પૂરગ્રસ્ત પંજાબની મદદ માટે ગુજરાતે રાહતસામગ્રી સાથે મોકલી વિશેષ ટ્રેન, મુખ્યમંત્રીએ ગાંધીનગરથી રવાના કરાવી
પંજાબમાં આવેલા વિનાશકારી પૂરથી પ્રભાવિત લોકોને મદદરૂપ થવા ગુજરાત સરકારે મોટા પાયે રાહત કામગીરી હાથ ધરી છે. ગુરુવારે (11 સપ્ટેમ્બર) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર રેલવે સ્ટેશન પરથી એક...
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ પહેલા CM ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં ડિપ્લોમેટ્સ સાથે કરી સંવાદ બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં દિલ્હીમાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) પૂર્વેની ઉચ્ચ સ્તરીય સંવાદ બેઠક રાજ્યના વિકાસ વિઝન અને વૈશ્વિક સહકારને વધુ મજબૂત બનાવ?...
2055 નવીન ગ્રામપંચાયતોને પોતિકા પંચાયત ઘર નિર્માણ માટે 490 કરોડ મંજૂર
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ્ય વિકાસને પ્રોત્સાહન આપવા એક મોટો નિર્ણય કર્યો છે. રાજ્યની ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થામાં ગ્રામપંચાયત સૌથી પાયો માનવામાં આવે છે અને હવે દ?...
CM ભૂપેન્દ્ર પટેલે મહાનગરો-નગરોને બહુવિધ વિકાસ કામો માટે રૂ.4179 કરોડ મંજૂર કર્યા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં પરિવર્તનશીલ વિકાસ અને નાગરિકોનું સશક્તિકરણ સુનિશ્ચિત કરવા માટે વર્ષ 2025ને "શહેરી વિકાસ વર્ષ" તરીકે ઉજવવાની જાહેરાત અંતર્ગત...
ગાંધીનગર: CMની સરકારી કચેરીમાં અચાનક મુલાકાત, કામગીરી પર સમીક્ષા અને સૂચનો
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત એ પ્રયાસમાં રહ્યા છે કે રાજ્યના તંત્રની કામગીરી નાગરિકહિતમાં વધુ અસરકારક બને અને સરકારી તંત્રમાં જવાબદારી અને જવાબદારીના ભાવને પ્રોત્સાહન મળે. આ ?...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભારતીય મજદૂર સંઘના સ્વર્ણિમ 70 વર્ષનો સમાપન સમારોહ યોજાયો
જે દેશમાં ત્યાગ, તપસ્યા અને બલિદાનની ભાવના હોય તે દેશનો વિકાસ થયા વિના રહે જ નહી. – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય મજદૂર સંઘના સ્વર્ણિમ 70 વર્ષની ઉજવણીના સમા?...
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર શરૂ થયું ‘મેજિકલ મૂન ટ્રેઈલ’
અમદાવાદ શહેરના હૃદયસ્થળમાં આવેલા રિવરફ્રન્ટ પર ‘મૂન ટ્રેઈલ’ નામે એક નવીન અને દ્રશ્યમાણ આકર્ષણનો ઉમેરો થયો છે, જેનું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રવિવાર, 20 જુલાઈના રોજ કરવા...
આણંદ પાલિકા હવે કરમસદ – આણંદ મહાનગરપાલિકા, કેબિનેટે મંજૂરી આપી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં શહેરી વિકાસને લઈને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને આણંદ મહાનગરપા?...
રાજ્યમાં નર્મદા કેનાલ પરના 36 પુલોને તાત્કાલિક બંધ કરવા આદેશ, 5 અતિ-જોખમી પુલ સંપૂર્ણપણે બંધ કરાયા
ગુજરાતમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના પરિણામે રાજ્યના અનેક માર્ગો અને પુલો પર અસર થઈ છે. ખાસ કરીને નર્મદા કેનાલ નેટવર્ક પર આવેલી પરિવહન સુવિધાઓની સ્થિતિને લઈને રાજ્ય સરકારે ગંભીરતા દાખવ?...
ગંભીરા બ્રિજ તૂટી પડવા મામલે પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત
વડોદરાના પાદરા નજીક આવેલા ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનાને લઈને રાજ્યના ઉચ્ચતમ સ્તરે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 9 જુલાઈ, બુધવારે સવારે આ દુર્ઘટના બનેલી હતી, જેમાં હાલ સુધીમ?...