બનાસકાંઠા અંબાજી ખાતે આગામી ૧૩ જાન્યુઆરી ૨૦૨૫ પોષ સુદ-૧૫ના રોજ અંબાજી માતાજીના પ્રાગોટયોત્સવની ઉજવણી કરવામાં આવશે
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ છે. દર વર્ષે કરોડોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આગામી તા.૧૩/૦૧/૨૦૨૫ ના રોજ પોષ ?...
થરાદ ખાતે આવેલ શ્રી શેણલ માતાજીનાં મંદિરે શ્રી રામકથા પારાયણ ૯ દિવસીય સત્સંગ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો…
થરાદમાં શેણલ માતાજી મંદિર,રાજપુત વાસમાં શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમા શનિવારે સવારે પોથીના યજમાન લક્ષ્મણભાઈ ભગત ના ઘરેથી ઢોલ નગારા સાથે પોથીયાત્રા નીકળી હતી જેમાં પથુસિંહ ?...
થરાદમાં આયુષ્માન યોજના ધરાવતી અનેક હોસ્પિટલો માં અનકોલીફાઈડ સ્ટાફ નર્સ – આરોગ્ય વિભાગ તપાસ કરે
ગરીબ અને મધ્યમ વર્ગ ના પરિવારો ને સારી સારવાર મળી રહે તેવા હેતું થી સરું કરવામાં આવેલી સરકારની આયુષ્માન યોજનામાં થરાદ ની મોટાભાગ ની હોસ્પિટલો માં અનકોલીફાઈડ સ્ટાફ નોકરી કરી રહ્યો છે જેના ક?...
બનાસકાંઠા જિલ્લાના ગઢ ખાતે ૩૫ ગુજરાત બટાલિયન પાલનપુર ગુજરાત ટ્રેકિંગ કેમ્પ-૩નું આયોજન કરાયું
એન.સી.સી ગુજરાત ડાયરેક્ટર અમદાવાદ અને તેમના તાબા હેઠળના અમદાવાદ, વી.વી નગર, વડોદરા, જામનગર અને રાજકોટ ગ્રુપની ૨૫૫ એન.સી.સી કેડેટના અમદાવાદ ડાયરેકટરના ૩૫ ગુજરાત બટાલિયન પાલનપુર દ્વારા વિમળા વ...
વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થતાં થરાદ ખાતે ભાજપના આગેવાનો દ્વારા જીતનો જશ્ન મનાવ્યો….
થરાદ ભરતીય જનતા પાર્ટીના હોદેદારો કાર્યકરોમાં ખુશીનો માહોલ ઉભરાઈ આવ્યો છે વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થતાં થરાદ ચાર રસ્તા પર થરાદ ભાજપ દ્વારા મો મીઠુ ?...
વાવ વિધાનસભા પેટા ચૂંટણી,૨૦૨૪ જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે મત ગણતરીની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ ભારતના ચૂંટણી આયોગ દ્વારા ૦૭-વાવ વિધાનસભા મતવિભાગ પેટા ચૂંટણી-૨૦૨૪ની મતગણતરી તા.૨૩/૧૧/૨૦૨૪ના રોજ સરકારી ઈજનેરી કોલેજ, જગ?...
ટેનિસ રમતના ખેલાડીઓને વિદેશી કોચ દ્વારા વિનામૂલ્યે તાલીમ આપવા પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી વચ્ચે અમદાવાદ ખાતે ટેનીસ રમતનું બિન-નિવાસી કેન્દ્ર શરૂ કરવા માટે એમ.ઓ.યુ. કરવામાં આવેલ છે. જે અનુસંધાને શુકન-...
બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક યોજાઈ
જિલ્લામાં ૧૯ નવેમ્બરથી લઈને ૧૦ ડિસેમ્બર સુધી વિશેષ ઝુંબેશ હાથ ધરાશે જિલ્લા કલેકટરના હસ્તે સ્વચ્છ ભારત મિશન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓને સન્માનિત કરાયા હતા સ્વચ્છ ભારત ગ્રામ?...
થરાદના રસ્તાઓ ઉપર દર્દી વગરની દોડતી ખાનગી હોસ્પિટલોની એમ્બ્યુલેશો ! ઇમરજન્સી સાયરનના કારણે વેપારીઓ અને વાહન ચાલકો પરેશાન
આરોગ્યની વાત આવે એટલે ઈમરજન્સી શબ્દ પણ આવતો જ હોય છે ત્યારે કોઈ પણ પ્રજાજન અને કોઈપણ દુઃખ રોગ કે દર્દ થાય ત્યારે ઈમરજન્સી સેવા હોવી ખૂબ જરૂરી છે ત્યારે તે ઈમરજન્સી સેવાનું નામ એમ્બ્યુલન્સ રા...
મતદારયાદીમાં નામ નોંધાવવાની તક, આગામી તા. 17, 23 અને 24 નવેમ્બરના રોજ યોજાશે ખાસ ઝૂંબેશ દિવસ
*આગામી તા.01.01.2025 થી તા.01.10.2025 સુધીમાં 18 વર્ષ પૂર્ણ કરતા હોય તેવા યુવાઓ માટે મતદાર તરીકે નોંધણી કરાવવાની ઉત્તમ તક ક્ષતિરહિત મતદારયાદી તૈયાર થાય અને એક પણ મતદાર મતાધિકારથી વંચિત ન રહે તે માટે ભારતન?...