રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર, જગદીશ આફલેને સચિવની જવાબદારી સોંપાઈ
અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટમાં દાન અને ચઢાવાની રકમમાં કથિત ગેરરીતિઓનો મામલો સામે આવ્યા બાદ મોટો સંગઠનાત્મક અને વહીવટી ફેરફાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ટ્ર?...
વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટની વચગાળાની રાહત, બંને પક્ષોના આરોપોની થશે સ્વતંત્ર તપાસ, ગુનાહિત ઇતિહાસ ધરાવનારાઓને રાહત નહીં
NEET (UG) પેપર લીક અને પરીક્ષા ગેરરીતિના મુદ્દે દેશભરમાં થયેલા વિદ્યાર્થી પ્રદર્શનો દરમિયાન પોલીસ કાર્યવાહીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. મંગળવાર, 28 જુલાઈ 2026ના રોજ સુપ્રીમ કોર્ટે મહત્વ?...
રામ મંદિર દાનચોરી કેસમાં સુપ્રીમ કોર્ટની ટકોર : ‘કોર્ટ રાજકારણ માટેનું સ્થાન નથી, અમારું કામ માત્ર યોગ્ય તપાસ સુનિશ્ચિત કરવાનું’
અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિર માટે મળેલા દાનની કથિત ચોરી અને નાણાકીય ગેરરીતિઓના કેસમાં CBI તપાસની માંગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સોમવાર, 20 જુલાઈ 2026ના રોજ મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરી હતી....
‘ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ’ વિવાદમાં સમય રૈના સહિત 5 કોમેડિયનને સુપ્રીમ કોર્ટનો ફટકો, ₹3 લાખનો દંડ અને જાહેર માફીનો આદેશ
દિવ્યાંગ વ્યક્તિઓ અને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA)થી પીડાતા બાળકો અંગે કરાયેલી અપમાનજનક ટિપ્પણીઓને લઈને ચર્ચામાં આવેલા 'ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ' (India's Got Latent) વિવાદમાં સુપ્રીમ કોર્ટે કોમેડિયન સમ?...
ભોજશાળા વિવાદમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, હાઈકોર્ટના ચુકાદા પર રોક નહીં
મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલા ઐતિહાસિક અને ધાર્મિક રીતે સંવેદનશીલ ભોજશાળા–કમાલ મૌલા સંકુલ વિવાદમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ અંતરિમ વ્યવસ્થા કરી છે. સર્વોચ્ચ અદાલતે મધ્ય પ્રદેશ હાઈ...
NCERTના જ્યુડિશરી પ્રકરણમાં મોટો ફેરફાર, વિવાદિત મુદ્દાઓ હટાવી ન્યાયતંત્રની ભૂમિકા પર નવો ભાર
ન્યાયતંત્ર અંગેની વિવાદાસ્પદ ટિપ્પણીઓના કારણે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પાછું ખેંચવામાં આવેલા NCERTના ધોરણ-8ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની સુધારેલી આવૃત્તિ હવે બહાર પાડવામાં આવી છે. આશર...
સુપ્રીમ કોર્ટે પક્ષપલટા રોકવા અંગેની અરજી ફગાવી, કહ્યું- ‘અસ્પષ્ટ અને આધારવિહોણા આરોપો પર હસ્તક્ષેપ નહીં’
ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે રાજકીય નેતાઓના પક્ષપલટા (Defection) અને કથિત દબાણ દ્વારા પક્ષ બદલાવવાના આરોપોને લઈને દાખલ કરાયેલી એક મહત્વપૂર્ણ અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જ?...
મીનાક્ષી નટરાજનને સુપ્રીમ કોર્ટથી ઝટકો : રાજ્યસભા ઉમેદવારી ફગાવવાના મામલે રાહત આપવાનો ઇનકાર
કોંગ્રેસ નેતા મીનાક્ષી નટરાજનને રાજ્યસભા ઉમેદવારી ફગાવવાના મામલે સુપ્રીમ કોર્ટમાંથી કોઈ તાત્કાલિક રાહત મળી નથી. શુક્રવારે થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ચૂં...
અમદાવાદ એર ઈન્ડિયા AI-171 પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ : 260 મોતની કરુણ યાદો હજુ તાજી, તપાસ પર ફરી ઉઠ્યા સવાલો
12 જૂન, 2025... આ તારીખ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના ઇતિહાસમાં એક કરુણ અને હૃદયદ્રાવક દિવસ તરીકે નોંધાઈ ગઈ છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જવા માટે ઉડાન ભરનાર ...
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય : ગૃહિણીઓ હવે ‘રાષ્ટ્ર નિર્માતા’, અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય રૂ. 30,000 નક્કી
ભારતીય ન્યાયતંત્રે ગૃહિણીઓના સમાજ અને પરિવાર પ્રત્યેના યોગદાનને નવી ઓળખ આપતો એક ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ગૃહિણીઓ દ્વારા કરવામાં આવતી ઘરેલુ?...