click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રામનું સ્મરણ, ગાયન અને શ્રવણ એટલે સત્ય, પ્રેમ અને કરુણા એ રામકથાનો સાર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > રામનું સ્મરણ, ગાયન અને શ્રવણ એટલે સત્ય, પ્રેમ અને કરુણા એ રામકથાનો સાર
BhavnagarGujarat

રામનું સ્મરણ, ગાયન અને શ્રવણ એટલે સત્ય, પ્રેમ અને કરુણા એ રામકથાનો સાર

મોરારિબાપુના વ્યાસાસને ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં રામકથા 'માનસ ગોપનાથ' વિરામ

Last updated: 2025/10/14 at 6:53 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ભક્ત કવિ નરસિંહ મહેતાની કૃષ્ણ સાક્ષાત્કારની ભૂમિ ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ ગોપનાથ’ વિરામ પામી. રામનું સ્મરણ, ગાયન અને શ્રવણ એટલે સત્ય, પ્રેમ અને કરુણા એ રામકથાનો સાર હોવાનું મોરારિબાપુએ કહ્યું.

રામચરિત માનસ ચોપાઈ પંક્તિઓ ‘ બિસ્વનાથ મમ નાથ પુરારી, ત્રિભુવન મહિમા બિદિત તુમ્હારી’ ‘નાથ કૃપા અબ ગયઉ બિષાદા, સુખી ભયઉ પ્રભુ ચરન પ્રસાદા…’ કેન્દ્રમાં રાખી ગોહિલવાડનાં ઐતિહાસિક તીર્થ સ્થાન ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં મોરારિબાપુએ રામકથા વિરામ આપતાં બાલકાંડ પછીના અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ વગેરેના કથા પ્રસંગો નિરૂપણ કરવા સાથે રામરાજ્યની સ્થાપના ક્થા ગાન પ્રસ્તુત કરી રામજીના ૧૪ વર્ષ વનવાસ બાદ રાજતિલકની કથા જણાવી તપસ્યા વગર રામરાજ્ય ન આવે તેમ કહ્યું અને છેલ્લે રામનું સ્મરણ, ગાયન અને શ્રવણ એટલે સત્ય, પ્રેમ અને કરુણા એ રામકથાનો સાર હોવાનું કહ્યું.

મોરારિબાપુએ નરસૈયાની રચના ‘બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે…’ સંદર્ભે એક જિજ્ઞાસુ પત્રનો અર્થ આપતાં સમજાવ્યું કે, વડીલો પાસે બાળકો, શિક્ષકો પાસે વિદ્યાર્થીઓ અને વક્તા પાસે શ્રોતાઓ એમ એક બીજા સાથે જે વ્યવહાર કરે છે તે બ્રહ્મ પાસે બ્રહ્મની જ ક્રિયા ગણાવી.

મોરારિબાપુએ યુવા શ્રોતાઓને આર્યસમાજના સ્વામી દયાનંદ સરસ્વતીજીના ‘સત્યાર્થ પ્રકાશ’ અભ્યાસ કરવા ભાર મૂકી સનાતન વૈદિક પરંપરામાં ચંચુપાત કરનારા અધર્મને જાકારો આપવા હાકલ કરી.

ભક્ત કવિ નરસિંહ મહેતાની કૃષ્ણ સાક્ષાત્કારની ભૂમિ ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં રામકથા વિરામ આપતાં મોરારિબાપુએ રાષ્ટ્રદેવો ભવઃ તથા વંદે માતરમ્ નાદ કરાવી રાષ્ટ્રપ્રેમ ઉપર ભાર મૂક્યો. આ સાથે જ ગોપનાથ અને ગોપીનાથ કૃષ્ણને આ કથા સમર્પિત કરી.

આ કથામાં યજમાન તરીકે ભક્ત કવિ નરસિંહ મહેતાની જીવંત ચેતના રહેલ જ્યારે નિમિત્તમાત્ર મનોરથી રમાશંકર બાજોરિયા અને શુભોદય બાજોરિયા રહેલ, જેઓની દાનધર્મ ભાવના પ્રત્યે મોરારિબાપુએ રાજીપો વ્યક્ત કર્યો. આ સાથે ચોપાઈ, સ્તુતિ, ભજન, લોકગીત સાથે સંકીર્તન લાભ સૌએ મોજથી લીધો.

કથામાં ગોપનાથના બંને ગાદીપતિઓ સિતારામબાપુ અને આત્માનંદજી સરસ્વતી, સંતો મહંતો તથા મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી. સમગ્ર વ્યવસ્થા સંકલનમાં ભરતભાઈ ચાંદ્રાણી અને ચીમનભાઈ વાઘેલા સાથે આ પંથકના ગામોના સ્વયંસેવક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રહ્યા.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Bhavnagar, bhavnagar news, Breaking news, CM Gujarat, gopnath mahadev, gujarat, gujarati news, india news, Moraribapu, Moraribapu sings Ramakatha, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Ramakatha Gaan, topnews, topnewschannelinindia, ગોપનાથ મહાદેવ, ગોપનાથ મહાદેવ સાનિધ્ય, માનસ ગોપનાથ, મોરારિબાપુ રામકથા, મોરારિબાપુના વ્યાસાસ, રામકથા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 14, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article દુર્ગાપુર ગેંગરેપ મામલે ફિરોઝ, રિયાઝુદ્દીન સહિત 5ની ધરપકડ
Next Article ઈશ્વરિયા ગામમાં આંગણવાડી કેન્દ્રમાં પોષણ સંગમ જાગૃતિ દિવસ ઉજવણી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?