સુઝુકી કંપની દ્વારા ટુ વ્હીલ કેટેગરીમાં નવા કલર નું લોન્ચિંગ કરવામાં આવ્યું
સુઝુકી કંપનીએ ટુ વ્હીલ કેટેગરીમાં નવા કલરનું નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતુ ભાવનગર જિલ્લાના સુઝુકી કંપનીના જૂના ડીલર ચિત્રા સુઝુકીમાં એક ઈવન્ટ કરી નવા ત્રણેય કલરના સ્કુત્રને માર્કેટમા?...
લહેરા દો.. દેશભક્તિના રંગમા રંગાયુ ભાવનગર
સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાનથી ઉજવણીની તૈયારીઓ વચ્ચે ભાવનગરમાં મેયર ભરતભાઈ બારડની અધ્યક્ષતામાં નીકળેલી ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રામાં અનેરો થનગનાટ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ‘તિરં...
ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા “ગુટકા, ડ્રગ, દારૂનાં દૈત્યને નાથવા “યુવાધન બચાવો” કાર્યક્રમ અનુસંધાને આવેદનપત્ર આપવામાં આવ્યું
ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચિતરંજન ચોકથી વ્યસન મુક્તિ તથા નશાબંધી અભિયાન સાથે એક રેલીનું આયોજન કરવામાં આવેલ. આ રેલી શરૂ વિદ્યાનગરનાં ઉપાશ્રયમાં બિરાજમાન જૈન મહારાજ સાહેબ પૂ. સુયશચ?...
ભાવનગરના ગારીયાધારમા અઢી કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઇ
હર ઘર તિરંગા અભિયાન અન્વયે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગારિયાધારમાં તિરંગા યાત્રામાં સ્થાનિકોએ અનેરો જુસ્સો બતાવ્યો હતો. અંદાજિત ૩ હજાર લોકોએ આ તિર?...
હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ શહેર ભાજપ દ્વારા મહાનુભાવો ની પ્રતિમાજી ની સફાઈ કરી પુષ્પાંજલી કરી
દેશભક્તિ જગાડવા અને સ્વતંત્રતા ની ઉજવણી કરવામાં માટે સરકાર દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ ચલાવ્યો છે જે અંતર્ગત શહેર ભાજપ દ્વારા શહેર માં આવેલ મહાનુભાવો ની પ્રતિમાજી ની સફાઈ કરવામાં આવી હત?...
ભાવનગરમાં પ્રથમવાર ફોટોગ્રાફર વર્કશોપ યોજાયો જેમાં ગુજરાતભરના ફોટોગ્રાફર આવ્યા હતા
ભાવનગર ફોટોગ્રાફર એસોસિયેશનના પ્રમુખ કાળુભાઈ જાંબુચાની આગેવાની હેઠળ "મેગા સિનેમેટો ગ્રાફી ફોટોગ્રાફી વર્ક શોપ" નું આયોજન ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંઈ સ્ટુડિયો સ?...
ત્યાગ કે સંગ્રહ નહિ, સંતોષ એ જ ભક્તિનું પ્રમાણ – મૈથિલીશરણજી મહારાજ
મહુવામાં શ્રાવણનાં વરસાદી સરવડાં સાથે મોરારિબાપુનાં સાનિધ્યમાં તુલસી સાહિત્યની સંવેદનાનાં છાંટણાંનો લાભ મળ્યો છે, જેમાં મૈથિલીશરણજી મહારાજનાં ઉદ્બોધનમાં જણાવાયું કે, ત્યાગ કે સંગ્રહ ન?...
સ્વામિનારાણ ગુરુકુળ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન થયુ
સ્વામિનારાયણ ગુરકુલના સંસ્થાપક પૂ.નારાયણસ્વરૂપદાસજીની સ્વામીની પુણ્યતિથી નિમિત્તે સ્વામિનારાયણ ગુરકુલમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતુ . કેમ્પમાં સવારથી લોકો સ્વેછી...
કાવડ યાત્રા સમિતિ દ્વારા શ્રાવણ માસ નિમિતે આયોજિત નિષ્કલંક કાવડ યાત્રા રવિવારે સાંજે 4 કલાકે જશોનાથ થી પ્રસ્થાન કરશે
મહાભારત સમય થી સ્થાપિત નિષ્કલંક મહાદેવ ખાતે હજારો શ્રદ્ધાળુઓ એક સાથે પદયાત્રા (કાવડ યાત્રા) કરી શિવલિંગ પર ગંગા જળાભિષેક કરી ને મહાપુણ્ય પ્રાપ્ત કરશે, ભારત વર્ષ ના અન્ય હિન્દુ શ્રદ્ધાળુઓ ન?...
રામકથાગાન વૈશ્વિક કરનાર મોરારિબાપુ દ્વારા મહુવા કૈલાસ ગુરુકુળમાં નિર્માણ થયો તુલસી ઘાટ
રામકથાગાન દ્વારા સનાતન સંદેશો વૈશ્વિક કરનાર મોરારિબાપુ દ્વારા મહુવા કૈલાસ ગુરુકુળમાં તુલસી ઘાટ નિર્માણ થયો છે. 'ચિત્રકૂટ કે ઘાટ પે ભઈ સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર...' ચિત્ર?...