Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 27°C

ભારત

2,435 stories

સિહોર તાલુકાના ગઢુલા ગામમાં રૂપિયા ૩૫ લાખથી વધુના ખર્ચે સાકાર થશે આંતરિક પેયજળ યોજના

સરકારની ગ્રામ્ય આંતરિક પેયજળ યોજના અંતર્ગત ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ગઢુલા ગામમાં રૂપિયા ૩૫ લાખથી વધુના ખર્ચે ગ્રામ્ય આંતરિક પેયજળ યોજના સાકાર થશે, જેનું ખાતમુહૂર્ત જિલ્લા સમાહર્તા અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત થયું. સરકાર દ્વારા ગામે ગામ પીવાનું શુધ્ધ…

· 2 min read

ગુજરાત : GUJCTOC હવે માત્ર સંગઠિત ગુનાઓ પર કેન્દ્રિત રહેશે, અશાંત વિસ્તારો હવે ‘નિર્દેશિત વિસ્તારો’ થયા

ગુજરાત વિધાનસભાના 25 માર્ચ 2026ના સત્રના અંતિમ દિવસે બે મહત્વપૂર્ણ સુધારા બિલ પસાર કરવામાં આવ્યા, જે રાજ્યના કાયદાકીય માળખામાં મોટા ફેરફારો લાવે છે. આ સુધારાઓનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્ર સરકારના નવા કાયદાઓ સાથે સુસંગતતા જાળવી રાખવાનો અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને…

· 3 min read

યુદ્ધને કારણે LPG સંકટ વચ્ચે 20,000 કિ.મી. દૂરથી ભારતની મદદે આવ્યું આર્જેન્ટિના

પશ્ચિમ એશિયામાં વધતા યુદ્ધ અને ઈરાન-યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના તણાવને કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં ભારે અસ્થિરતા સર્જાઈ છે. ખાસ કરીને Strait of Hormuz વિસ્તારમાં અવરોધ ઊભા થતા ભારતની LPG સપ્લાય ચેઈન પર સીધી અસર પડી છે, કારણ કે ભારતની આશરે 60% ગેસ…

· 3 min read

સુપ્રીમ કોર્ટે કહ્યું : કાયમી કમિશનથી વંચિત રહી ગયેલી મહિલા અધિકારીઓને પેન્શનનો લાભ મળશે

સુપ્રીમ કોર્ટે મંગળવારે સ્પષ્ટતા કરી છે કે શોર્ટ સર્વિસ કમિશન (SSC) મહિલા અધિકારીઓ, જેમને કાયમી કમિશનથી વંચિત રાખવામાં આવ્યા હતા, તેમને પેન્શન અને નાણાકીય લાભ આપવાની ફરજ સરકારની રહેશે. આ માટે મૂળ શરત એ છે કે અધિકારીની સેવામાં ઓછામાં ઓછા…

· 2 min read

કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 100 નવા એરપોર્ટ, 200 હેલિપેડ અને UDAN 2.0ને મંજૂરી

કેન્દ્રિય મંત્રીમંડળની તાજેતરની બેઠકમાં દેશના ઔદ્યોગિક અને પરિવહન ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. કેબિનેટે 100 નવા એરપોર્ટના નિર્માણને મંજૂરી આપી છે, જે UDAN 2.0 યોજનાના વિસ્તરણ સાથે જોડાયેલ છે. આ યોજનાનો હેતુ નાના અને મધ્યમ શહેરોને હવાઈ મારગથી મુખ્ય…

· 3 min read

પાકિસ્તાન જતા જહાજને ઈરાને અટકાવ્યું, કહ્યું– તેની પાસે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવાની પરવાનગી નથી

મધ્ય પૂર્વમાં ફરી તણાવની સ્થિતિ સર્જાઈ છે. યુનાઇટેડ આરબ અમીરાતમાંથી પાકિસ્તાન તરફ જઈ રહેલા એક જહાજને ઈરાનએ સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી પરત મોકલી આપ્યું છે. ઈરાનના અધિકારીઓએ કારણ આપ્યું કે જહાજ પાસે આ માર્ગ પરથી પસાર થવાની જરૂરી પરવાનગી નહોતી અને…

· 2 min read

છત્તીસગઢમાં નક્સલવાદને મોટો ઝટકો, ટોચના કમાન્ડર પાપા રાવનું આત્મસમર્પણ

ભારત સરકારના નક્સલ-મુક્ત અભિયાન હેઠળ છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. છેલ્લા ત્રણ દાયકાથી આતંકનો પર્યાય બનેલા માઓવાદી સંગઠનના ટોચના કમાન્ડર પાપા રાવએ 24 માર્ચે બીજાપુરમાં આત્મસમર્પણ કર્યું છે. તેની સાથે 17 અન્ય સક્રિય નક્સલીઓએ પણ હથિયારો…

· 3 min read

CAG રિપોર્ટ : બજેટ કરતાં 342% વધુ પૈસાનો ધુમાડો કરીને કેજરીવાલે બાંધ્યો હતો શીશમહેલ

દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સરકારી નિવાસસ્થાનના રિનોવેશન મામલે ફરી એકવાર વિવાદ ઉછળ્યો છે. ‘શીશમહેલ’ તરીકે ઓળખાતા આ બંગલાના નવીનીકરણ પર થયેલા ખર્ચ અંગે CAGના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. સોમવારે (23 માર્ચ) દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ વિધાનસભામાં CAGનો આ…

· 3 min read

પદયાત્રા કરીને પાવાગઢ જતી હિંદુ યુવતીને મુસ્લિમ યુવકો દ્વારા હેરાનગતિ, વિડીયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવતીનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તેણે પદયાત્રા દરમિયાન થયેલી હેરાનગતિ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. યુવતી વલસાડથી પાવાગઢ મંદિર સુધી પદયાત્રા કરી રહી હતી ત્યારે આ ઘટના બની હોવાનું તેણે વીડિયોમાં જણાવ્યું છે. મળતી…

· 2 min read

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 માર્ચે ગુજરાત મુલાકાતે, કરોડોના વિકાસકાર્યોની આપશે ભેટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચ, 2026ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના શહેરી વિસ્તારોમાં જનસુખાકારી વધારતા અનેક મહત્વપૂર્ણ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ મુલાકાત રાજ્યના શહેરી વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી…

· 3 min read