Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 27°C

તલગાજરડામાં શ્રીમદ્ ભાગવત કથા લાભ લેતાં ભાવિક શ્રોતાઓ

તલગાજરડામાં શ્રીમદ્ ભાગવત કથા લાભ લેતાં ભાવિક શ્રોતાઓ

તલગાજરડા ગામે શનિવારથી શ્રીમદ્ ભાગવત કથા લાભ મળી રહ્યો છે.

મોરારિબાપુનાં અહેતુ અનુગ્રહ સાથે સમસ્ત તલગાજરડા ગામ દ્વારા આશિષભાઈ વ્યાસનાં વ્યાસાસને યોજાયેલ આ ભાગવત કથાનો લાભ ગ્રામજનો તેમજ આજુબાજુનાં ગામોનાં ભાવિક શ્રોતાઓ લઈ રહ્યા છે.

ગત શનિવારથી પ્રારંભ થયેલ કથામાં વિવિધ પ્રસંગોની ભક્તિ ભાવ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.

 

 

 

 

રિપોર્ટ-મૂકેશ પંડિત (ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.