દેવભૂમિ દ્વારકા : ઈસુદાન ગઢવી સહિત 17 AAP કાર્યકર્તાઓની ધરપકડ, જામીન પર મુક્તિ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજકીય તંગદિલી વચ્ચે મોટી ઘટના સામે આવી છે, જ્યાં આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિત 17 કાર્યકર્તાઓને પોલીસે ધરપકડ કરી હતી. જામ ખંભાળિયા પોલ?...
દેવભૂમિ દ્વારકાના 15 દુર્ગમ ટાપુઓ પર લહેરાવાયો તિરંગો, મરીન ટાસ્ક ફોર્સ અને પોલીસ દ્વારા ધ્વજવંદન
આજે, સોમવારે 26 જાન્યુઆરી, 2026ના રોજ, ભારત પોતાના 77મા પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ભવ્ય રીતે ઉજવણી કરી રહ્યું છે. આ પ્રસંગે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાઈ માર્ગે અનોખી અને દેશભક્તિપ્રેરિત ઉજ?...
દ્વારકાના વસઈ ગામે એરપોર્ટના નિર્માણ સામે ખેડૂતોનો ભારે વિરોધ
દ્વારકા જિલ્લાના વસઈ ગામમાં પ્રસ્તાવિત એરપોર્ટ પ્રોજેક્ટને લઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. એરપોર્ટ માટે ફળદ્રુપ કૃષિ ભૂમિ સંપાદિત થવાની શક્યતાએ ખેડૂતોની આજીવિકા ખતર...
દેવભૂમિ દ્વારકા : ખંભાળિયામાં ઈસરોનું 25 એકરમાં 100 કરોડના ખર્ચે અર્થ સ્ટેશન બનશે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયાના આંગણે 25 એકર જમીનમાં ઇશરો-એસએસી દ્વારા લગભગ 100 કરોડના ખર્ચે અર્થ સ્ટેશન બનાવવામાં આવશે. જે સંભવત આગામી ત્રણ-ચાર વર્ષમાં તૈયાર થઇ જશે. વિશ્વભરમાં અ...
બે વર્ષમાં 13.5 લાખથી વધુ મુલાકાતીઓએ શિવરાજપુર દરિયાકિનારાની સુંદરતા માણી
VGRCના આયોજનથી શિવરાજપુર અને સ્થાનિક પ્રવાસન ક્ષેત્રના મહત્વને ઉજાગર કરવામાં આવશે. શ્રી કૃષ્ણની નગરી દ્વારકાથી 12 કિલોમીટરના અંતરે સ્થિત શિવરાજપુર દરિયાકિનારો તેની વિશેષતાઓના લીધે આંતરરા?...
દ્વારકા પહોંચી ASIની ટીમ, જગત મંદિરની આસપાસ અને ગોમતી કિનારે હાથ ધરશે સરવે
દ્વારકા જગત મંદિર વિસ્તારમાં ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (ASI) દ્વારા પ્રાચીન અવશેષોની શોધ માટે વિશાળ અભિયાન શરૂ થયું છે. તાજેતરમાં ASIએ જગત મંદિરના પરિસર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં યોજા...
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે
VGRC સિરામિક્સ, એન્જિનિયરિંગ, બંદરો અને લૉજિસ્ટિક્સ, મત્સ્યોદ્યોગ, પેટ્રૉકેમિકલ્સ, કૃષિ અને ફુડ પ્રોસેસિંગ, ગ્રીન એનર્જી અને પ્રવાસન ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ?...
દ્વારકાના ખંભાળિયામાં જુલૂસ દરમિયાન પેલેસ્ટાઇનના ઝંડા ફહેરાયા, પોલીસએ નોંધ્યો કેસ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં 5 ઑક્ટોબરના રોજ 11મી શરીફની ઈદ નિમિત્તે કાઢવામાં આવેલા જુલૂસ દરમિયાન પેલેસ્ટાઇનના ઝંડા પ્રદર્શિત થવાના બનાવે તણાવનું વાતાવરણ ઊભું કર્યું છે. સોશિય...
દ્વારકાના ખંભાળિયામાં ખ્રિસ્તી ધર્માંતરણ મામલે ત્રણની ધરપકડ, હિંદુઓને પ્રલોભનો આપવાની ફરિયાદ
દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં ખ્રિસ્તી ધર્માંતરણની ફરિયાદ સામે આવતા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ છે અને ત્રણ વ્યક્તિઓને ધરપકડ કરવામાં આવી છે. આ કેસના આરોપીઓમાં નેપાળી દંપતી—દીપક રઘુવીરસ...
જન્માષ્ટમીના દિવસે જગત મંદિરમાં ક્યારે કરી શકાશે દર્શન? જાણો મંગળા આરતીનો સમય
શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર પર્વને હવે ગણતરીનાં દિવસો બાકી છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકા સ્થિત જગત મંદિરમાં આ પર્વની ભવ્ય ઉજવણી માટે નિત્યક્રમની વિગતવાર જાહેરાત પૂજારીઓ દ...