કાર્યકર્તા રમેશભાઈ પટેલને પર્યાવરણ સંદર્ભે ‘સેવા સન્માન પુષ્પ’ થયું એનાયત
ગુજરાત સરકાર અને સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા ગાંધીનગરમાં યોજાયેલ સમારોહમાં કાર્યકર્તા રમેશભાઈ પટેલને પર્યાવરણ સંદર્ભે 'સેવા સન્માન પુષ્પ' એનાયત થયેલ છે. ગુજરાત સરકારના આબોહવા પરિવર્તન વ?...
ગાંધીનગરમાં મેગા ડિમોલિશન, પોલીસ સુરક્ષા સાથે 700થી વધુ દબાણો હટાવાયા
ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્રે હવે રાજ્યની રાજધાની ગાંધીનગરમાં મેગા ડિમોલિશન ઝુંબેશ શરૂ કરી છે. અગાઉ અમદાવાદ શહેર તેમજ અન્ય જિલ્લાઓમાં ચાલી ચૂકેલી દબાણ હટાવ ઝુંબેશ બાદ આજે (18 સપ્ટેમ્બર) વહ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25-26 ઓગસ્ટે ગુજરાત આવશે; અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાને મળશે ₹5477 કરોડના વિકાસ કાર્યોની ભેટ – પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ
અમદાવાદમાં ₹1,624 કરોડના ખર્ચે સરદાર પટેલ રિંગ રોડ છ લેનનો બનશે, વડાપ્રધાન કરશે ખાતમુહૂર્ત. મહેસૂલ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ ₹1218 કરોડના વિકાસકાર્યોની ભેટ. ઉત્તર ગુજરાતમાં ₹307 કરોડન?...
ગોગજીપુરા ગામની વિદ્યાર્થીની મિત્તલબેન ઝાલાનો ગૌરવપૂર્ણ વિજય
ઊંચી કૂદમાં પ્રથમ ક્રમ અને લાંબી કૂદમાં પ્રથમ ક્રમ મેળવીને મિત્તલબેન રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી મેળવી છે. આ વિજયથી ગોગજીપુરા ગામ અને શાળાનું ગૌરવ વધારવા બદલ ગોગજીપુરા પે.સે. શાળા પ?...
વડાપ્રધાન મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે, વડનગર અને બહુચરાજીને આપશે વિકાસની ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 24 અને 25 ઓગસ્ટે બે દિવસીય ગુજરાત પ્રવાસે આવશે, જે વિકાસ અને રાજકીય બંને દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ પ્રવાસ દરમિયાન તેઓ પોતાના વતન વડનગર, ?...
કુદરતી લીલાઓથી સૌંદર્યવાન અને પૌરાણિક, ઐતિહાસિક કપડવંજ તાલુકાનું શ્રી કેદારેશ્વર મહાદેવ
પાંડવોએ ગુપ્તવાસ સમયે નિવાસ કર્યો હોવાની લોકવાયકા કપડવંજ શહેરથી આશરે બારેક કી.મી.દુર કેદારેશ્વર મહાદેવ ગાઢ જંગલોની વચ્ચે બિરાજમાન છે.ત્રણ જીલ્લાઓની ત્રિભેટે આવેલ કેદારેશ્વર મહાદેવની અન?...
CM ભૂપેન્દ્ર પટેલે મહાનગરો-નગરોને બહુવિધ વિકાસ કામો માટે રૂ.4179 કરોડ મંજૂર કર્યા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં પરિવર્તનશીલ વિકાસ અને નાગરિકોનું સશક્તિકરણ સુનિશ્ચિત કરવા માટે વર્ષ 2025ને "શહેરી વિકાસ વર્ષ" તરીકે ઉજવવાની જાહેરાત અંતર્ગત...
ગાંધીનગર: CMની સરકારી કચેરીમાં અચાનક મુલાકાત, કામગીરી પર સમીક્ષા અને સૂચનો
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત એ પ્રયાસમાં રહ્યા છે કે રાજ્યના તંત્રની કામગીરી નાગરિકહિતમાં વધુ અસરકારક બને અને સરકારી તંત્રમાં જવાબદારી અને જવાબદારીના ભાવને પ્રોત્સાહન મળે. આ ?...
સારા સંસ્કારોના સિંચનથી બાળકો માનવતાના રક્ષક અને રાષ્ટ્રના નિર્માતા બની શકે છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં શાંતિ ત્યારે જ શક્ય છે, જ્યારે આપણે ભવિષ્યની પેઢીને માત્ર ડૉક્ટર, એન્જિનિયર કે અધિકારી નહીં, પરંતુ 'સજ્જન, સંવેદનશીલ અને સત્યવાદી માનવી' બનાવવાને પ્રાથમિકતા આપીએ ...
ગુજરાતના ૮ શહેરો સહિત સમગ્ર રાજ્ય માટે લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન પૂર્ણતાના આરે : ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત
ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં GIDBની લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ અંગે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઇ. ગુજરાતના ૮ શહેરો માટે સિટી લોજિસ્ટિક્સ માસ્ટર પ્લા?...