વિકસિત ભારતનો મુખ્ય આધાર યુવા શક્તિ – તાપી જિલ્લામાં ‘યુવા સંવાદ’ કાર્યક્રમનું સફળ આયોજન
આ સંકલ્પને વધુ સશક્ત બનાવવા માટે તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વ્યારા સ્થિત સિનિયર સિટીજન ક્લબ હોલ ખાતે “યુવા સંવાદ” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તાપ?...
દેશના ૭૭ માં ગણતંત્ર દિવસના અવસરે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે ધ્વજવંદન સમારોહ યોજાયો
૧૪૦ કરોડ ભારતીયોનો સહયોગથી ભારત "વિકસિત ભારત-૨૦૪૭"ના પથ પર અગ્રેસર ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, દેશના ૭૭મા પ્રજાસત્તાક પર્વના પાવન અવસરે ગુજરાત પ્રદેશ ભારતી...
મહારાષ્ટ્રની મહાનગરપાલિકાઓની ચુંટણીમાં ભાજપા અને સાથી પક્ષોની મહાયુતિની પ્રચંડ જીતને કાર્યકર્તાઓએ પ્રદેશ ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે વધાવી
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્રજી ફડણવીસ અને સાથી પક્ષોની કામગીરી પર સમર્થન દર્શાવી પ્રચંડ જનાદેશ આપવા બદલ મહારાષ્ટ્રની જનતાનો આભાર વ્ય...
ડેડીયાપાડા : PM મોદીની હાજરીમાં 15 નવેમ્બરનો ઐતિહાસિક રાષ્ટ્રીય કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિને સમર્પિત આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાબીજેપી સંગઠનએ ઉત્કૃષ્ટ આયોજન તથા સંગઠન શક્તિનું દેશને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. કાર્યક્રમના આયોજનમાં નર્મદ?...
ડેડીયાપાડા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમ માટે પ્રભાતફેરી દ્વારા નાગરિકોને આમંત્રણ
આ પ્રભાતફેરીમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાનો, મહિલાઓ તથા વિવિધ સંસ્થાના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શહેરના મુખ્ય માર્ગો પરથી વિક્રમ કરી પ્રભાતફેરી દરમિયાન “ભારત માતા ક...
ડેડીયાપાડા ખાતે ઈનરેકા સંસ્થામાં કાર્યકર્તા સંમેલન: સંગઠનાત્મક માર્ગદર્શન અને પ્રજાલક્ષી કાર્યો પર ચર્ચા
ઈનરેકા સંસ્થા, ડેડીયાપાડા ખાતે યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા સહિત જિલ્લા અને તાલુકાના જનપ્રતિનિધિઓ, સરપંચો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. સંમેલનમાં પ...
સારા સંસ્કારોના સિંચનથી બાળકો માનવતાના રક્ષક અને રાષ્ટ્રના નિર્માતા બની શકે છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં શાંતિ ત્યારે જ શક્ય છે, જ્યારે આપણે ભવિષ્યની પેઢીને માત્ર ડૉક્ટર, એન્જિનિયર કે અધિકારી નહીં, પરંતુ 'સજ્જન, સંવેદનશીલ અને સત્યવાદી માનવી' બનાવવાને પ્રાથમિકતા આપીએ ...
જિલ્લા માહિતી કચેરી, વ્યારા ખાતે અધિકારી તેમજ કર્મચારીઓ દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવાઈ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે 7 ઓક્ટોબર, 2001ના દિવસે પ્રથમ વખત શપથ લીધા હતા. ત્યારે 2001થી 2024 સુધીની તેમની 23 વર્ષની સર્વગ્રાહી યાત્રાની ગાથાને લોકો સુધી લઈ જવા મા?...
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનાં આહવાનથી “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત ગોંડલના મોવિયા ખાતે મોવિયા ગ્રામ પંચાયત દ્વારા આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લાના સૌથી મોટા ગામ મોવિયામાં અભૂતપૂર્વ રાષ્ટ્રપ્રેમ જોવા મળ્યો. ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા શાળાથી આ તિરંગાયાત્?...