પ્રયાગરાજ મહાકુંભમેળામાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ‘માનસ મહાકુંભ’ પ્રારંભ થયો છે. અંહિયા સંતો અને વિદ્વાનોની ઉપસ્થિતિમાં દીપપ્રાગટ્ય થયું છે.
તીર્થસ્થાન પ્રયાગરાજ મહાકુંભમેળો ચાલી રહ્યો છે, આ ગંગા, યમુના અને સરસ્વતીનાં સંગમ ક્ષેત્રમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા લાભ મળી રહ્યો છે.
પરમાર્થ નિકેતન આશ્રમમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ‘માનસ મહાકુંભ’ પ્રારંભ થયો છે.
કથા પ્રારંભે અંહિયા સ્વામી ચિદાનંદ સરસ્વતીજી સહિત ધર્માચાર્યો, સંતો અને વિદ્વાનોની ઉપસ્થિતિમાં દીપપ્રાગટ્ય થયું હતું અને તેઓ દ્વારા પ્રાસંગિક ઉદબોધનો પણ થયાં હતાં.