ગઢુલામાં શાળાના બાળકો સાથે જન્મદિવસ મનાવતાં ભાજપ અગ્રણી રઘુભાઈ આહિર
ભાજપ પ્રદેશ અગ્રણી રઘુભાઈ આહિરે શુભેચ્છકોની ઉપસ્થિતિમાં ગઢુલામાં શાળાનાં બાળકો સાથે જન્મદિવસ મનાવ્યો છે. સિહોર તાલુકાનાં ગઢુલા ગામે પ્રાથમિક શાળામાં બાળકોને દફતરની ભેટ આપીને ભાજપ પ્રદ...
ભાજપ લોકસભા સીટ ના ઉમેદવાર નીમૂબેન બાંભણિયા એ ભર્યું ફોર્મ , સભા સમયે કાળી પટ્ટી અને કાળા વસ્ત્રો પેહરી રૂપાલા હાય હાય ના લાગ્યા નારા
લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ દરેક પાર્ટી ના ઉમેદવારો પોતાની નામાંકન ભરવા લાગ્યા છે આજે વિજય મુહર્ત માં લોકસભા સીટ ના ભાજપ ના ઉમેદવાર નીમૂબેન બાંભણિયા એક જંગી સભા ને એ.વી સ્કૂલ ના ગ્રાઉન?...
૧૩ લાખ થી વધુની લૂંટ અને મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ
બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારના ગળથર ગામ પાસે બનેલ લુંટના બનાવના આરોપીઓને પકડવા માટે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમિય...
ગઢુલા ગામે જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કરિયાણાનું વિતરણ કરવામાં આવ્યું
ભાજપ પ્રદેશ અગ્રણી રઘુભાઈ આહીર દ્વારા ગઢુલા ગામે જરૂરિયાતમંદ પરિવારોને અગ્રણીઓની ઉપસ્થિતિમાં અનાજ કરિયાણાનું વિતરણ કરવામાં આવ્યું છે. સિહોર તાલુકાનાં ગઢુલા ગામે ગરીબ જરૂરિયાતમંદ પરિવ?...
સણોસરા પાસેનાં કૃષ્ણપરા ગામે તપસીબાપુની પુણ્યતિથિની આસ્થાભેર થશે ઉજવણી
સણોસરા પાસેનાં કૃષ્ણપરા ગામે આગામી રવિવારે તપસીબાપુની પુણ્યતિથિની આસ્થાભેર ઉજવણી થશે. અહી આશ્રમમાં ભાવિક સેવકો પૂજન દર્શન અને પ્રસાદ લાભ લેશે. આગામી રવિવાર તા.૭ ફાગણ વદ તેરશ તપસીબાપુની ૩?...
ડેડ વેસેલ D.V.ERICA માંથી થયેલ ચોરીનો ભેદ ઉકેલીતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
ઘોઘાના દરિયામાં એન્કર પોઇન્ટ ઉપર બોડીંગ કરવા માટે જતાં D.V.ERICA ડેડવેસલમાંથી દરિયાની અંદર ઇલેક્ટ્રીક કેબલ વાયર, કોપરનો પાઇપ,મેટલના વાલ્વ,ઇલેક્ટ્રીકનો સામાન અને બેરીંગ્સ મળી કુલ કિં.રૂ.૪૦,૮૦,૦૦?...
લોકભારતી સણોસરામાં ‘હાસ્ય ગુલાલ’ કાર્યક્રમમાં કલાકાર સુખદેવ ધામેલિયાએ ઉડાવી હાસ્ય છોળ
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં 'હાસ્ય ગુલાલ' કાર્યક્રમમાં કલાકાર સુખદેવ ધામેલિયાએ હાસ્ય છોળ ઉડાવી. ધુળેટી પર્વ પ્રસંગે સુર, સંગીત અને હાસ્યનો ઉપક્રમ યોજાયો હતો. ગોહિલવાડની સુપ્રસિદ્?...
ચકલી પ્રેમી દાતા કાર્યકર્તાઓનું શિવકુંજ આશ્રમ જાળિયામાં અભિવાદન
શિવકુંજ આશ્રમ જાળિયામાં ચકલી પ્રેમી દાતા કાર્યકર્તાઓનું અભિવાદન કરાયું છે. ચકલી દિવસ પ્રસંગે વિશ્વાનંદ માતાજી દ્વારા આ સન્માન થયું છે. પર્યાવરણવિદ્દ અને નિવૃત્ત શિક્ષક રમેશભાઈ પટેલનાં ?...
જાળિયા પ્રાથમિક શાળામાં ચકલી દિવસ ઉજવાયો
ચકલી દિવસ પ્રસંગે ઉમરાળા તાલુકાનાં જાળિયા ગામની પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી. સ્વર્ગસ્થ જયેશભાઈ મોરડિયાનાં સ્મરણાર્થે દાતા ખીમજીભાઈ મોરડિયાની ઉપસ્થિતિમાં મંથનભાઈ મોરડિયા અને ક?...
લોકસભા ચૂંટણી-2024ને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભાની ચૂંટણી અંગેની જાહેરાત તા.16-03-2024ના રોજ કરવામાં આવી છે ,જે અન્વયે ભાવનગરના જિલ્લા ચુંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને કલેક્ટ?...