Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 31°C

Breaking news

5,316 stories

ગોહિલવાડની ભૂમિ પર રમણીય સ્થાન સગાપરા ધાર શ્રી કૈલાસ ટેકરી પર મોરારિબાપુના વ્યાસાસને રામકથા

ગોહિલવાડની ભૂમિ પર પાલિતાણા પાસેનાં રમણીય સ્થાન સગાપરા ધાર કૈલાસ ટેકરી પર મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે શનિવારથી પ્રારંભ થનાર કથા પ્રસંગે લાલગીરીબાપુનાં સાંનિધ્યમાં સેવક કાર્યકર્તાઓના સંકલનથી ભક્તિભાવ અને ઉત્સાહ સાથે પોથીયાત્રા યોજાશે. અહીંયા ગણેશજી મંદિર…

· 2 min read

પંજાબમાં ISI સમર્થિત આતંકી મોડ્યુલનો ભાંડો ફોડાયો, ગ્રેનેડ અને વિદેશી હથિયારો સાથે આરોપી ઝડપાયો

પંજાબમાં આતંકવાદી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરતાં પંજાબ પોલીસ એ ISI સમર્થિત એક આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. ગુરુવારે હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે તેની પાસેથી 4 હેન્ડ ગ્રેનેડ, બે વિદેશી પિસ્તોલ અને…

· 2 min read

ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026 : 700થી વધુ બેઠકો પર ભાજપ બિનહરીફ, 26 એપ્રિલે મતદાન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ચિત્ર હવે સ્પષ્ટ બન્યું છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 15 એપ્રિલ પૂર્ણ થતાં રાજ્યભરમાં મોટા પ્રમાણમાં ઉમેદવારોએ પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી હતી. જેના કારણે અનેક બેઠકો પર બિનહરીફ ઉમેદવારોની સંખ્યા નોંધપાત્ર…

· 3 min read

પાકિસ્તાનમાં હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ અમીર હમઝા પર ગોળીબાર, ફરી સક્રિય ‘અજ્ઞાત ગનમેન’

પાકિસ્તાનમાં ફરી એકવાર ‘અજ્ઞાત ગનમેન’ સક્રિય થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ વખતે નિશાન બન્યા છે અમીર હમઝા, જે લશ્કર-એ-તોઈબાના સ્થાપક સભ્યોમાંના એક અને આતંકી હાફિઝ સઈદના નજીકના સાથી ગણાય છે. લાહોરમાં અંધાધૂંધ ગોળીબાર મળતી માહિતી મુજબ, લાહોર માં એક…

· 2 min read

મહિલા અનામત બિલ પર અમિત શાહનો અખિલેશ યાદવને કડક જવાબ

સંસદના વિશેષ સત્ર દરમિયાન મહિલા અનામત અને ડિલિમિટેશન (સીમાંકન) બિલને લઈને સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી હતી. એક તરફ કેન્દ્ર સરકાર આ પગલાને ઐતિહાસિક ગણાવી રહી છે, તો બીજી તરફ વિપક્ષે તેને ‘પાછલા બારણે સીમાંકન લાવવાનો…

· 3 min read

સંસદનું વિશેષ સત્ર 2026 : શું છે ડિલિમિટેશન અને મહિલા અનામત બિલ– વિગતવાર સમજો

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા 16થી 18 એપ્રિલ 2026 દરમિયાન સંસદનું ત્રણ દિવસીય વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. આ સત્રમાં દેશના લોકશાહી માળખામાં મોટા ફેરફાર લાવવાના ઉદ્દેશ્ય સાથે ત્રણ મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવશે. તેમાં 131મો બંધારણીય સુધારો બિલ, ડિલિમિટેશન…

· 4 min read

અમરાવતી કેસમાં કાર્યવાહી તેજ : અયાન બાદ 3 સાથી ઝડપાયા, અયાનના ઘર પર બુલડોઝર ચાલ્યું

મહારાષ્ટ્રના અમરાવતી શહેરમાં સગીરાઓ અને યુવતીઓના યૌન શોષણ સાથે જોડાયેલા મોટા કાવતરાનો પર્દાફાશ થતાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મુખ્ય આરોપી અયાન અહમદની ધરપકડ બાદ હવે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જે તેના નજીકના સાથીદારો…

· 3 min read

નાશિક TCS કેસમાં ચોંકાવનારા ખુલાસા : ‘આરોપીઓ એક ઓર્ગેનાઈઝ્ડ ગેંગ તરીકે કામ કરતા, ટાર્ગેટ પર હતી હિંદુ મહિલાઓ’

મહારાષ્ટ્રના નાશિક સ્થિત Tata Consultancy Services (TCS) ના BPO યુનિટમાંથી બહાર આવેલા મહિલાઓના ઉત્પીડન અને ધર્માંતરણ સંબંધિત કેસમાં પોલીસ તપાસ આગળ વધતા નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ મુજબ, આ કેસમાં સંકળાયેલ આરોપીઓ એક સુવ્યવસ્થિત ગેંગ તરીકે કામ કરતા હતા…

· 3 min read

આણંદમાં કોંગ્રેસને મોટો ઝટકો : અમિત ચાવડાના ગઢમાં 39 ઉમેદવારોએ નામ પાછું ખેંચ્યું, ભાજપ બિનહરીફ વિજેતા

ગુજરાતના આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજકીય ચિત્ર બદલાઈ ગયું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના ગઢ તરીકે ઓળખાતા આણંદમાં જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લેતા પક્ષની રણનીતિ પર…

· 2 min read

લખનૌમાં ભીષણ આગનો કહેર : 100થી વધુ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, 1000 ઝૂંપડાઓ ખાખ

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના વિકાસ નગર વિસ્તારમાં બુધવારે સાંજે એક દિલ દહોળી નાખે તેવી ઘટના બની હતી. સીતાપુર બાયપાસ નજીક આવેલી એક વિશાળ ઝૂંપડપટ્ટીમાં અચાનક લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગ દરમિયાન એક પછી એક 100થી વધુ…

· 3 min read