બનાસકાંઠાને મોટી ભેટ : વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાખોલ-ચેકરા ખાતે એરપોર્ટની જાહેરાત
બનાસકાંઠા જિલ્લામાં વિકાસને નવી દિશા આપતા મહત્વપૂર્ણ નિર્ણયરૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાખણી તાલુકાના એરફોર્સ સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન રૂ. 19,800 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી હતી. આ પ્રસંગે તેમણે જાખોલ અને ચેકરા ગામની સીમમાં અંદાજે 100 એકર જમીન પર…










