બનાસકાંઠાના અંબાજી મંદિરે પોષી પૂનમે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
બનાસકાંઠા જિલ્લાના અંબાજી મંદિરે પોષી પૂનમાના પ્રસંગે ભક્તોનો ઘોડાપૂર જોવા મળ્યો, જેમાં ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ માહોલ છવાયો હતો. મંદિર પ્રશાસન દ્વારા મહોત્સવને સુચારુ રીતે ઉજવવા માટે વિ?...
પોષી પૂનમે અંબાજીમાં માં અંબાના પ્રાગટ્ય મહોત્સવની ધામધૂમથી ઉજવણી, ઝાંખીઓ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે
શક્તિપીઠ અંબાજીમાં પોષી પૂનમના પવિત્ર અવસરે મા અંબાના પ્રાગટ્ય મહોત્સવને ભવ્ય અને યાદગાર બનાવવા માટે તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ મહોત્સવના સુચારુ આયોજન માટે અંબાજી મંદિર ટ્રસ્ટ...
સાઉથના આર્ટિસ્ટનું અંબાજીમાં ધમાકેદાર પર્ફોર્મન્સ
શક્તિ, ભક્તિ અને આસ્થાના પવિત્ર ત્રિવેણી સંગમ સમાન અંબાજી યાત્રાધામ રવિવારે એક અનોખા ભક્તિમય દૃશ્યનો સાક્ષી બન્યું. માતા અંબાના ચરણોમાં દરરોજ હજારો ભક્તો ઉમટી પડે છે, પરંતુ આ દિવસ ખાસ હતો — ...
અંબાજીમાં તાંબા સહિત 22 હજાર કરોડની ખનીજ ખોદવાની જાહેરાત
ગુજરાતના ખનિજ ઉદ્યોગમાં મહત્વપૂર્ણ માઈલસ્ટોન તરીકે, રાજ્યના પ્રથમ અન્ડરગ્રાઉન્ડ માઇનીંગ પ્રોજેક્ટ અંબાજી કોપર પ્રોજેક્ટને હાલમાં ઇન્ડિયન બ્યુરો ઓફ માઇન્સ દ્વારા મંજૂરી મળી છે. આ પ્રોજે...
અંબાજીમાં નવરાત્રિની તૈયારીઓને આખરી ઓપ, પરિસરમાં યોજાશે ભવ્ય ગરબા
વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી યાત્રાધામમાં આવનારી નવરાત્રિ માટે ભવ્ય તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. દર વર્ષે જેમ નવ દિવસીય આ પાવન ઉત્સવ દરમિયાન લાખો માતાજીના ભક્તો અંબાજી માતાના દર્શન ?...
મા અંબાના પ્રસાદમાં ભળ્યો આદિવાસી જાતિના લોકસંગીતનો લહેકો, શ્રદ્ધા, રોજગારી અને પરંપરાનો અનોખો સંગમ
શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો ભવ્ય રંગછટાવાળો માહોલ છે, જ્યાં લાખો શ્રદ્ધાળુઓ માઇભક્તિમાં લીન થઈ મા અંબાના દર્શન માટે ઉમટી રહ્યા છે. અંબાજીના ધામમાં ત્રીજા દિવસે જ 7.70 લાખથી વધ...
ભાદરવી પૂનમ મહામેળામાં ૧૮ વર્ષથી અવિરત સેવા આપતો પાટણ હારીજ નો જય જલિયાણ સેવા કેમ્પ
ભાદરવી પૂનમના મહામેળા દરમ્યાન અંબાજી માર્ગ પર પદયાત્રીઓની સેવા માટે ઉભા થતા સેવાનાં કૅમ્પો મેળાની આગવી ઓળખ છે. ચા, પાણી, નાસ્તો, લીંબુ શરબત, ભોજન, વિશ્રામ, મસાજ અને મેડિકલ સુવિધાઓ જેવી વ્યવસ્?...
અંબાજીમાં પહેલીવાર ભવ્ય ડ્રોન શો : 400 ડ્રોનથી સર્જાશે આકર્ષક દ્રશ્યો, શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ થશે
બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ અંબાજી ધામ ખાતે દર વર્ષે ભાદરવી પૂનમ પર વિશાળ મેળાનો કાર્યક્રમ યોજાય છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે ઉપસ્થિત રહે છે. આ વર્ષે 1થી 7 સપ્ટેમ્બર સુધી યો...
અંબાજી મંદિરમાં 40 કિલો ચાંદીનું ગુપ્ત દાન, છત્ર-બાજોટ સહિત દરવાજાનું દાન કર્યું
સુપ્રસિદ્ધ શક્તિ પીઠ યાત્રાધામ અંબાજી મંદિરમાં તાજેતરમાં એક અમૂલ્ય અને શ્રદ્ધાયુક્ત દાન અર્પણ કરવામાં આવ્યું છે, જે ભક્તિ અને ભાવનાની જીવંત અભિવ્યક્તિ છે. અમદાવાદના એક અનામ શ્રદ્ધાળુ પરિ...
બનાસકાંઠા અંબાજી ખાતે આગામી ૧૩ જાન્યુઆરી ૨૦૨૫ પોષ સુદ-૧૫ના રોજ અંબાજી માતાજીના પ્રાગોટયોત્સવની ઉજવણી કરવામાં આવશે
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ છે. દર વર્ષે કરોડોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આગામી તા.૧૩/૦૧/૨૦૨૫ ના રોજ પોષ ?...