click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પેટલાદમાં સંસ્કૃતનો ગુંજ્યો નાદ : કલેક્ટર પ્રવીણ ચૌધરીના સંસ્કૃત સંબોધને સૌને કર્યા મંત્રમુગ્ધ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Anand > પેટલાદમાં સંસ્કૃતનો ગુંજ્યો નાદ : કલેક્ટર પ્રવીણ ચૌધરીના સંસ્કૃત સંબોધને સૌને કર્યા મંત્રમુગ્ધ
AnandGujarat

પેટલાદમાં સંસ્કૃતનો ગુંજ્યો નાદ : કલેક્ટર પ્રવીણ ચૌધરીના સંસ્કૃત સંબોધને સૌને કર્યા મંત્રમુગ્ધ

સંસ્કૃત સપ્તાહ મહોત્સવમાં સાંસદ મિતેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ; પેટલાદ તાલુકાની 37થી વધુ શાળાઓ થઈ સહભાગી.

Last updated: 2026/08/26 at 12:59 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

પેટલાદ એજ્યુકેશન સ્કૂલ ખાતે સંસ્કૃત ભાષાના મહત્ત્વ અને તેના સમૃદ્ધ વારસાને ઉજાગર કરવાના ઉદ્દેશ સાથે ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Contents
બાઈટ મિતેષ પટેલ (સાંસદ સભ્ય આણંદ )ભાવેશ સોની (આણંદ)

આ પ્રસંગે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની ખાસ ઉપસ્થિતિ રહી હતી. કલેક્ટરે સંસ્કૃત ભાષામાં સંબોધન કરીને ઉપસ્થિત મહાનુભાવો, શિક્ષકો અને વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમના સંસ્કૃત સંબોધને કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું.

કાર્યક્રમમાં પ્રજાપિતા બ્રહ્માકુમારીના પૂજ્ય ભગવતી દીદી, જિલ્લા પંચાયતના કાર્યકારી પ્રમુખ જીલુભા સિંધા, પેટલાદ નગરપાલિકા પ્રમુખ કોકિલાબેન તળપદા, નગરપાલિકાના કાઉન્સિલરો, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, પ્રાંત અધિકારી કિંજલબેન રબારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સંસ્કૃત સપ્તાહની ઉજવણીમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપરાંત નગરજનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. વિશેષરૂપે પેટલાદ તાલુકાની 37થી વધુ શાળાઓએ કાર્યક્રમમાં સહભાગિતા નોંધાવી હતી.

મહોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પાત્રોની વેશભૂષા સાથે આકર્ષક ટેબ્લોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ટેબ્લો સાથે વિદ્યાર્થીઓએ પેટલાદ શહેરમાં ભ્રમણ કરી સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિનો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો હતો.

સમગ્ર કાર્યક્રમ સંસ્કૃત ભાષા પ્રત્યે વિદ્યાર્થીઓમાં રસ અને ભારતીય જ્ઞાન-પરંપરા પ્રત્યે ગૌરવની ભાવના જગાવતો બની રહ્યો હતો.

બાઈટ મિતેષ પટેલ (સાંસદ સભ્ય આણંદ )

https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-08-26-at-12.18.16-PM.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-08-26-at-12.18.15-PM-4.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-08-26-at-12.18.15-PM-3.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-08-26-at-12.18.15-PM-2.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-08-26-at-12.18.15-PM.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-08-26-at-12.18.14-PM-1.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-08-26-at-12.18.14-PM.mp4

 

ભાવેશ સોની (આણંદ)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ગુજરાતને 4 નવા ‘ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ’ની સોગાદ, અશ્વિની વૈષ્ણવે અનેક રેલવે પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે WCEF 2026ની 10મી આવૃત્તિનો ભવ્ય પ્રારંભ

માંડવીના શિરવા ગામમાં 18 વર્ષ જૂનું દબાણ હટાવાયું, 1,300 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાઈ

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પવિત્ર નર્મદા જળના કળશ સાથે બાઈક યાત્રાનો પ્રારંભ, પ્રફુલ પાનશેરીયા જોડાયા

પ્લાસ્ટિકની બોટલને અલવિદા કરવાની તૈયારી, હવે કાચની બોટલમાં મળશે પાણી; AMCની મોટી ગ્રીન પહેલ

TAGGED: @india, 37 Schools Participation, 37 શાળાઓની ભાગીદારી, Anand, Anand Collector Pravin Chaudhary, Anand District Collector, Anand District News, Anand MP Mitesh Patel, Brahma Kumari Bhagwati Didi, Breaking news, CM Gujarat, gujarat, Gujarat education news, Gujarat Sanskrit News, gujarati news, india news, indian-culture, Mitesh Patel MP, Narendra Modi, news channel in india, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Petlad Education School, Petlad Latest News, Petlad Municipality, Petlad News, Petlad Sanskrit Week, Petlad Schools, Sanskrit Awareness Program, Sanskrit Celebration Gujarat, Sanskrit Heritage, Sanskrit Language Gujarat, Sanskrit Saptah Mahotsav, Sanskrit Speech, Sanskrit Tableau, Sanskrit Week Festival, Student Cultural Program, top news, top news channel, topnewschannelinindia, આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરી, આણંદ જિલ્લા કલેક્ટર, આણંદ જિલ્લા સમાચાર, આણંદ સાંસદ મિતેશ પટેલ, ગુજરાત સંસ્કૃત સમાચાર, પેટલાદ શાળાઓ, પેટલાદ શિક્ષણ શાળા, પેટલાદ સમાચાર, પેટલાદ સંસ્કૃત સપ્તાહ, બ્રહ્મા કુમારી ભગવતી દીદી, ભારત, ભારતીય સંસ્કૃતિ, મિતેશ પટેલ સાંસદ, વિદ્યાર્થી સાંસ્કૃતિક કાર્યક્રમ, સંસ્કૃત ઉજવણી ગુજરાત, સંસ્કૃત ઝાંખી, સંસ્કૃત ભાષણ, સંસ્કૃત ભાષા ગુજરાત, સંસ્કૃત વારસો, સંસ્કૃત સપ્તાહ મહોત્સવ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 26, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સુરતમાં 13 વર્ષીય કિશોર ત્રીજા માળેથી પટકાયો, ગરદનમાંથી ઘૂસેલો લોખંડનો સળિયો મોઢામાંથી નીકળ્યો; જટિલ સર્જરીથી બચ્યો જીવ
Next Article તહેવારો પહેલાં આણંદમાં ફૂડ વિભાગનું ‘ઓપરેશન શુદ્ધતા’; 8 પેઢીઓને નોટિસ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાતને 4 નવા ‘ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ’ની સોગાદ, અશ્વિની વૈષ્ણવે અનેક રેલવે પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ
Gujarat સપ્ટેમ્બર 15, 2026
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે WCEF 2026ની 10મી આવૃત્તિનો ભવ્ય પ્રારંભ
Gandhinagar Gujarat સપ્ટેમ્બર 15, 2026
માંડવીના શિરવા ગામમાં 18 વર્ષ જૂનું દબાણ હટાવાયું, 1,300 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાઈ
Gujarat Kutch સપ્ટેમ્બર 15, 2026
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પવિત્ર નર્મદા જળના કળશ સાથે બાઈક યાત્રાનો પ્રારંભ, પ્રફુલ પાનશેરીયા જોડાયા
Gujarat Narmada સપ્ટેમ્બર 15, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?