click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોટી કાર્યવાહી, દેશની બે દિગ્ગજ બેંકને ફટકાર્યો કરોડો રૂપિયાનો દંડ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોટી કાર્યવાહી, દેશની બે દિગ્ગજ બેંકને ફટકાર્યો કરોડો રૂપિયાનો દંડ
Gujarat

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોટી કાર્યવાહી, દેશની બે દિગ્ગજ બેંકને ફટકાર્યો કરોડો રૂપિયાનો દંડ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ Axis બેંક અને HDFC બેંક પર વૈધાનિક અને નિયમનકારી પાલનમાં કેટલીક ભૂલો બદલ કુલ રૂ. 2.91 કરોડનો દંડ ફટકાર્યો છે.

Last updated: 2024/09/11 at 12:45 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

રિઝર્વ બેંકે ખાનગી ક્ષેત્રની બે મોટી બેંકો – એક્સિસ બેંક અને એચડીએફસી બેંક પર ભારે દંડ ફટકાર્યો છે. જરૂરી નિયમોનું પાલન ન કરવાને કારણે આ દંડ ફટકારવામાં આવ્યો છે. બેન્કિંગ રેગ્યુલેટરે એક્સિસ બેન્ક અને HDFC બેન્ક પર કુલ રૂ. 2.91 કરોડનો દંડ ફટકાર્યો છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટની અમુક જોગવાઈઓનું ઉલ્લંઘન અને થાપણો પર વ્યાજ દર અને કૃષિ ક્રેડિટ ફ્લો – કોલેટરલ ફ્રી એગ્રીકલ્ચર લોન્સ’ પર અમુક સૂચનાઓનું પાલન ન કરવું, RBIએ એક નિવેદનમાં જણાવ્યું હતું. મંગળવારે આ માટે એક્સિસ બેંક પર 1.91 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એક્સિસ બેન્કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની કેટલીક જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે. ઉપરાંત થાપણો પરના વ્યાજ દરો, KYC અને કૃષિ માટે લોન અંગેની કેટલીક સૂચનાઓનું પાલન કરવામાં આવ્યું ન હતું. જેના કારણે બેંક પર 1.91 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

HDFC બેંકને થાપણો પરના વ્યાજ દરો, બેંકોમાં રિકવરી એજન્ટ્સ અને બેંકોમાં ગ્રાહક સેવા અંગેની કેટલીક સૂચનાઓનું પાલન ન કરવા બદલ રૂ. 1 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. RBIએ એમ પણ કહ્યું કે આ દંડ વૈધાનિક અને નિયમનકારી અનુપાલનમાં ખામીઓ સાથે સંબંધિત છે અને બેંકો દ્વારા તેમના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહારો અથવા કરારોની માન્યતાને અસર કરશે નહીં.

બેંક ડિપોઝીટ કરતા ક્રેડિટ ગ્રોથ વધારે

જો બેંકો દ્વારા અપાતી લોનનો વિકાસ દર થાપણોની વૃદ્ધિ કરતા વધારે હોય તો બેંકિંગ સિસ્ટમને ભવિષ્યમાં તરલતાના પડકારોનો સામનો કરવો પડી શકે છે. ઇન્ડસ્ટ્રી બોડી FICCI અને ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન (IBA)ના સંયુક્ત અહેવાલમાં જણાવાયું છે કે ધિરાણ વૃદ્ધિ સાથે ગતિ જાળવી રાખવા માટે થાપણો વધારવા અને ધિરાણ ખર્ચ ઓછો રાખવા એ બેન્કોના એજન્ડામાં ટોચ પર છે. રિપોર્ટ અનુસાર, સર્વેના વર્તમાન રાઉન્ડમાં, 67 ટકા પ્રતિવાદી બેંકોએ કહ્યું છે કે કુલ થાપણોમાં ચાલુ ખાતા અને બચત ખાતા (CASA) થાપણોનો હિસ્સો ઘટ્યો છે.

You Might Also Like

GST ટેક્સ સ્લેબ સમાપ્ત કરવાની તૈયારી! જાણો શું સસ્તું થશે અને શું મોંઘું થશે

વડાપ્રધાન મોદીએ દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજનું કર્યુ લોકાર્પણ, પેરિસના એફિલ ટાવર કરતા આટલી વધારે ઉંચાઇ

હવે નવા યુનિફોર્મમાં જોવા મળશે BSF જવાનો, ડિજિટલ પેટર્ન આધારે બનાવાયો ડ્રેસ, જાણો ખાસીયત

અમરનાથ યાત્રામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, હવે 52 નહીં 38 દિવસ જ કરી શકશો બાબા બર્ફાનીના દર્શન

‘રાજકીય પક્ષો વચ્ચે પરસ્પર સમજણ બનેલી રહેવી જોઈએ’, RSSના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન

TAGGED: fined crore, Growth of deposits, oneindia, oneindianewscom, oneindianewsgujarat, Reserve Bank, Reserve Bank of India, Rupees, topnews, topnewschannelinindia, દિગ્ગજ બેંક, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 11, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article હવે કાર માલિકોએ 20 કિ.મી. સુધી નહીં ભરવો પડે ટોલ ટેક્સ, નીતિન ગડકરીએ આપ્યા ખુશખબર
Next Article મંકીપોક્સ શું છે, આ રોગ ક્યાંથી આવ્યો અને તેના લક્ષણો શું છે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

GST ટેક્સ સ્લેબ સમાપ્ત કરવાની તૈયારી! જાણો શું સસ્તું થશે અને શું મોંઘું થશે
Gujarat જૂન 6, 2025
વડાપ્રધાન મોદીએ દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજનું કર્યુ લોકાર્પણ, પેરિસના એફિલ ટાવર કરતા આટલી વધારે ઉંચાઇ
Gujarat જૂન 6, 2025
હવે નવા યુનિફોર્મમાં જોવા મળશે BSF જવાનો, ડિજિટલ પેટર્ન આધારે બનાવાયો ડ્રેસ, જાણો ખાસીયત
Gujarat જૂન 6, 2025
અમરનાથ યાત્રામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, હવે 52 નહીં 38 દિવસ જ કરી શકશો બાબા બર્ફાનીના દર્શન
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?