PM મોદીએ જોર્ડનની કંપનીઓને ભારતમાં રોકાણ કરવા આપ્યું આમંત્રણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જોર્ડનમાં યોજાયેલા ભારત-જોર્ડન બિઝનેસ ફોરમને સંબોધતા જોર્ડનના વેપારી સમુદાયને ભારતામાં રોકાણ કરવા માટે ખુલ્લું અને ભારપૂર્વકનું આમંત્રણ આપ્યું હતું. પીએમ મોદીએ ભારતને 8 ટકાથી વધુ દરે વિકાસ કરતી ઝડપી અર્થવ્યવસ્થા તરીકે વર્ણવી અને કહ્યું કે ભારત…










