ભાગેડુ હર્ષિત બાબુલાલ જૈનની UAEથી ધરપકડ
હર્ષિત બાબુલાલ જૈન વિરુદ્ધ કરચોરી, ગેરકાયદેસર જુગાર અને મની લોન્ડરિંગ જેવા ગંભીર આરોપો છે. તેના વિરુદ્ધ ગુજરાત પોલીસે ઇન્ટરપોલની મદદથી કાર્યવાહી શરૂ કરી હતી. 9 ઑગસ્ટ, 2023ના રોજ સીબીઆઈએ ગુજરાત...
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ, ઠેર-ઠેર રસ્તા પર પાણી ભરાયા
ગુજરાતમાં હવામાન વિભાગે 6મી સપ્ટેમ્બર માટે ભારે થી અતિભારે વરસાદની આગાહી સાથે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ આગાહી મુજબ અમદાવાદ સહિતના વિસ્તારોમાં પહેલેથી જ વરસાદી માહોલ શરૂ ...
દિલ્હીમાં પણ અમદાવાદ જેવી ઘટના, સ્કૂલ બહાર 15 વર્ષના વિદ્યાર્થીને છાતીમાં છરી મારી
દિલ્હીના મધ્ય જિલ્લામાં આવેલી પહાડગંજ વિસ્તારમાં બનેલી આ ઘટના અત્યંત ચોંકાવનારી અને ચિંતાજનક છે. અહેવાલો મુજબ, 4 સપ્ટેમ્બરના રોજ ત્રણ સગીરોએ 15 વર્ષના વિદ્યાર્થી પર શાળાની બહાર છરીથી હુમલો ?...
સોનું સતત આઠમા દિવસે નવી ઊંચાઈએ, પ્રતિ દસ ગ્રામનો ભાવ 1,10,000, સર્જાયો નવો રેકોર્ડ
અમેરિકામાં આર્થિક મંદીની ચિંતા વધતાં અને ફેડરલ રિઝર્વ દ્વારા ટૂંક સમયમાં વ્યાજના દરોમાં ઘટાડો કરવાની તીવ્ર શક્યતાઓ વચ્ચે વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુઓમાં ભારે તેજી જોવા મળી રહી છે. ખાસ કરીન?...
અમદાવાદ પૂર્વમાં 26 સ્થળે પાણીજન્ય રોગચાળાના સૌથી વધુ કેસ
અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિ ઓગસ્ટ મહિનામાં ચિંતાજનક સ્તરે પહોંચી હતી. ખાસ કરીને મધ્યઝોનના ખાડીયા, જમાલપુર, દરિયાપુર તેમજ પૂર્વના ગોમતીપુર અને દક્ષિણઝોનના બહેરામપ...
સેવન્થ ડે સ્કૂલ ‘ટ્રસ્ટ’ નહીં, કંપની હોવાનું ખુલ્યું ; AMC તપાસમાં ગેરરીતિ બહાર
અમદાવાદમાં હિંદુ વિદ્યાર્થીની હત્યાના કેસ બાદ વિવાદોમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ હવે કાનૂની મુશ્કેલીઓમાં ઘેરાઈ ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરવામાં આવેલી તપાસમાં ખુલાસો થ...
અમદાવાદ SOGને વધુ એક સફળતા, દુબઈમાં રહીને સાઈબર ફ્રોડ કરનારને ઝડપ્યો
અમદાવાદ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ને વધુ એક મોટી સફળતા મળી છે. પોલીસે દુબઈમાં રહીને સાઈબર ફ્રોડ ચલાવતા દિલીપ ઉર્ફે મોનુ સિંધીને પકડી પાડ્યો છે. મોનુ સિંધી લાંબા સમયથી દુબઈમાં રહીને સાઈબર ગેંગ...
ગણેશોત્સવના આરંભ સાથે અમદાવાદમાં આઠ કરોડના ખર્ચે 49 ગણેશમૂર્તિ વિસર્જન કુંડ તૈયાર
આ વર્ષે અમદાવાદ શહેરમાં બુધવારથી શરૂ થનારા ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 40 સ્થળોએ લગભગ 8 કરોડ રૂપિય?...
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ વાલીઓનો રોષ, LC લેવા માટે 100થી વધુ અરજીઓ મળી
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં થયેલી વિદ્યાર્થીની હત્યાની ઘટનાએ સમગ્ર શહેરમાં હલચલ મચાવી છે. આ ચકચારી બનાવ બાદ વાલીઓમાં ભારે ભય અને રોષ જોવા મળી રહ્યો છે. તેમના બાળકોની સુરક્ષા સૌથી મોટી ચિં?...
કોમનવેલ્થ ગેમ્સ 2030ની દાવેદારી માટે કેન્દ્રીય કેબિનેટની લીલી ઝંડી, અમદાવાદ હશે યજમાન
27 ઑગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો, જેમાં ભારતે કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2030 માટે સત્તાવાર રીતે બિડ સબમિટ ક...