વાલોડ તાલુકાની દરેક ગ્રામ પંચાયતમાં ડુપ્લિકેશન કામોના નામે કરોડોની ગેર રીતિ આચારવામા આવતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે..
વાલોડ તાલુકામાં થયેલ કામોમાં થયેલ ગેરરીતિ, ભ્રષ્ટાચાર સામે જવાબદાર અધિકારી, પદાધિકારી અને ઇજારદાર સામે પગલા ભરવાને બદલે નાના કર્મચારીઓની બદલી કરી શું સાબિત કરવા માંગે છે વહીવટી તંત્ર ??
બાજીપુરા, દાદરીયા અને અંધાત્રીના તલાટીની બદલી કરાતા અધિકારીઓ સામે પણ અનેક સવાલો ઊભા થયા છે..
શું આ તલાટીઓની બદલી કરવાથી ભ્રષ્ટાચાર આચનાર અધિકારીઓ અને પદ અધિકારીઓ ને બચાવવામાં આવી રહ્યા છે ???