ તિવારીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી.
ક્રિકેટૃર મનોજે તેમની કારકિર્દીના અંતે સૌનો આભાર માન્યો હતો. તેણે તેના તમામ કોચ, સાથી ખેલાડીઓ અને માતા-પિતાનો આભાર માન્યો હતો. આ સિવાય મનોજે તેની પત્ની સુસ્મિતા રોયનો પણ આભાર માન્યો હતો. સં?...
દિલ્હી સર્વિસ બિલ લોકસભામાં રજૂ, ગૃહમંત્રીએ કહ્યું દિલ્હી પૂર્ણ રાજ્ય નથી, તે એક સંઘશાસિત પ્રદેશ.
દિલ્હી સર્વિસ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે. તેના પર ચર્ચા પણ શરૂ થઈ ચૂકી છે. ગૃહમંત્રી અમિત શાહ તેના પર જવાબ આપી રહ્યા છે. બિલ પર ચર્ચા કરતી વખતે અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકારને કાયદ?...
‘આ રહે ડમરૂધારી…’, OMG 2નું ટ્રેલર રિલીઝ, શિવદૂત બનેલા અક્ષય કુમાર અને ભક્ત પંકજ ત્રિપાઠીની જોડીએ કર્યા ઈમ્પ્રેસ.
બોલીવૂડના સુપરસ્ટાર અક્ષય કુમારની ફિલ્મ 'OMG' સુપર-ડુપર હિટ રહી હતી. ત્યારથી ફેન્સ આ ફિલ્મની સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તમામ મુશ્કેલીઓ પછી અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'OMG 2'નું ટ્ર...
‘જ્ઞાનવાપી બાદ કૃષ્ણ જન્મભૂમિનો પણ ASI સર્વે કરવામાં આવે’, હેમા માલિનીએ કરી માંગ.
અલ્હાબાદ હાઈકોર્ટે આજે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના ASI સર્વેને લીલી ઝંડી આપી દીધી છે. અદાલતે અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટી (મુસ્લિમ પક્ષ) દ્વારા કરવામાં આ...
મણિપુરમાં ફરી હિંસા ફાટી, સેનાની કાર્યવાહીમાં 17 ઘાયલ; ઈમ્ફાલ ઘાટીમાં કર્ફ્યુ.
મણીપુરમાં છેલ્લા 3 મહિનાથી હિંસા ચાલી રહી છે. જે બાદ આજે ફરી એકવાર મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના કંગવાઈ, ફૌગકચામાં અથડામણના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટના બાદ આર્મી અને રેપિડ એક્શન ફોર્સના જવાનોએ...
Pakistanની અક્કલ આવી ઠેકાણે! PMએ કહ્યું ભારત સાથે યુદ્ધ કરવાથી પાકિસ્તાનને ભારે નુકસાન થયું, અમેરિકા વાતચીત કરાવવા આગળ આવ્યું.
અમેરિકાએ કહ્યું છે કે તે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી વાતચીતને સમર્થન આપશે. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે મેથ્યુ મિલરે આ માહિતી આપી. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે ?...
મુંબઈમાં પહોંચ્યો બુરખા વિવાદ, કોલેજમાં બુરખો પહેરીને પ્રવેશવા પર પ્રતિબંધ.
બુરખા પહેરેલા મુસ્લિમ વિદ્યાર્થિનીઓને લઈને વિવાદ યથાવત છે. કર્ણાટક બાદ હવે સેન્ટ્રલ મુંબઈના ચેમ્બુરથી બુરખાને લઈને એક મામલો સામે આવ્યો છે. જ્યારે કેટલીક વિદ્યાર્થિની બુરખો પહેરીને કોલેજ ...