Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 33°C

અમદાવાદ

258 stories

આરોપીને મળવા આવેલી મહિલાઓનો નિકોલ પોલીસ સ્ટેશનમાં હોબાળો, PSO અને હાજર સ્ટાફને લાફા ઝીંક્યા

અમદાવાદમાં પોલીસ સ્ટેશનમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં જ પોલીસ સુરક્ષિત નહીં હોવાનો બનાવ બનતાં અનેક સવાલો ઉભા થયાં છે. કેટલીક મહિલાઓએ પોલીસ સ્ટેશનના પીએસઓ અને હાજર સ્ટાફ સાથે મારામારી કરી હતી. મહિલાઓએ પીએસઓ અને સ્ટાફને લાફા માર્યા…

· 2 min read

ઓપરેશન મ્યુલ હંટ હેઠળ અમદાવાદમાંથી બે આરોપી ઝડપાયા, ફરિયાદોનો ખડકલો

અમદાવાદ જિલ્લામાં ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત સાયબર ફ્રોડ આચરનારી એક ટોળકીના બે મુખ્ય આરોપીઓની ચાંગોદર પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ટોળકી મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને ભારતના વિવિધ રાજ્યોમાં છેતરપિંડી આચરતી હતી. મહત્ત્વનું છે કે, ભારત…

· 3 min read

કરોડોની જમીનનું કૌભાંડ : કોંગ્રેસના કોર્પોરેટર તસ્લીમ આલમના બે પુત્રો સહિત 8 સામે ગુનો

અમદાવાદના વટવા વિસ્તારમાં સામે આવેલું આ કૌભાંડ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં દસ્તાવેજોની ખોટી બનાવટ અને સરકારી કચેરીઓમાં ઠગાઈ દ્વારા જમીન હડપ કરવાની એક ગંભીર ઘટના તરીકે સામે આવ્યું છે. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા ગુલામ હુસૈન કુરેશીએ વટવા પોલીસને આપેલી ફરિયાદમાં…

· 2 min read

અમદાવાદમાં 195 હિંદુ શરણાર્થીઓને મળી ભારતીય નાગરિકતા, CAA હેઠળ 122ને મંજૂરી

અમદાવાદમાં યોજાયેલ એક વિશેષ કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાનથી સ્થળાંતર કરીને ભારતમાં આશરો લેનારા કુલ 195 હિંદુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા અપાઈ, જેના કારણે વર્ષોથી નાગરિકતાની રાહ જોતા આ પરિવારોમાં આનંદ અને રાહતનો માહોલ જોવા મળ્યો. આ કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી…

· 2 min read

વિનોદ ટેક્સટાઈલમાં વહેલી સવારથી આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન

ગુજરાતમાં આવકવેરા વિભાગે ફરી વ્હાઇટ-કોલર સર્ચ ઓપરેશન્સ શરૂ કર્યા છે અને તેનું મોટું કેન્દ્ર બન્યું છે અમદાવાદનું વિનોદ ટેક્સટાઇલ ગ્રૂપ. વહેલી સવારથી જ આવકવેરા વિભાગની અનેક ટીમોએ શહેર સહિત વિવિધ સ્થળોએ એક સાથે 35 લોકેશન પર વિશાળ દરોડા પાડ્યા છે,…

· 2 min read

મિત્રએ જ મિત્રને મારી દીધી ગોળી, નારોલમાં શિવાલિક એપાર્ટમેન્ટ પાસે ફાયરિંગ

અમદાવાદના નારોલ વિસ્તારમાં ઘટેલી ગોળીબારની આ ઘટના શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કરે છે. નારોલના શિવાલિક એપાર્ટમેન્ટ પાસે સોમવાર સાંજના સમયે બે મિત્રોમાં થયેલા ઝઘડાએ અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કર્યું, જેમાં એક મિત્રએ પોતાના જ મિત્ર…

· 2 min read

નવો પાસપોર્ટ કઢાવવાની પ્રક્રિયા બની સરળ, Digilockerમાં સીધા અપલોડ કરી શકાશે દસ્તાવેજ

અમદાવાદના ક્ષેત્રીય પાસપોર્ટ કાર્યાલયે નાગરિકોની સગવડમાં વધારો કરવા માટે મહત્વપૂર્ણ ટેકનોલોજીકલ સુધારો કર્યો છે. હવે પાસપોર્ટ માટે અરજી કરતી વખતે અરજદારો પોતાના ઓળખપત્રો અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી ડિજિલોકર (DigiLocker) મારફતે સરળ, ઝડપી અને સંપૂર્ણપણે કાગળરહિત રીતે કરી શકશે. આ નવી…

· 2 min read

અમદાવાદના ચાંગોદર હાઈવે પર પાપડ ફેક્ટરીમાં વિકરાળ આગ, ફાયર બ્રિગેડની ટીમ દોડી

અમદાવાદના ઔદ્યોગિક વિસ્તારોમાં બનેલા આગના બનાવોની શ્રેણીમાં આજે એક વધુ ગંભીર ઘટના સામે આવી છે. ચાંગોદર–સરખેજ–બાવળા હાઈવે પર આવેલી અમૃતા પાપડ પ્રોડક્ટ પ્રાઈવેટ લિમિટેડની ફેક્ટરીમાં અચાનક લાગેલી આગે ભારે હડકંપ મચાવી દીધો. સવારે અચાનક ફેક્ટરીમાંથી ધુમાડાના ઘોર કાળા ગોટેગોટા ઉડતા…

· 2 min read

આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે અમદાવાદમાં ‘સ્વદેશોત્સવ ૨૦૨૫’ નો શુભારંભ

અમદાવાદ, શુક્રવાર: ૦૫ ડિસેમ્બર, ૨૦૨૫ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ (જીએમડીસી ગ્રાઉન્ડ), અમદાવાદ ખાતે આજે 'સ્વદેશોત્સવ ૨૦૨૫' નો ભવ્ય પ્રારંભ થયો, જે સ્વદેશી ઉત્પાદનો, MSME, સ્ટાર્ટઅપ્સ અને ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક ઓળખનું સૌથી મોટું પ્રદર્શન છે. આ પાંચ દિવસીય મહોત્સવનું ઉદ્ઘાટન ભારતના કેન્દ્રીય…

· 2 min read

ગુજરાતના પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે શોપિંગ ફેસ્ટિવલનું લોકાર્પણ કરશે. આ વખતે શોપિંગ ફેસ્ટિવ 16 જાન્યુઆરી એટલે કે 45 દિવસ ચાલશે. ખરીદી સુધી માટે 6 સ્થળ અને 12 હોટ સ્પોટ ઝોન બનાવાયા છે તેમજ 8 હજાર વેપારી જોડાયા છે. ખરીદી પર…

· 3 min read