click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નેપાળમાં મોટી રાજકીય કાર્યવાહી : પૂર્વ PM કેપી શર્મા ઓલીની ધરપકડ, ‘Gen-Z’ હિંસા કેસમાં એક્શન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નેપાળમાં મોટી રાજકીય કાર્યવાહી : પૂર્વ PM કેપી શર્મા ઓલીની ધરપકડ, ‘Gen-Z’ હિંસા કેસમાં એક્શન
Gujarat

નેપાળમાં મોટી રાજકીય કાર્યવાહી : પૂર્વ PM કેપી શર્મા ઓલીની ધરપકડ, ‘Gen-Z’ હિંસા કેસમાં એક્શન

શનિવાર, 28 માર્ચ 2026ના રોજ નેપાળના પૂર્વ વડા પ્રધાન અને દિગ્ગજ નેતા કે.પી. શર્મા ઓલીની તેમના ભક્તપુર સ્થિત ગુંડુ નિવાસસ્થાનેથી પોલીસે અટકાયત કરી છે. તેમની સાથે પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકની પણ સૂર્યવિનાયક વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે.

Last updated: 2026/03/28 at 11:27 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

શનિવાર, 28 માર્ચ 2026ના રોજ નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. કે.પી શર્મા ઓલીને તેમના ભક્તપુર સ્થિત ગુંડુ નિવાસસ્થાનેથી પોલીસે અટકાયત કરી છે. તેમની સાથે પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકની પણ સૂર્યવિનાયક વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી નવી સરકારના વડા બાલેન શાહએ શપથ લીધાના માત્ર 24 કલાકમાં જ કરવામાં આવતા રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે.

આ ધરપકડ પાછળનું મુખ્ય કારણ સપ્ટેમ્બર 2025માં થયેલા ભીષણ ‘Gen-Z’ વિરોધ પ્રદર્શનો છે. શરૂઆતમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે શરૂ થયેલા આ આંદોલન બાદમાં ભ્રષ્ટાચાર, બેરોજગારી અને આર્થિક ગેરવ્યવસ્થાના વિરોધમાં દેશવ્યાપી આંદોલનમાં ફેરવાઈ ગયું હતું. આંદોલન દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, જેમાં 70થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં 19 જેટલા યુવાનો અને સગીરોનો સમાવેશ થાય છે.

#WATCH | नेपाल के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को उनके भक्तपुर स्थित गुंडु निवास से नेपाल पुलिस ने हिरासत में ले लिया है।

काठमांडू पोस्ट के अनुसार, उन्हें सितंबर में हुए जेन जेड विरोध प्रदर्शनों के कथित दमन से जुड़े एक लापरवाही से हत्या (culpable homicide) के मामले में… pic.twitter.com/bROpqhDXwS

— One India News (@oneindianewscom) March 28, 2026

તત્કાલીન કે.પી શર્મા ઓલી સરકારના ક્રેકડાઉન દરમિયાન હિંસક અથડામણો વધી જતા દેશમાં રાજકીય સંકટ ઊભું થયું હતું. આ ઘટનાએ સરકારને પતન તરફ ધકેલી દીધી અને અંતે વચગાળાની સરકાર રચવી પડી હતી. હવે નવી સરકારે આ કેસમાં કડક પગલાં લેતા પૂર્વ શાસકોને જવાબદાર ઠેરવવાની પ્રક્રિયા શરૂ કરી છે.

આ સમગ્ર મામલે પૂર્વ જજ ગૌરી બહાદુર કાર્કીના નેતૃત્વમાં રચાયેલા હાઈ-લેવલ કમિશનની તપાસમાં મહત્વના ખુલાસા થયા છે. કમિશનના અહેવાલ મુજબ ગોળીબારનો સીધો આદેશ આપ્યાના પુરાવા નથી મળ્યા, પરંતુ હિંસા રોકવા અથવા નિયંત્રિત કરવા માટે સરકાર દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા નહોતા. આ આધારે ઓલી અને લેખકને ગુનાહિત બેદરકારી માટે જવાબદાર ગણાવવામાં આવ્યા છે.

બંને નેતાઓ સામે નેપાળના નેશનલ પેનલ કોડની કલમ 181 અને 182 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, જેમાં 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. નવા ગૃહમંત્રી  સુદન ગુરુંગએ સોશિયલ મીડિયા પર ‘Promise is Promise’ લખીને સ્પષ્ટ કર્યું કે આ કાર્યવાહી રાજકીય બદલો નહીં પરંતુ કાયદાના શાસનને મજબૂત બનાવવાનો પ્રયાસ છે. તેમણે જણાવ્યું કે “કાયદા કરતા કોઈ પણ મોટું નથી.”

બીજી તરફ કે.પી શર્મા ઓલીએ આ ધરપકડને ‘પ્રતિશોધાત્મક રાજનીતિ’ ગણાવી છે અને કાનૂની લડાઈ લડવાની જાહેરાત કરી છે. તેમણે તપાસ કમિશનના રિપોર્ટને ‘પાત્રહનન’ સમાન ગણાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે બાલેન શાહ માત્ર 35 વર્ષની ઉંમરે નેપાળના સૌથી યુવા વડા પ્રધાન બન્યા છે. એન્જિનિયર અને રેપર તરીકે ઓળખાતા બલેન્દ્ર શાહે 2026ની ચૂંટણીમાં ઝાપા-5 બેઠક પરથી ઓલીને હરાવીને ઇતિહાસ રચ્યો છે. મધેશી સમુદાયમાંથી આવતા પ્રથમ વડા પ્રધાન તરીકે તેઓ દેશની રાજનીતિમાં નવી દિશા આપતા નેતા તરીકે ઉભરી રહ્યા છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: @india, Balen Shah, Balen Shah Government Action, Breaking news, Former PM Arrest Nepal, Gen Z Protest, gujarati news, international news, K P Oli, KP Sharma Oli Arrest News, latest news, Narendra Modi, Nepal Breaking News Today, Nepal Crisis, Nepal Gen Z Protest Violence, Nepal High Level Commission Report, nepal news, Nepal Political Crisis 2026, Nepal Politics, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Political Action, Politics, top news, top news channel, topnews, topnewschannelinindia, world news, કે પી ઓલી, જનરલ ઝેડ વિરોધ, નેપાળ કટોકટી, નેપાળ રાજકારણ, બાલેન શાહ, બાલેન શાહ નેપાળના પીએમ, બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજકીય કાર્યવાહી, વડાપ્રધાન કેપી શર્મા ઓલી, વિશ્વ સમાચાર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 28, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-લેહ હાઈવે પર ભયાનક ભૂસ્ખલન, 7 લોકોના મોત
Next Article આજથી IPLની 19મી સીઝનનો રોમાંચ શરુ, બેંગલુરુમાં પ્રથમ મુકાબલો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?