click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સિહોર તાલુકાનાં ઢાંકણકુંડા ગામે પોષણ માસ ઉજવણી કાર્યક્રમ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > સિહોર તાલુકાનાં ઢાંકણકુંડા ગામે પોષણ માસ ઉજવણી કાર્યક્રમ
BhavnagarGujarat

સિહોર તાલુકાનાં ઢાંકણકુંડા ગામે પોષણ માસ ઉજવણી કાર્યક્રમ

આંગણવાડી અને આરોગ્ય વિભાગ દ્વારા બહેનોને અપાયું માર્ગદર્શન

Last updated: 2024/09/14 at 10:51 એ એમ (AM)
One India News Team
Share
1 Min Read
SHARE

મહિલાઓનાં સ્વાસ્થ્ય જાગૃતિ હેતુ સિહોર તાલુકાનાં ઢાંકણકુંડા ગામે પોષણ માસ ઉજવણી કાર્યક્રમમાં આરોગ્ય સંબંધી માર્ગદર્શન આપવામાં આવ્યું.

સંકલિત બાળવિકાસ યોજના કચેરી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત સિહોર તાલુકાનાં ઢાંકણકુંડા ગામે પોષણ માસ ઉજવણી કરવામાં આવી.

આંગણવાડી વિભાગનાં નિરીક્ષક હેમાબેન દવે સાથે આરોગ્ય વિભાગનાં સ્મિતાબેન જાળેલા દ્વારા બહેનોને આરોગ્ય સંબંધી માર્ગદર્શન આપવામાં આવ્યું. સગર્ભા માતા, ધાત્રી માતા અને કુપોષિત બાળકોની સંભાળ તથા પોષક આહાર સંબંધી જાણકારી આપવામાં આવી.

પોષણ માસ ઉજવણી કાર્યક્રમમાં આંગણવાડીનાં હેતલબેન પરમાર સાથે વર્ષાબેન રાઠોડ દ્વારા સંકલન સાથે ગામની બહેનોને સ્વાસ્થ્ય જાગૃતિ લાભ મળ્યો.

 

 

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: At Dhankunda village, bhavnager, bhavnager collector, bhavnager news, bhavnager police, Dhankankunda village, Health Guidance, Hetalben Parmar of Anganwadi, Nutrition Month celebration program, oneindia, oneindianews, oneindianewsgujarat, oneindianewsindia, Sihore taluka, Varshaben Rathore, Women's health awareness, ઢાંકણકુંડા ગામે, સિહોર તાલુકા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 14, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નર્મદા જિલ્લામાં ૧૭ મી સપ્ટેમ્બર થી ૩૧ ઓકટોબર ૨૦૨૪ સુધી ત્રણ મહત્વના જન- સુખાકારીના કાર્યો વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાશે
Next Article PM નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંકશે, 45 વર્ષ પછી કોઈ PMની ડોડા મુલાકાત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?