click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સુરેન્દ્રનગરમાં EDના દરોડા : કલેક્ટર અને નાયબ મામલતદારના ઠેકાણે બેનામી સંપત્તિ મામલે તપાસ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સુરેન્દ્રનગરમાં EDના દરોડા : કલેક્ટર અને નાયબ મામલતદારના ઠેકાણે બેનામી સંપત્તિ મામલે તપાસ
GujaratSurendranagar

સુરેન્દ્રનગરમાં EDના દરોડા : કલેક્ટર અને નાયબ મામલતદારના ઠેકાણે બેનામી સંપત્તિ મામલે તપાસ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) મંગળવારે (23 ડિસેમ્બર) વહેલી સવારે સુરેન્દ્રનગરમાં બે સ્થળોએ દરોડા પાડ્યા અને તપાસ શરૂ કરી. જિલ્લાના મુખ્ય અધિકારીઓના નિવાસસ્થાનો પર તપાસ કરવામાં આવી રહી છે.

Last updated: 2025/12/24 at 11:21 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) મંગળવારે 23 ડિસેમ્બરની વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લામાં મોટી કાર્યવાહી હાથ ધરી હતી. એજન્સીએ જિલ્લાના બે મહત્વપૂર્ણ સ્થળોએ દરોડા પાડીને તપાસ શરૂ કરી, જેમાં જિલ્લાના મુખ્ય અધિકારીઓના નિવાસસ્થાનોનો સમાવેશ થાય છે. EDની ટીમોએ સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલના નિવાસસ્થાન તેમજ વઢવાણના રાવળવાસ વિસ્તારમાં આવેલા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના આવાસ પર એકસાથે તપાસ શરૂ કરી હતી.

આ કાર્યવાહી દરમિયાન એજન્સીના આઠથી વધુ વાહનો સ્થળ પર પહોંચ્યા હતા અને કડક પોલીસ બંદોબસ્ત સાથે દરોડા પાડવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા સર્જાઈ હતી. જોકે, અધિકારીઓએ દરોડાના ચોક્કસ કારણો અંગે સત્તાવાર માહિતી જાહેર કરી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચાલી રહેલી તપાસ દરમિયાન અગાઉ સામે આવેલા કેસો સાથે જોડાયેલી ઘણી બેનામી અને કથિત અઘોષિત સંપત્તિઓ અંગે માહિતી મળી હોવાની શક્યતા છે, જેને આધારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ED દ્વારા લાંબા સમયથી આ મામલે તપાસ ચાલી રહી હતી. આ દરમિયાન વિવિધ સંપત્તિઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ મહત્વપૂર્ણ દસ્તાવેજો અને પુરાવાઓ પણ એકત્રિત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. જિલ્લામાં નાણાકીય ગેરરીતિઓ અને અઘોષિત સંપત્તિઓના સંદર્ભમાં આ તપાસ આગળ વધારવામાં આવી રહી છે. દરોડાની કાર્યવાહી માત્ર અધિકારીઓના નિવાસસ્થાનો સુધી મર્યાદિત રહી નહોતી, પરંતુ બાદમાં શહેરમાં કેટલાક કોન્ટ્રાક્ટરો અને વકીલોની ઓફિસોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: @india, benami property, Breaking news, CM Gujarat, ED, ED raids, gujarat, gujarati news, investigation, latest news, localnewsingujarat, Naib Mamlatdar, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, Surendranagar, Surendranagar Collector, topnews, topnewschannelinindia, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે, જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 24, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ISROનો ઐતિહાસિક સિદ્ધિ: નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ ‘બ્લૂબર્ડ બ્લોક-2’ લોન્ચ
Next Article બરેલીમાં બુલડોઝર કાર્યવાહી, ઉપદ્રવ મામલે સપાના પૂર્વ કોર્પોરેટર વાજિદ બેગનો મેરેજ હોલ તોડાયો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?