તેજસ Mk1A જેટ માટે અમેરિકા પાસેથી 113 એન્જિન ખરીદશે ભારત
ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ સહકારના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)એ અમેરિકાની અગ્રણી એરોસ્પેસ કંપની જનરલ ઇલેક્ટ્રિક (GE) સાથે 113 F404-IN20 ટર્બોફે?...
પાકિસ્તાનમાં હાહાકાર મચાવનાર ભારતીય મિસાઈલ હવે સૌથી મોટા મુસ્લિમ દેશને વેચાશે
દક્ષિણ એશિયાના સૌથી ઘાતક હથિયારોમાં ગણાતી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલે "ઓપરેશન સિંદૂર" દરમિયાન પાકિસ્તાનમાં ભારે તબાહી મચાવી હતી. મે મહિનામાં ભારતીય વાયુસેનાએ આ મિસાઇલનો ઉપયોગ પાકિસ?...
ભારતીય સેનાએ મિગ-21 વિમાનને વિદાય આપી, 1965, 1971 અને 1999ના યુદ્ધોમાં ભૂમિકા નોંધાવી
ભારતીય વાયુસેનાનું અગ્રણી લડાકૂ વિમાન મિગ-21 આજે, 26 સપ્ટેમ્બરના રોજ, પોતાના 63 વર્ષના સન્માનનીય સેવાકાળ પછી સેવામુક્ત થઈ ગયું છે. મિગ-21 ભારતના પ્રથમ સુપરસોનિક લડાકૂ વિમાન તરીકે જાણીતું છે અને ત?...
પાકિસ્તાની મિસાઈલોને નિષ્ફળ બનાવનાર S-400 સિસ્ટમના વધારાના હથિયારો ખરીદશે ભારત
ભારત અને રશિયા વચ્ચે રક્ષા સહકારને વધુ મજબૂત બનાવવાના સંકેતો મળી રહ્યા છે, ખાસ કરીને અદ્યતન એર ડિફેન્સ સિસ્ટમ્સના ક્ષેત્રમાં. રશિયન મીડિયાના અહેવાલો અનુસાર, હાલ બંને દેશો વચ્ચે S-400 ટ્રાયમ્ફ ...
ગુજરાત નજીક અરબ સાગરમાં વાયુસેનાનું શક્તિ પ્રદર્શન, યુદ્ધાભ્યાસ માટે NOTAM જાહેર
ભારતીય વાયુસેના (IAF) એ 2 અને 3 સપ્ટેમ્બર 2025ના રોજ ગુજરાત અને રાજસ્થાન નજીક અરબી સમુદ્રના સંવેદનશીલ વિસ્તારમાં યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. આ અભ્યાસનું સ્થાન વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનું છે, કા?...
6 દાયકાની સેવાના બાદ વાયુસેનાનું મિગ-21 ફાઈટર જેટ સપ્ટેમ્બરમાં નિવૃત્ત થશે
છ દાયકાઓ સુધી ભારતીય વાયુસેનામાં સેવા આપ્યા બાદ મિગ-21 લડાકુ વિમાન હવે નિવૃત્ત થવા જઈ રહ્યું છે. ભારતીય વાયુસેનાનું આ ઇતિહાસિક ફાઈટર જેટ સત્તાવાર રીતે 19 સપ્ટેમ્બર, 2025ના રોજ ચંડીગઢ એરબેઝ પરથી વ?...
શુભાંશુ શુક્લા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર આવવા માટે રવાના, કાલે કેલિફોર્નિયામાં કરશે સ્પેલશડાઉન
ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર પોતાની ઐતિહાસિક યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી હવે પૃથ્વી પર પરત આવવાના માર્ગે છે. તેઓ અમેરિકન અંતરિક્ષ સ?...
રાફેલને બદનામ કરવા ચીને ચલાવ્યો હતો પ્રોપગેન્ડા, ફ્રેન્ચ ગુપ્તચર અહેવાલમાં ખુલાસો
ભારતીય વાયુસેનાની સફળ કામગીરી ‘ઑપરેશન સિંદૂર’ બાદ ચીન દ્વારા રાફેલ ફાઇટર જેટની વૈશ્વિક પ્રતિષ્ઠા દુષિત કરવા માટે એક સંગઠિત ડિઝઇન્ફોર્મેશન કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું હતું. ફ્રેન્ચ ગુપ્?...
સંરક્ષણ મંત્રાલય 1 લાખ કરોડના સૈન્ય પ્રસ્તાવને મંજૂરી આપશે, ઓપરેશન સિંદૂર બાદ પહેલી બેઠક થશે
આ અઠવાડિયે સંરક્ષણ મંત્રાલય એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને વ્યાપક અસરકારક બેઠક માટે તૈયારી કરી રહ્યું છે, જેમાં અંદાજે ₹1 લાખ કરોડથી વધુના મૂલ્યના સંરક્ષણ આધુનિકીકરણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવા?...
વડાપ્રધાન મોદીએ ISS જનારા પ્રથમ ભારતીય ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે કરી વાતચીત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર, 28 જૂને ભારતીય વાયુસેના (IAF)ના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરીને તેમના ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) સુધીના ઐતિહાસિક સફરની પ્રશંસા કરી. ગ્રુપ કેપ્ટન...