સંસદમાં LPG મુદ્દે હોબાળો, જેપી નડ્ડાએ કહ્યું – કોંગ્રેસ કટોકટીમાં પણ રાજકારણ કરે છે
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે દેશમાં LPG ગેસની અછત ઉભી થવાની શક્યતા અંગે રાજકીય ચર્ચાઓ તેજ બની છે. આ મુદ્દાને લઈને વિપક્ષે સંસદમાં કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. ?...
રાજ્યસભા ચૂંટણી 2026 : બિહાર, હરિયાણા અને ઓડિશાની 11 બેઠકો માટે મતદાન, પાંચમી બેઠકને લઈને બિહારમાં રસપ્રદ જંગ
દેશના ત્રણ મહત્વપૂર્ણ રાજ્યો બિહાર, હરિયાણા અને ઓડિશાની કુલ 11 ખાલી પડેલી રાજ્યસભા બેઠકો માટે સોમવાર (16 માર્ચ)ના રોજ મતદાન થઈ રહ્યું છે. આ ચૂંટણી ખાસ રસપ્રદ બની છે કારણ કે કેટલાક રાજ્યોમાં ફાળવ...
મહારાષ્ટ્રમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, લોકમાન્ય તિલકના પ્રપૌત્ર રોહિત તિલકએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પુણેમાં વધતી જતી આંતરિક અસંતોષ વચ્ચે, લોકમાન્ય તિલકના પ્રપૌત્ર અને વરિષ્ઠ નેતા રોહિત તિલકએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ?...
પીએમ મોદીના કોંગ્રેસ પર પ્રહાર : ‘દેશ જાણે છે તમે પહેલેથી જ નગ્ન છો, કપડાં ઉતારવાની જરૂર કેમ પડી?’
રવિવારે (22 ફેબ્રુઆરી) મેરઠ માં યોજાયેલી જાહેરસભા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ AI સમિટ દરમિયાન થયેલી ઘટનાને લઈને કોંગ્રેસ અને તેની યુવા એકાઈ પર કડક પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે કેટલાક રા...
રાજપીપળા વ્હાઇટ ટાવર ચોક ખાતે ભાજપનો કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન
રાજપીપળા : શહેરના વ્હાઇટ ટાવર ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીના નિવેદનોના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભાજપ યુવા મોરચાના કા...
આસામ રાજકારણમાં મોટો ફેરફાર : આસામના પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ ભૂપેન બોરા ભાજપમાં જોડાશે
આસામના રાજકારણમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળી રહ્યો છે. આસામ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ ભૂપેન કુમાર બોરા હવે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાવા જઈ રહ્યા છે. તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજી?...
આસામ કોંગ્રેસને મોટો ઝટકો : પૂર્વ અધ્યક્ષ ભૂપેન બોરાનું રાજીનામું, ભાજપમાં જોડાવાની અટકળો તેજ
આગામી આસામ વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. આસામ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભૂપેન બોરાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, જેને પ્રદેશ રાજકારણમાં મહ?...
સંસદમાં હોબાળો : વિપક્ષના વિરોધ વચ્ચે લોકસભાની કાર્યવાહી 9 માર્ચ સુધી મુલતવી
સંસદના બજેટ સત્રના પ્રથમ ભાગ દરમિયાન ભારે રાજકીય હોબાળો જોવા મળ્યો, જ્યારે વિપક્ષી સાંસદોએ લોકસભા અને સંસદ પરિસરમાં જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધ પક્ષોએ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ...
સ્પીકર ચેમ્બર વિવાદ ગરમાયો : કિરેન રિજિજુએ વીડિયો જાહેર કર્યો, કોંગ્રેસ સામે ગંભીર આક્ષેપ
સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ લોકસભા સ્પીકર ઓમ બિરલાના ચેમ્બરમાં થયેલી એક ઘટનાનો વીડિયો જાહેર કરીને રાજકીય ચર્ચા ગરમાવી છે. રિજિજુએ કોંગ્રેસના સાંસદો પર સ્પીકરની ચેમ્બરમાં ગેરકાયદે?...
આસામમાં રાજકીય ગરમાવો : હિમંતા બિસ્વા સરમાએ ગૌરવ ગોગોઇ સહિત 3 સામે માનહાનિ કેસ કર્યો
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસના ત્રણ વરિષ્ઠ નેતાઓ સામે મોટું કાનૂની પગલું ભરતા ₹500 કરોડના માનહાનિ દાવા સાથે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. મુખ્યમંત્રી દ્વારા દાખલ કરાયેલા આ...