સબરીમાલા ગોલ્ડ સ્કેમમાં EDના 21 સ્થળોએ દરોડા
કેરળના આસ્થાનું કેન્દ્ર ગણાતા પ્રસિદ્ધ શબરીમાલા મંદિર સાથે જોડાયેલા સોનાની ચોરી અને મની લોન્ડરિંગના ગંભીર કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી...
કોંગ્રેસે કર્ણાટકને બનાવ્યું ‘ખાનગી ATM’, જાહેરાતોના બહાને નેશનલ હેરાલ્ડને કરોડો રૂપિયા, સોનિયા-રાહુલની AJLને સીધો લાભ
કર્ણાટકની કોંગ્રેસ સરકાર પર જાહેર નાણાંના દુરુપયોગના ગંભીર આરોપો લાગ્યા છે. આરોપ છે કે રાજ્ય સરકાર કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે સંકળાયેલા અખબાર નેશનલ હેરાલ્ડને જાહેરાતોના બહાને અસામાન્ય અને ?...
કોલકાતામાં IPACની ઓફિસમાં EDના દરોડા, ચાલુ કાર્યવાહી દરમિયાન CM મમતા પહોંચ્યા
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં કેન્દ્રિય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટું કાર્યવાહી કરવા અંગે સમાચાર સામે આવ્યા છે. EDની ટીમે IPAC (Indian Political Action Committee) ના વડા પ્રતીક જૈનના નિ?...
₹1500 કરોડના જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ED દ્વારા ધરપકડ
ગુજરાતના વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચાવનારા ઘટનાક્રમમાં સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અંદાજે ₹1500 કરોડના જ...
ઈન્દ્રજીત યાદવના નેટવર્ક પર EDની મોટી કાર્યવાહી, 5 કરોડ રોકડ અને 9 કરોડના ઘરેણા જપ્ત
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડ્રિંગના એક મોટા કેસમાં દિલ્હીમાં વ્યાપક દરોડા પાડીને કરોડોની રોકડ અને કિંમતી ઘરેણાં જપ્ત કર્યા છે. આ કાર્યવાહી ઇન્દ્રજીત સિંહ યાદવ, તેમના સહયોગીઓ, અ?...
ઇડીએ ૧.૫ કરોડ ડોલરનાં ટેક સપોર્ટ કૌભાંડમાં આરોપીની ધરપકડ કરી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અમેરિકન નાગરિકોને છેતરપિંડી કરતી ગેરકાયદેસર કોલ સેન્ટરો સાથે સંકળાયેલા ૧.૫ કરોડ ડોલરના કૌભાંડના મામલે એક વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે. આ(Call center & money laundering...
સુરેન્દ્રનગરમાં EDના દરોડા : કલેક્ટર અને નાયબ મામલતદારના ઠેકાણે બેનામી સંપત્તિ મામલે તપાસ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) મંગળવારે 23 ડિસેમ્બરની વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લામાં મોટી કાર્યવાહી હાથ ધરી હતી. એજન્સીએ જિલ્લાના બે મહત્વપૂર્ણ સ્થળોએ દરોડા પાડીને તપાસ શરૂ કરી, જેમાં ?...
સટ્ટાબાજી કેસમાં મોટો ઝટકો : યુવરાજ સિંહ, સોનુ સૂદ સહિત 7 હસ્તીઓની સંપત્તિ જપ્ત, જુઓ લિસ્ટ
ઓનલાઇન બેટિંગ અને ગેરકાયદેસર સટ્ટાબાજી સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. 1xBet નામની ઓનલાઇન સટ્ટાબાજી એપ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં દેશની જાણીતી હસ્તીઓન?...
ડંકી રૂટ કેસ : ટ્રાવેલ એજન્ટના ઘરે 313 કિલો ચાંદી, ₹7 કરોડનું સોનું અને ₹5 કરોડ રોકડા મળ્યા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગેરકાયદેસર રીતે લોકોને વિદેશ મોકલતી ‘ડંકી રૂટ’ ગેંગ સામે મોટી કાર્યવાહી કરતાં દિલ્હી અને હરિયાણામાં એકસાથે વ્યાપક દરોડા પાડ્યા છે. પંજાબના જલંધર ઝોનલ ઓફિસન?...
કફ સિરપ મામલે EDના દેશભરમાં 25 સ્થળો પર દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કફ સિરપના ગેરકાયદેસર વેપારના મોટા રેકેટનો પર્દાફાશ કરતી વિશાળ કાર્યવાહી શરૂ કરી છે. શુક્રવારની સવારે લગભગ 7:30 વાગ્યે લખનઉ ઝોનલ ઓફિસની ટીમોએ ઉત્તર પ્રદેશ, ઝારખ?...