click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: શ્રી સંતરામ મંદિર, નડિયાદ ખાતે શ્રી સંતરામ યોગીરાજ ‌ માનસ કથાનો પ્રારંભ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > શ્રી સંતરામ મંદિર, નડિયાદ ખાતે શ્રી સંતરામ યોગીરાજ ‌ માનસ કથાનો પ્રારંભ
GujaratKheda

શ્રી સંતરામ મંદિર, નડિયાદ ખાતે શ્રી સંતરામ યોગીરાજ ‌ માનસ કથાનો પ્રારંભ

શ્રી સ્વામિનારાયણ મંદિર ધોલેરાધામના ૨૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે, 'સ્વામિનારાયણ ગોકુલધામ નાર' દ્વારા આયોજિત દિવ્યાંગ સેવાના ઉમદા કાર્યક્રમ

Last updated: 2026/01/19 at 10:46 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલ, શ્રી સંતરામ સમાધિ સ્થાન , શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે ,પ.પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજ ની નિશ્રા માં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો ૧૯૫ મો સમાધિ મહોત્સવ ‌, અંતર્ગત શ્રી સંતરામ યોગીરાજ માનસ કથા ‌નો પ્રારંભ પોથી યાત્રા થી કરવામાં આવ્યો હતો. પોથી યાત્રા સંતરામ સમાધિ સ્થાનથી શરૂ થઈ કથા વ્યાસપીઠ સુધી પહોંચી અને ‌ દીપ પ્રાગટ્ય થી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પૂ. ગણેશદાસજી મહારાજ , પૂ.‌ નિર્ગુણદાસજી મહારાજ સહિત સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. યોગીરાજ માનસ કથા મુખ્ય વક્તા તરીકે ( ડીસા – બ્રહ્મવેલ ) ના આચાર્યશ્રી રણછોડ દાદા ના શ્રી મૂખે થી થયો હતો. આ કથા રોજ સાંજે ચાર થી સાત દરમિયાન ‌, ૧૫/૦૧/૨૬ થી ૨૧/૦૧/૨૬ દરમિયાન ‌, શ્રી ‌ સંતરામ સમાધિસ્થાન , સમાધિ ચોક નડિયાદ ખાતે ‌ યોજાઈ રહી છે.

શ્રી સ્વામિનારાયણ મંદિર ધોલેરાધામના ૨૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે, ‘સ્વામિનારાયણ ગોકુલધામ નાર’ દ્વારા આયોજિત દિવ્યાંગ સેવાના ઉમદા કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત અપાયું છે. આગામી રવિવાર, ૧૮ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે, સત્સંગ પાર્ટી પ્લોટ (પીજ રોડ, નડિયાદ) ખાતે પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદથી જરૂરિયાતમંદોને નિઃશુલ્ક અધ્યતન કૃત્રિમ હાથ-પગ (Hi-Tech Prosthetic Limbs) અર્પણ કરવામાં આવશે.

આ દિવ્ય પ્રસંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સહિતના અનેક રાજકીય મહાનુભાવો અને સંતો-મહંતો ઉપસ્થિત રહેવાના હોય, આ માનવતાવાદી કાર્યના બહોળા પ્રચાર-પ્રસાર અર્થે આપને કવરેજ માટે સસ્નેહ આમંત્રણ પાઠવીએ છીએ.

યેશા શાહ

અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

You Might Also Like

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ : સ્વામિત્વ યોજનાના બીજા તબક્કામાં ગુજરાત નંબર 1, દેશના અડધાથી વધુ પ્રોપર્ટી કાર્ડ ગુજરાતમાં બન્યા

ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ

આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી

ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત

વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું

TAGGED: ૧૯૫ મો સમાધિ મહોત્સવ, 195th Samadhi Mahotsav, Acharya Shri Ranchhod Dada, Breaking news, currentnews, Deep Pragatya, gujarat, gujarati news, Kheda, latest news, MLA Pankajbhai Desai, Nadiad, P. Ganeshdasji Maharaj, P. Nirgundasji Maharaj, P.P. Mahant Shri Ramdasji Maharaj, Shri Santram Samadhi Sthan, Shri Santram Temple, Shri Santram Yogiraj Manas Katha, Shri Swaminarayan Temple Dholeradham, Swaminarayan Gokuldham Nar, topnews, Union Minister Devusinh Chauhan, Yogiraj Avadhoot Shri Santram Maharaj, આચાર્યશ્રી રણછોડ દાદા, કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, ખેડા, દીપ પ્રાગટ્ય, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, નડિયાદ, પ.પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજ, પૂ. ગણેશદાસજી મહારાજ, પૂ.‌ નિર્ગુણદાસજી મહારાજ, યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ, શ્રી સંતરામ મંદિર, શ્રી સંતરામ યોગીરાજ માનસ કથા, શ્રી સંતરામ સમાધિ સ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર, સ્વામિનારાયણ ગોકુલધામ નાર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 19, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમદાવાદમાં SG હાઈવે પર ટ્રાફિક વચ્ચે AMTS બસ ભડભડ કરતી સળગી, મુસાફરોનો આબાદ બચાવ
Next Article નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે પ્રસ્તુત કરશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ : સ્વામિત્વ યોજનાના બીજા તબક્કામાં ગુજરાત નંબર 1, દેશના અડધાથી વધુ પ્રોપર્ટી કાર્ડ ગુજરાતમાં બન્યા
Gujarat જૂન 13, 2026
ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ
Bharuch Gujarat જૂન 13, 2026
આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી
Gujarat જૂન 13, 2026
ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?