Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 33°C

ભારત

2,437 stories

પાકિસ્તાનની તાલિબાન નીતિ કેમ નિષ્ફળ ગઈ? અફઘાનિસ્તાનમાં ભારતની કૂટનીતિનો વધતો પ્રભાવ

અફઘાનિસ્તાનને દાયકાઓ સુધી પોતાના વ્યૂહાત્મક હિતો માટે ઉપયોગ કરવાનો પ્રયાસ કરનાર પાકિસ્તાન આજે જ ગંભીર સુરક્ષા અને રાજદ્વારી પડકારોનો સામનો કરી રહ્યું છે. ઓગસ્ટ 2021માં તાલિબાને અફઘાનિસ્તાનની સત્તા સંભાળી ત્યારે પાકિસ્તાનમાં એવી ધારણા હતી કે કાબુલમાં તેના માટે અનુકૂળ સરકાર…

· 8 min read

બાંગ્લાદેશમાં પૂર અને ભૂસ્ખલનનો કહેર : 54 લોકોનાં મોત, કોક્સ બજારમાં સૌથી વધુ જાનહાનિ

બાંગ્લાદેશના દક્ષિણ-પૂર્વ અને ઉત્તર-પૂર્વ વિસ્તારોમાં સતત વરસેલા ભારે ચોમાસાના વરસાદે ભારે વિનાશ સર્જ્યો છે. પૂરની ગંભીર સ્થિતિ, જમીન ધસી પડવાની ઘટનાઓ અને મકાનો તૂટી પડવાને કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 54 લોકોનાં મોત થયા છે. બાંગ્લાદેશના આપત્તિ વ્યવસ્થાપન અને રાહત…

· 11 min read

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ખતરો વધ્યો : 32 શંકાસ્પદ કેસ, 7 પોઝિટિવ બાળકોમાંથી 3નાં મોત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ અને પોઝિટિવ કેસોમાં વધારો થતાં રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયાં છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ રાજ્યમાં વાયરસની સ્થિતિની સમીક્ષા કરીને અસરગ્રસ્ત અને હાઈ રિસ્ક વિસ્તારોમાં સર્વેલન્સ, સારવાર તથા વેક્ટર કન્ટ્રોલની કામગીરી વધુ…

· 7 min read

નેત્રોત્સવ પૂજન બાદ જગન્નાથ મંદિરના શિખરે વૈદિક મંત્રોચ્ચાર સાથે નવી ધ્વજા લહેરાઈ

અમદાવાદની ઐતિહાસિક 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. રથયાત્રાની પૂર્વસંધ્યાએ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરમાં સવારથી જ પરંપરાગત અને શાસ્ત્રોક્ત ધાર્મિક વિધિઓનો પ્રારંભ થયો હતો. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી સરસપુર ખાતે આવેલા…

· 5 min read

ગીરમાં ફરી ગુંજ્યો ‘ચિલોત્રા’ પક્ષીનો કલરવ : ગુજરાત વન વિભાગનો રિ-ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટ સફળ

ગુજરાતના વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સફળતા નોંધાઈ છે. ગીરના જંગલોમાંથી લાંબા સમય પહેલાં સંપૂર્ણપણે વિલુપ્ત થઈ ગયેલું ‘ઇન્ડિયન ગ્રે હોર્નબિલ’, જેને સ્થાનિક ભાષામાં ‘ચિલોત્રો’ તરીકે ઓળખવામાં આવે છે, હવે ફરી એકવાર ગીરના જંગલોમાં જોવા મળી રહ્યું છે.…

· 5 min read

ગુજરાતને ભારતના હાઇપરસ્કેલ AI હબ તરીકે સ્થાપિત કરશે નવી ડેટા સેન્ટર પોલિસી

ગુજરાત સરકાર દ્વારા આજે ગુજરાત ડેટા સેન્ટર પોલિસી જાહેર કરવામાં આવી છે. આ ઐતિહાસિક નીતિનો મુખ્ય હેતુ ગુજરાતને ભારતના અગ્રણી હાઇપરસ્કેલ AI ડેટા સેન્ટર ડેસ્ટિનેશન તરીકે વિકસિત કરવાનો છે. આ નીતિ રાજ્યમાં સ્કેલેબલ, સુરક્ષિત અને ટકાઉ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમના વિકાસ…

· 7 min read

નવીનીકરણીય ઊર્જામાં ગુજરાતનો દબદબો, દેશની કુલ ક્ષમતામાં 17.82% ફાળો

દર વર્ષે 10 જુલાઈએ ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે, એટલે કે ‘વૈશ્વિક ઊર્જા સ્વાવલંબન દિવસ’ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડીને સ્વચ્છ, ટકાઉ અને ઊર્જા સ્વાવલંબન આધારિત ભવિષ્ય તરફ વિશ્વને પ્રેરિત કરવાનો છે. વૈશ્વિક સ્તરે…

· 9 min read

ઝાંઝરી ધોધ પર પ્રવાસીઓના પ્રવેશ અને ફોટોગ્રાફી પર પ્રતિબંધ, 6 સપ્ટેમ્બર સુધી જાહેરનામું અમલમાં

ચોમાસાની સિઝનમાં પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રએ બાયડ તાલુકાના ડાભા ગામ નજીક આવેલા પ્રસિદ્ધ ઝાંઝરી ધોધ અને વાત્રક નદીના જોખમી વિસ્તારમાં પ્રવાસીઓના પ્રવેશ તથા ફોટોગ્રાફી પર પ્રતિબંધ મૂક્યો છે. જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટ મિલિન્દ બાપનાએ ભારતીય નાગરિક…

· 3 min read

ઓલિમ્પિક્સ અને કોમનવેલ્થ ગેમ્સની પૂર્વતૈયારી : મોટેરામાં AMCનું મેગા ડિમોલિશન, 61 મીટર પહોળા રોડ માટે બુલડોઝર એક્શન

અમદાવાદ હવે માત્ર ગુજરાતનું આર્થિક અને ઔદ્યોગિક કેન્દ્ર જ નહીં, પરંતુ ભારતના ભવિષ્યના સૌથી મહત્વપૂર્ણ સ્પોર્ટ્સ શહેર તરીકે પણ ઉભરી રહ્યું છે. 26 નવેમ્બર 2025ના રોજ અમદાવાદને 2030ની શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ માટે સત્તાવાર રીતે યજમાન જાહેર કરવામાં આવ્યું હતું. કોમનવેલ્થ…

· 7 min read

યુએસ સેન્ટ્રલ કમાન્ડના ઈરાન પર હવાઈ હુમલા, ખામેનેઈના જનાજાના માર્ગના બે પુલ ધ્વસ્ત

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ એટલે કે CENTCOMએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે અમેરિકી દળોએ તાજા ઓપરેશન દરમિયાન ઈરાનના અંદાજે 90 લશ્કરી ટાર્ગેટ પર હુમલા કર્યા હતા. આ હુમલાઓમાં એર ડિફેન્સ સિસ્ટમ, દરિયાકાંઠાની સર્વેલન્સ સુવિધાઓ, મિસાઇલ અને ડ્રોન સ્ટોરેજ સાઇટ્સ, નૌકાદળની ક્ષમતાઓ…

· 6 min read