click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નડિયાદ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ભાજપના ૫૨ ઉમેદવારોનું શક્તિપ્રદર્શન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નડિયાદ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ભાજપના ૫૨ ઉમેદવારોનું શક્તિપ્રદર્શન
GujaratKheda

નડિયાદ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ભાજપના ૫૨ ઉમેદવારોનું શક્તિપ્રદર્શન

સંતરામ મંદિરથી નીકળેલી ભવ્ય રેલી બાદ કલેક્ટર કચેરીએ ઉમેદવારી ફોર્મ ભરાયા

Last updated: 2026/04/10 at 5:42 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

કેસરીયા માહોલ વચ્ચે ભાજપના તમામ ૧૩ વોર્ડના ઉમેદવારોએ વિજય વિશ્વાસ સાથે એકસાથે નામાંકન પત્ર રજૂ કર્યા

જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, નડિયાદના સિનિયર ધારાસભ્ય પંકજ દેસાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા.

નડિયાદ મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીના જંગમાં ભારતીય જનતા પાર્ટીએ આક્રમક શરૂઆત કરી છે. આજે ૧૦ એપ્રિલના રોજ ભાજપના તમામ ૫૨ ઉમેદવારોએ સંગઠિત થઈને સંતરામ મંદિર ખાતે દર્શન કર્યા બાદ વિશાળ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. શુક્રવારે સવારે ૧૧ કલાકે ભાજપના તમામ ૧૩ વોર્ડના ૫૨ ઉમેદવારો સંતરામ મંદિરના ચોગાનમાં એકત્રિત થયા હતા. અહીંથી ભાજપ દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીજેના તાલે અને કેસરીયા ધ્વજ સાથે નીકળેલી આ રેલીમાં ઉમેદવારોની સાથે મોટી સંખ્યામાં ટેકેદારો, દરખાસ્ત કરનારાઓ અને પક્ષના કાર્યકર્તાઓ જોડાયા હતા. રેલી શહેરના મુખ્ય માર્ગો જેવા કે, સંતરામ રોડ, સ્ટેશન રોડ, આરટીઓ રોડ અને મિશન રોડ પર ફરી હતી, જેના કારણે સમગ્ર માર્ગ કેસરીયા રંગે રંગાયો હતો. કાર્યકર્તાઓના ઉત્સાહ અને સૂત્રોચ્ચાર વચ્ચે આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને શક્તિપ્રદર્શન સમાન બની રહી હતી.

શહેરના મુખ્ય માર્ગો પર ભ્રમણ કર્યા બાદ રેલી ડભાણ રોડ પર આવેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. અહીં ચૂંટણી અધિકારી સમક્ષ ભાજપના તમામ ૫૨ બેઠકોના ઉમેદવારોએ વિધિવત રીતે પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. આ પ્રસંગે ભાજપના સ્થાનિક આગેવાનો અને સંગઠનના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. તમામ ઉમેદવારોએ એકસાથે ફોર્મ ભરીને ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. મહાનગરપાલિકામાં સત્તા જાળવી રાખવાના નિર્ધાર સાથે ભાજપ દ્વારા આજે કરવામાં આવેલા આ આયોજનમાં મોટી જનમેદની ઉમટી પડી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, નડિયાદના સિનિયર ધારાસભ્ય પંકજ દેસાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: @india, BJP Campaign Gujarat, BJP Candidates Nomination Nadiad, BJP Nomination Filing, BJP Power Show Nadiad, BJP Rally Gujarat, Breaking news, CM Gujarat, gujarat, gujarat cm, Gujarat election news, Gujarat local body elections 2026, gujarati news, Kheda, kheda collector, kheda news, latest news, Nadiad Election Update, Nadiad Municipal Corporation Election, Nadiad Political News, Nadiad Ward Candidates, Narendra Modi, Nayna Patel BJP, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, Pankaj Desai Nadiad, Santram Mandir Nadiad, top news, topnews, topnewschannelinindia, ઉમેદવારી ફોર્મ ભર્યા, કેસરીયા રેલી ગુજરાત, ગુજરાત સ્થાનિક ચૂંટણી, નડિયાદ ચૂંટણી 2026, નડિયાદ ભાજપ રેલી, નડિયાદ મહાનગરપાલિકા ચૂંટણી, નડિયાદ રાજકારણ, નડિયાદ રાજકીય સમાચાર, નડિયાદ વોર્ડ ઉમેદવાર, નયનાબેન પટેલ ભાજપ, પંકજ દેસાઈ નડિયાદ, ભાજપ ઉમેદવારો નામાંકન, ભાજપ પ્રચાર અભિયાન, ભાજપ શક્તિ પ્રદર્શન, ભારત, સંતરામ મંદિર નડિયાદ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 10, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુજરાતમાં 27 ટકા OBC અનામત સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે, સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય
Next Article મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે ભારત સક્રિય : ઊર્જા સુરક્ષા મજબૂત, ખાડી દેશો સાથે વધાર્યો સંપર્ક

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?