નર્મદા જિલ્લમાં દેડિયાપાડાના જુના મોઝદા ગામે PM કુસુમ યોજના હેઠળ રૂપિયા 62 કરોડના ખર્ચે નિર્મિત સોલાર પંપ કૃષિ પ્રોજેક્ટનું લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળી
વનવિભાગ દ્વારા ફૂલસર રેન્જમાં ઝાડોલી ખાતે નિર્માણ પામેલી ચેક પોસ્ટના નવીનીકરણનું મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજના અંતર્ગત કોમ્પોનેન્ટ-B હેઠળ નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકામાં જુના મોઝદા…










