અમેરિકામાં CM ભૂપેન્દ્ર પટેલનું ટેક્નોલોજી અને રોકાણ પર ફોકસ, સિલિકોન વેલીથી ગ્લોબલ કંપનીઓને ગુજરાત સાથે જોડાવાનું આમંત્રણ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના યુ.એસ. પ્રવાસની શરૂઆત સાન ફ્રાન્સિસ્કોમાં ગુજરાતી ડાયસ્પોરા સાથે બેઠક અને સંવાદથી કરી હતી. પ્રવાસના પ્રથમ દિવસે તેમણે ગુજરાતના સર્વાંગી વિકાસ, ન્યુ-એજ ટેક્નોલોજી સેક્ટર્સ અને આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027 અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. બીજા…










