ભાવનગર જિલ્લામાં ભાજપ દ્વારા સદસ્યતા નોંધણી અભિયાન પ્રારંભ
સમગ્ર રાષ્ટ્ર અને રાજ્ય બાદ જિલ્લા શહેર કક્ષાએ ભાજપ સદસ્યતા નોંધણી અભિયાન શરૂ થયું છે. ભાવનગર જિલ્લામાં ભાજપ દ્વારા સદસ્યતા નોંધણી અભિયાન પ્રારંભ થયો છે. ભાવનગર જિલ્લા ભાજપ અઘ્યક્ષ રાઘવજ?...
ધ બકિંગહામ મર્ડર્સ ટ્રેલરઃ કરીના કપૂરની ‘ધ બકિંગહામ મર્ડર્સ’નું ટ્રેલર રિલીઝ થયું, મૃત્યુનું રહસ્ય ઉકેલાશે
કરીના કપૂર ખાનની ફિલ્મ 'ધ બકિંગહામ મર્ડર્સ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. લંડનમાં સેટ પર બનેલી ફિલ્મની વાર્તા જસમીત ભામરા નામના પોલીસ ઓફિસરની આસપાસ ફરે છે, જે 14 વર્ષના બાળકની હત્યાનો કેસ ઉકેલવા...
કઠલાલ માં નવ વર્ષની બાળકી સાથે થયેલ શારીરિક અડપલા મામલે સરપંચ એસોસિએશન દ્વારા મામલતદાર શ્રી ને આવેદન આપવામાં આવ્યું.
કઠલાલ પંથકની એક શાળામાં એક નવું વર્ષની બાળકીને શાળાના શિક્ષક અખ્તર અલી સૈયદ દ્વારા શારીરિક છેડ-સાડ અડપલા કરવા મામલે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને આ ઘટનાને લઈ પંથકમાં ચકરાર મચી જવા ?...
સરદાર સરોવર નર્મદા ડેમના ૧૦ દરવાજા ૨.૨૫ મીટરની ઉંચાઈ સુધી ખોલીને છોડાઈ રહેલું ૧.૫૦ લાખ ક્યુસેક પાણી
નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો હતો. જોકે, બુધવારે તેમાં આંશિક રાહત જોવા મળી છે. બુધવારે સવારે ૬ કલાકે પૂર્ણ થતા ૨૪ કલાકની સ્થિતિએ સૌથી વધુ નાંદોદ તાલુકામાં ૭૧ મિ.મિ., ?...
ભારતના સચિને રચ્યો ઈતિહાસ, પેરાલિમ્પિકમાં જીત્યો સિલ્વર મેડલ
પેરિસ પેરાલિમ્પિકમાં 7માં દિવસે ભારતના સચિને પુરુષના શોટ પુટ એફ46 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે. આજે સિલ્વર મેડલ જીતી દિવસની શરુઆત કરી છે. આ સિલ્વર મેડલ જીતવાની સાથે સચિને 40 વર્ષમાં પેરાલિ...
PM મોદી સિંગાપુર જવા રવાના, બ્રુનેઈના સુલતાનને મળ્યા અને જાણો શું થયું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બ્રુનેઈની મુલાકાત સમાપ્ત થઈ ગઈ છે. તેઓ બુધવારે બપોરે બ્રુનેઈથી સીધા સિંગાપોર જવા રવાના થયા હતા. પીએમ મોદીની બ્રુનેઈની મુલાકાત ઘણી રીતે ખાસ રહી છે. ભારતીય વડાપ્રધા...
ચીનથી સ્ટીલની આયાત પર ભારતની કડકાઈની તૈયારી, સ્ટીલ મંત્રી એચડી કુમારસ્વામીએ આપ્યા સંકેત
સરકારે ચીનથી આયાત થતા સ્ટીલ પરની આયાત જકાત વધારવાનો સંકેત આપ્યો છે. ભારે ઉદ્યોગ મંત્રીએ આજે એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે ચીનથી ભારતમાં સ્ટીલનું ડમ્પિંગ ચિંતાજનક છે અને સ્થાનિક સ્ટીલ...
હાથના બાવડાની જિદ્દી ચરબીને કહો બાય-બાય, આ 4 યોગાસનો તમારા હાથને બનાવશે પાતળા
હાથ પર વધતી જતી ચરબીને કારણે વ્યક્તિ કપડાં પસંદ કરવામાં મૂંઝવણ અનુભવવા લાગે છે. આના કારણે તમે ન તો આરામદાયક રહી શકો છો અને ન તો કોન્ફિડન્સ રહી શકો. આવી સ્થિતિમાં શરીરની ચરબીની સાથે હાથની ચરબી ...
ખેડા જિલ્લાના કઠલાલમાં બનેલ બાળકીની છેડતીના ગુનામાં કડક કાર્યવાહી કરવા કલેકટરને આવેદનપત્ર
નડિયાદ ખાતે વિવિધ સંગઠનોના આગેવાનો અને કાર્યકર્તાઓ કલેકટર કચેરીએ ભેગા થયા હતા, આશરે 300 થી 400 લોકોનું ટોળું ન્યાય ની માંગણી કરવા જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યું...હાલમાં જ એક વિધર્મી દ્વારા સગી?...
નડિયાદ : ૨૪ વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું
નડિયાદ શહેરમાં મંજીપુરા રોડ આવેલ સુંદરવન સોસાયટીમાં ૨૪ વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર જીવન ટૂકાવતા ચકચાર મચી જવા પામી છે, આ ઘટનાને લઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહ?...