click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ડેડીયાપાડા ખાતે ઈનરેકા સંસ્થામાં કાર્યકર્તા સંમેલન: સંગઠનાત્મક માર્ગદર્શન અને પ્રજાલક્ષી કાર્યો પર ચર્ચા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ડેડીયાપાડા ખાતે ઈનરેકા સંસ્થામાં કાર્યકર્તા સંમેલન: સંગઠનાત્મક માર્ગદર્શન અને પ્રજાલક્ષી કાર્યો પર ચર્ચા
GujaratNarmada

ડેડીયાપાડા ખાતે ઈનરેકા સંસ્થામાં કાર્યકર્તા સંમેલન: સંગઠનાત્મક માર્ગદર્શન અને પ્રજાલક્ષી કાર્યો પર ચર્ચા

ઈનરેકા સંસ્થા, ડેડીયાપાડા ખાતે યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા સહિત જિલ્લા અને તાલુકાના જનપ્રતિનિધિઓ, સરપંચો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

Last updated: 2025/08/25 at 12:52 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

ઈનરેકા સંસ્થા,

ડેડીયાપાડા ખાતે યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા સહિત જિલ્લા અને તાલુકાના જનપ્રતિનિધિઓ, સરપંચો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. સંમેલનમાં પક્ષના કાર્યકર્તાઓને સંગઠનાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું. સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિત શાહની સરકારે રાજકારણમાં શુદ્ધિકરણ અને ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા 130મું સંવિધાન સંશોધન બિલ રજૂ કર્યું છે, જેમાં ગંભીર ગુનાઓમાં ધરપકડ થાય તો પ્રધાનમંત્રી, મંત્રીઓ કે મુખ્યમંત્રીને હટાવવાની જોગવાઈ બિરદાવવા યોગ્ય છે. તેમણે કાર્યકર્તાઓને આહ્વાન કર્યું કે રાજકારણમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સામે લડવું પડશે. તેમણે આમ આદમી પાર્ટીના નેતાઓ, ખાસ કરીને ધારાસભ્ય ચૈતર વસાવા સામે નોંધાયેલા 19 ગુનાઓનો ઉલ્લેખ કરી, પ્રજાને ગેરમાર્ગે દોરવાના આરોપોનો જવાબ આપવા અને સોશિયલ મીડિયા પર સાચી માહિતી પહોંચાડવા જણાવ્યું. આદિવાસીઓના પ્રશ્નો પર ભાર મૂકતા તેમણે જણાવ્યું કે, સરકારે જંગલની જમીનો આપી છે, પરંતુ પેન્ડિંગ હક્કો તાત્કાલિક આપવા, નર્મદા અને ઉકાઈનું પાણી સાગબારા-ડેડીયાપાડા માટે ફાળવવું, અને 15 વર્ષથી પેન્ડિંગ ગંગાપુર ડેમનું નિર્માણ તાત્કાલિક શરૂ કરવા સરકારે પગલાં લેવા જોઈએ. તેમણે કાર્યકર્તાઓને સામૂહિક રજૂઆતો કરી હક્કો મેળવવા અને પ્રજાને સરકારના પ્રજાલક્ષી કાર્યો વિશે જાગૃત કરવા આહ્વાન કર્યું. યુવાનોને રોજગારલક્ષી સકારાત્મક દિશામાં વાળવા અને જિલ્લા-તાલુકા સંગઠનના આગેવાનો તથા પંચાયત સભ્યોને લોકો વચ્ચે જઈ સાચી માહિતી પહોંચાડવા પ્રેરણા આપી.

શૈશવ રાવ, રાજપીપળા

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: @amitshah, @narendramodi, breakingnews, currentnews, Dediyapada, gujaratinews, latestnews, narmda news, oneindianews, Rajpipala, topnews, ઈનરેકા સંસ્થા, ગૃહમંત્રી અમિત શાહ, ચૈતર વસાવા, જનપ્રતિનિધિઓ, ડેડીયાપાડા, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી, ભરૂચ લોકસભા, મનસુખભાઈ વસાવા, સરપંચો, સોશિયલ મીડિયા, હોદ્દેદારો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 25, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article કુંઢેલી શાળામાં ‘ધરતીનાં છોરું’ અભિયાન પાઠ ભણાવતાં મૂકેશ પંડિત
Next Article શિવકુંજ આશ્રમ જાળિયામાં વિશ્વકલ્યાણ અર્થે યોજાયેલ યજ્ઞની પૂર્ણાહુતિ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?